SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૧૧૮ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫) नाणं सविसयनिययं न नाणमित्तेण कज्जनिप्फत्ती । मग्गण्णू दितो होइ सचिट्ठो अचिट्ठो य ॥११४४ ॥ ' व्याख्या- 'ज्ञानं' प्रक्रान्तं, स्वविषये नियतं स्वविषयनियतं, स्वविषयः पुनरस्य प्रकाशनमेव, यतश्चैवमतः न ज्ञानमात्रेण कार्यनिप्पत्तिः, मात्रशब्दः क्रियाप्रतिषेधवाचकः, अत्रार्थे मार्गज्ञो दृष्टान्तो भवति, सचेष्टः' सव्यापारः 'अचेष्टश्च' अविद्यमानचेष्टश्च एतदुक्तं भवति - यथा कश्चित्पाटलिपुत्रादिमार्गज्ञो जिगमिषुश्चेष्टदेशप्राप्तिलक्षणं कार्यं गमनचेष्टोद्यत एव साधयति, न चेष्टाविकलो भूयसाऽपि कालेन तत्प्रभावादेव, एवं ज्ञानी शिवमार्गमविपरीतमवगच्छन्नपि संयमक्रियोद्यत एव तत्प्राप्तिलक्षणं कार्यं साधयति नानुद्यतो ज्ञानप्रभावादेव, तस्मादलं 10 સંયમરહિતેન જ્ઞાનેનેતિ માથાવાર્થ: ૫૬૪૪૫ प्रस्तुतार्थप्रतिपादकमेव दृष्टान्तान्तरमभिधित्सुराह 30 इत्थं ज्ञानवादिनोक्ते सत्याहाचार्य: आउज्जनट्टकुसलावि नट्टिया तं जणं न तोसे । અવતરણિકા :- આ રીતે જ્ઞાનવાદીઓના કહ્યા બાદ હવે આચાર્ય કહે છે ગાથાર્થ :- જ્ઞાન પોતાના વિષયને નિયત છે. તેથી જ્ઞાનમાત્રથી કાર્યની નિષ્પત્તિ થઈ જતી 15 નથી. અહીં ચેષ્ટાવાન અને ચેષ્ટાવિનાનો એવો માર્ગજ્ઞ પુરુષ દૃષ્ટાન્ત છે. ટીકાર્થ :- પ્રક્રાન્ત=જેની વાત ચાલી રહી છે એવું જ્ઞાન એ સ્વવિષયમાં નિયત છે. જ્ઞાનનો સ્વવિષય ‘જણાવવું' છે. (અર્થાત્ જ્ઞાન માત્ર જણાવવાનું જ કામ કરે છે જ્યારે ફલની પ્રાપ્તિનું કામ તો સાથે કરાતી ક્રિયાનું=પુરુષાર્થનું જ છે.) જે કારણથી આવું છે તે કારણથી એકલા જ્ઞાનથી કાર્ય પૂર્ણ થતું નથી. માત્રશબ્દ ક્રિયાનો પ્રતિષેધ જણાવનાર છે. (અર્થાત્ ક્રિયા 20 વિનાના જ્ઞાનથી કાર્ય થતું નથી.) આ વિષયમાં વ્યાપારવાળો અને વ્યાપારવિનાનો એવો માર્ગજ્ઞ પુરુષ ઉદાહરણ છે. આશય એ છે કે - જેમ કોઈક પાટલિપુત્રાદિના માર્ગને જાણનારો, અને તે નગરાદિમાં જવાની ઇચ્છાવાળો પુરુષ જો ગમનરૂપ ચેષ્ટા કરે તો ઇચ્છિતદેશની પ્રાપ્તિરૂપ કાર્યને સાધી શકે છે, પણ ગમનરૂપ ચેષ્ટા ન કરે તો ઘણા બધા કાલ પછી પણ માત્ર જ્ઞાનના પ્રભાવે ઈષ્ટદેશની પ્રાપ્તિરૂપ 25 કાર્યને સાધી શકતો નથી. એ જ પ્રમાણે જ્ઞાની યથાવસ્થિત રીતે મોક્ષમાર્ગને જાણતો હોવા છતાં પણ જો સંયમક્રિયામાં ઉદ્યમ કરે તો જ મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યને સાધે છે પરંતુ જો ઉઘમ ન કરે તો માત્ર જ્ઞાનના પ્રભાવે સાધી શક્તો નથી, (અર્થાત્ માત્ર જ્ઞાન જ છે ક્રિયા નથી માટે સાધી શકતો નથી.) તેથી સંયમરહિત એવું એકલું જ્ઞાન નકામું છે એ પ્રમાણે ગાથાનો તાત્પર્યાર્થ જાણવો. ૧૧૪૪॥ અવતરણિકા :- પ્રસ્તુત અર્થનું પ્રતિપાદન કરનાર એવા અન્ય દૃષ્ટાન્તને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી જણાવે છે → ગાથાર્થ :- વાજિંત્રો સાથેના નૃત્યમાં કુશલ એવી પણ નર્તિકા કાયાદિના વ્યપારને ન કરે
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy