SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાર્થ ન કરનારને મોક્ષસુખની અપ્રાપ્તિ (નિ.-૧૧૪૬) * ૧૧૯ जोगं अजूंजमाणी निंदं खिसं च सा लहइ ॥११४५॥ - व्याख्या-आतोद्यानि-मृदङ्गादीनि नृत्तं-करचरणनयनादिपरिस्पन्दविशेषलक्षणम् आतोद्यैः करणभूतैर्नृत्तम् आतोद्यनृत्तं तस्मिन् कुशला-निपुणा आतोद्यनृत्तकुशला, असावपि नर्तकी, अपिशब्दात् रङ्गजनपरिवृताऽपि 'तं जनं' रङ्गजनं 'न तोषयति' न हर्षं नयतीत्यर्थः, किम्भूता सती ?-'योगमयुञ्जन्ती' कायादिव्यापारमकुर्वती, ततश्चापरितुष्टाद् रङ्गजनान्न किञ्चिद् द्रव्यजातं 5 लभत इति गम्यते, अपि तु निन्दां खिसां च सा लभते रङ्गजनादिति, तत्समक्षमेव या हीलना सा निन्दा, परोक्षे तु सा खिसेति गाथार्थः ॥११४५॥ १इत्थं दृष्टान्तमभिधाय दार्टान्तिकयोजनां प्रदर्शयन्नाह इय लिंगनाणसहिओ काइयजोगं न जुंजई जो उ । न लहइ स मुक्खसुक्खं लहइ य निंदं सपक्खाओ ॥११४६॥ 10 व्याख्या-'इय' एवं लिङ्गज्ञानाभ्यां सहितो-युक्तो लिङ्गज्ञानसहितः 'काययोगं' कायव्यापारं ‘વ યુ' 7 પ્રવર્તયતિ, તુ “ર નમતે' પ્રાખોતિ “સ' રૂસ્થભૂતઃ લિ ?-“મોક્ષસૌથ્રી' सिद्धिसुखमित्यर्थः, लभते तु निन्दां स्वपक्षात्, चशब्दात्खिसां च, इह च नर्तकीतुल्यः साधुः, आतोद्यतुल्यं द्रव्यलिङ्गं, नृत्तज्ञानतुल्यं ज्ञानं, योगव्यापारतुल्यं चरणं, रङ्गपरितोषतुल्यः सङ्घपरितोषः, दानलाभतुल्यः सिद्धिसुखलाभः, शेषं सुगम, यत एवमतो ज्ञानचरणसहितस्यैव 15 તો લોકોને ખુશ કરતી નથી અને નિંદા, ખિસાને પામે છે. ટીકર્થ - મૃદંગ વિગેરે વાજિંત્રો જાણવા. હાથ, પગ, નયન વિગેરે અવયવોનું વિશેષ પ્રકારે હલનચલન તે નૃત્ય જાણવું. વાજિંત્રો વડે જે નૃત્ય તે આતોઘનૃત્ય. તેમાં જે કુશલ=નિપુણ તે આતોઘનૃત્યકુશલ. (એ પ્રમાણે સમાસ જાણવો.) કુશલ એવી પણ નર્તકી, “' શબ્દથી નૃત્યને જોનારા લોકોથી યુક્ત એવી પણ નર્તકી તે જોનારા લોકોને હર્ષ ઉત્પન્ન કરતી નથી. 20 કેવી તે નર્તકી છે ? – કાયાદિવ્યાપારને નહીં કરતી. (અર્થાત નૃત્યમાં તે કુશલ હોય, છતાં જો નૃત્ય ન કરે તો લોકોને આનંદ આપનારી થતી નથી.) તેથી આનંદને ન પામેલા લોકોથી એક પણ પૈસો તે પામી શકતી નથી. ઊલટું લોકો પાસેથી નિંદા અને ખિસાને પામે છે. અહીં વ્યક્તિની સામે જે હીલના કરવી તે નિંદા અને પીઠ પાછળ જે હીલના તે ખિસા જાણવી. /૧૧૪પી 25 અવતરણિકા :- આ પ્રમાણે દૃષ્ટાન્તને કહીને દાન્તિકયોજના દેખાડે છે ? ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. - ટીકાર્થ :- એ જ પ્રમાણે લિંગ અને જ્ઞાનથી યુક્ત જે જીવ કાયવ્યાપારને–પુરુષાર્થને કરતો નથી. તે જીવ, શું ? – મોક્ષસુખને પામતો નથી. ઊલટું પોતાના પક્ષ તરફથી નિંદાને અને ઘ' શબ્દથી ખિસાને પામે છે. અહીં નર્તતુલ્ય સાધુ, વાજિંત્રતુલ્ય દ્રવ્યલિંગ, નૃત્યના જ્ઞાનસમાન 30 જ્ઞાન, યોગવ્યાપારતુલ્ય ચારિત્ર, લોકોને સંતોષ સમાન સંઘપરિતોષ, પૈસાના લાભ સમાન સિદ્ધિસુખ જાણવું. શેષ સુગમ છે. આ રીતે એકલા જ્ઞાનથી કાર્ય સિદ્ધ થતું ન હોવાથી જ્ઞાન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy