SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે શિથિલાચારી સાથે કર્તવ્યવિધિ (નિ.-૧૧૨૭) साम्प्रतं कारणतः शीतलविहारिगतविधिप्रतिपादनाय सम्बन्धगाथामाह मुक्कधुरासंपागडसेवीचरणकरणपब्भट्ठे । लिंगावसेसमित्ते जं कीरइ तं पुणो वोच्छं ॥ ११२७॥ * ૧૦૩ વ્યાવ્યા-ભૂ:-સંયમયૂ: પવૃિદ્ઘતે, મુત્તા–પરિત્યા પૂર્વેનેતિ સમાસ, सम्प्रकटंप्रवचनोपघातनिरपेक्षमेव मूलोत्तरगुणजालं सेवितुं शीलमस्येति सम्प्रकटसेवी, मुक्तधूश्चासौ 5 सम्प्रकटसेवी चेति विग्रहः, तथा चर्यत इति चरणं- व्रतादिलक्षणं क्रियत इति करणं-पिण्डविशुद्ध्यादिलक्षणं चरणकरणाभ्यां प्रकर्षेण भ्रष्टः - अपेतश्चरणकरणप्रभ्रष्टः, मुक्तधूः सम्प्रकटसेवी चासौ चरणकरणप्रभ्रष्टश्चेति समासस्तस्मिन् प्राकृतशैल्या अकारेकारयोर्दीर्घत्वम्, इत्थम्भूते 'लिङ्गावशेषमात्रे' केवलद्रव्यलिङ्गयुक्ते यत्क्रियते किमपि तत्पुनर्वक्ष्ये, पुनः शब्दो विशेषणार्थः, જિવિશેષયતિ ?—ારાપેક્ષ—ારગમાશ્રિત્યયવિતે તદ્રુક્ષ્ય-સમિધાસ્ય, વ્યારા માવપક્ષે 10 तु प्रतिषेधः कृत एव, विशेषणसाफल्यं तु मुक्तधूरपि कदाचित्सम्प्रकटसेवी न भवत्यपि હોય તેમના માટે અભ્યુત્થાન, વંદન વિગેરે કંઈપણ ઉત્સર્ગમાર્ગે કરવું નહીં. ૧૧૨૬॥ અવતરણિકા :- હવે કારણ હોય તો શિથિલાચારી સાધુસંબંધી વિધિને જણાવવા માટે પ્રથમ સંબંધગાથાને જણાવે છે . ગાથાર્થ :- સંયમધૂરાને મૂકનાર, જાહેરમાં અતિચારોનું સેવન કરનાર, ચરણ-કરણસિત્તરીથી 15 ભ્રષ્ટ થયેલ અને માટે જ માત્ર વેષધારી સાધુસંબંધી જે કરાય છે તેને હું કહીશ. ટીકાર્થ :- ‘ધૂરા’શબ્દથી સંયમપૂરા ગ્રહણ કરવી. મૂકાયેલી છે સંયમધૂરા જેનાવડે તે મુક્કપૂર (અર્થાત્ સંયમવ્યાપારોને છોડનાર) એ પ્રમાણે સમાસ જાણવો. સંપ્રકટ એટલે કે શાસનહીલનાની ચિંતા વિના જ મૂલોત્તરગુણના સમૂહને (=મૂલોત્તરગુણસંબંધી અતિચારોને) આચરવાનો સ્વભાવ જેનો છે તે સંપ્રકટસેવી. મુક્કધૂર એવો આ સંપ્રકટસેવી એ પ્રમાણે 20 સમાસવિગ્રહ જાણવો. તથા જે આચરાય તે ચરણ અર્થાત્ વ્રતાદિ. જે કરાય તે કરણ અર્થાત્ પિંડવિશુદ્ધિ વિગેરે. આ ચરણ-કરણસિત્તરીવડે જે પ્રકર્ષથી રહિત છે તે ચરણકરણપ્રભ્રષ્ટ. મુક્કપૂર, સંપ્રકટસેવી એવો આ ચરણ-કરણપ્રભ્રષ્ટ એ પ્રમાણે સમાસ જાણવો. મૂળગાથામાં આ સમાસમાં બાર (ધૂરા) અને રૂાર (સેવી) બંને જે દીર્ઘ છે તે પ્રાકૃતશૈલીને કારણે છે. આવા પ્રકારના માત્ર વેષધારી સાધુને વિશે જે કંઈપણ કર્તવ્ય છે તે હું આગળ કહીશ. ‘પુન:' શબ્દ વિશેષ અર્થને જણાવના૨ છે. તે વિશેષ અર્થ શું છે ? તે કહે છે કે કારણને આશ્રયીને જે કર્તવ્ય છે તે હું કહીશ. (આશય એ છે કે મૂળગાથામાં જે કહ્યું કે “આવા વેષધારી સાધુસંબંધી જે કંઈપણ કર્તવ્ય છે તે હું આગળ કહીશ' તે કારણ આવે ત્યારે સમજવું, કારણ કે) કારણ ન હોય તો આવા સાધુને વંદનાદિનો પ્રતિષેધ પૂર્વે કરી જ દીધો છે. વિશેષણો જે કહ્યા છે તેનું પ્રયોજન એ છે કે મુક્તપૂર એવો પણ સાધુ સંપ્રકટસેવી ન 25 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy