SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 10 દ્રવ્ય-ભાવ ઉભયલિંગથી યુક્તને નમસ્કાર કર્તવ્ય (નિ.-૧૧૩૮-૩૯) * ૧૧૩ ચાહ્યા–ચથી ‘વિધ્વનિકું માઇક્તિ “નાના:' અવqધ્યમની “નમ:' नमस्कुर्वतः सतोऽस्य भवति 'दोषः' प्रवचनहीलनादिलक्षणः, 'निद्धन्धसं' प्रवचनोपघातनिरपेक्षं पार्श्वस्थादिकम् ‘इय' एवं 'ज्ञात्वा' अवगम्य 'वन्दमाणे धुवो दोसो' वन्दति-नमस्कुर्वति सति नमस्कर्तरि ध्रुवः-अवश्यंभावी दोषः-आज्ञाविराधनादिलक्षणः, पाठान्तरं वा-'निद्धंधसंपि णाऊणं वंदमाणस्स दोसा उ' इदं प्रकटार्थमेवेति गाथार्थः ॥११३८॥ एवं न लिङ्गमात्रमकारणतोऽवगतसावधक्रियं नमस्क्रियत इति स्थापितं, भावलिङ्गमपि द्रव्यलिङ्गरहितमित्थमेवावगन्तव्यं, भावलिङ्गगर्भ तु द्रव्यलिङ्गं नमस्क्रियते, तस्यैवाभिलषितार्थक्रियाप्रसाधकत्वात्, रूपकदृष्टान्तश्चात्र, आह च रूप्पं टंकं विसमाहयक्खरं नवि रूवओ छेओ । दुण्डंपि समाओगे रूवो छेयत्तणमुवेइ ॥११३९॥ व्याख्या-अत्र तावच्चतुर्भङ्ग:-रूपम् अशुद्धं टकं विषमाहताक्षरमित्येकः, रूपमशुद्धं टकं समाहताक्षरमिति द्वितीयः, रूपं शुद्धं टकं विषमाहताक्षरमिति तृतीयः, रूपं शुद्धं टकं समाहताक्षरमिति. चतुर्थः, अत्र च रूपकल्पं भावलिङ्गं टङ्ककल्पं द्रव्यलिङ्गम्, इह च શાસનહીલનાથી નિરપેક્ષને જાણવા છતાં વંદન કરવામાં નક્કી દોષ થાય છે. * ટીકાર્થ :- (નાટક કરનારે નાટક માટે વેષ ધારણ કર્યો હોય તે વિડંબકલિંગ કહેવાય છે.) 15 આ નટાદિવડે કરાયેલ વિડંબકલિંગને જાણવા છતાં (અર્થાત્ સામેવાળો માત્ર વેષધારી છે એવું જાણવા છતાં) તેને નમસ્કાર કરનારને પ્રવચનહીલનાદિરૂપ દોષો થાય છે. એ જ પ્રમાણે પ્રવચનહીલનાથી નિરપેક્ષ એવા પાર્થસ્થાદિને જાણીને (અર્થાત્ આ પાર્થસ્થાદિ પ્રવચનહીલનાની ચિંતા વિનાનો છે એવું જાણીને) પણ એવાને વંદન કરવામાં આજ્ઞાવિરાધનાદિરૂપ દોષો નક્કી લાગે છે. પાઠાન્તર શાસનહીલનાથી નિરપેક્ષને જાણવા છતાં વંદન કરનારને દોષો થાય છે. 20 (પૂર્વે ‘વંદ્રમાને’ સપ્તમી કરી. પાઠાન્તરમાં “વંદ્રમાસ્મિ' ષષ્ઠી કરી.) I/૧૧૩૮. " અવતરણિકા :- આ પ્રમાણે જેની સાવઘક્રિયા જણાયેલી છે એવા માત્ર વેષધારી સાધુને નિષ્કારણ વંદન કરાય નહીં. એ વાત સ્થિર થઈ. ભાવલિંગ પણ જો દ્રવ્યલિંગથી રહિત હોય તો વંદનીય બનતું નથી. પરંતુ ભાવલિંગથી યુક્ત દ્રવ્યલિંગ જ વંદનીય છે, કારણ કે આવું જ દ્રવ્યલિંગ ઇચ્છિતાWક્રિયાને=ઈષ્ટ પ્રયોજનને સાધી આપનાર છે. આ વિષયમાં રૂપિયાનું દષ્ટાન્ત 25 છે. તે કહે છે કે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- આ વિષયમાં ચાર ભાંગા છે (૧) રૂપ-ધાતુ અર્થાત્ સિક્કાની ધાતુ ખોટી છે, ટંક છાપ, સિક્કા ઉપર છાપ જે પાડી છે તે ખોટી છે. આ એક ભાગો થયો. (૨) ધાતુ ખોટી છે, છાપ સાચી છે. (૩) ધાતુ સાચી, છાપ ખોટી. (૪) ધાતુ સાચી, છાપ પણ સાચી. 30 (ધાતુ કે છાપ બેમાંથી એક પણ ખોટું હોય તો તે સિક્કો ખોટો ગણાય છે. બંને સાચા હોય તો સિક્કો સાચો.)
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy