SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિહિતો પાસેથી વંદન લેતાં ચારિત્રભ્રષ્ટોનો વિનાશ (નિ.-૧૧૧૧) * ૮૯ व्याख्या-ये-पार्श्वस्थादयो भ्रष्टब्रह्मचर्या अपगतब्रह्मचर्या इत्यर्थः, ब्रह्मचर्यशब्दो मैथुनविरतिवाचकः, तथौघतः संयमवाचकश्च, 'पाए उड्डिति बंभयारीणं' पादावभिमानतो व्यवस्थापयन्ति ब्रह्मचारिणां वन्दमानानामिति, तद्वन्दननिषेधं न कुर्वन्तीत्यर्थः, ते तदुपात्तकर्मजं नारकत्वादिलक्षणं विपाकमासाद्य यदा कथञ्चित्कृच्छ्रेण मानुषत्वमासादयन्ति तदाऽपि भवन्ति . कोंटमण्टाः ‘बोधिश्च' जिनशासनावबोधलक्षणा सकलदुःखविरेकभूता सुदुर्लभा तेषां सकृत्प्राप्तौ 5 सत्यामप्यनन्तसंसारित्वादिति गाथार्थः ॥ १११०॥ તથા सुट्टुतरं नासंती अप्पाणं जे चरित्तपब्भट्ठा । गुरुजण वंदाविंती सुसमण जहुत्तकारिं च ॥ ११११ ॥ दारं ॥ વ્યાવ્યા—‘સુકુતર’તિ સુતરાં નાયન્યાત્માનું સન્માાંત, ઉં ?–ચે ચારિત્રાત્—પ્રાપ્તિસ્થપિત- 10 शब्दार्थात् प्रकर्षेण भ्रष्टाः - अपेताः सन्तः 'गुरुजनं' गुणस्थसुसाधुवर्गं 'वन्दयन्ति' कृतिकर्म कारयन्ति, किम्भूतं गुरुजनं ? - शोभनाः श्रमणा यस्मिन् स सुश्रमणस्तं अनुस्वारलोपो ऽत्र द्रष्टव्य:, तथा यथोक्तं क्रियाकलापं कर्तुं शीलमस्येति यथोक्तकारी तं यथोक्तकारिणं चेति ટીકાર્ય :- જે પાર્શ્વસ્થાદિઓ બ્રહ્મચર્ય વિનાના છે. અહીં બ્રહ્મચર્યશબ્દથી મૈથુનવિરતિ અને સામાન્યથી સંયમ જાણવું. તેથી સંયમ અને મૈથુનવિરતિથી ભ્રષ્ટ થયેલા એવા જે પાર્શ્વસ્થાદિઓ 15 વંદન કરતા એવા બ્રહ્મચારીઓને અભિમાનથી પોતાના પગમાં સ્થાપિત કરે છે એટલે કે બ્રહ્મચારીઓને વંદન કરવાનો નિષેધ કરતા નથી. તે પાર્શ્વસ્થાદિઓ અનિષેધથી ઉત્પન્ન થયેલા કર્મોથી પ્રાપ્ત થયેલ નારકત્વાદિરૂપ ફલને પામીને ઘણું કષ્ટ સહ્યા પછી કોઈક રીતે જ્યારે મનુષ્યપણાને પામે છે, ત્યારે પણ તે મનુષ્યભવમાં તેઓ કોંટ=હાથથી વાંકા અને મંટા=પગથી વાકાં (અર્થાત્ હાથ-પગથી વાંકા શરીરવાળા)થાય છે. અને સર્વ દુઃખોને નાશ કરનાર 20 જિનશાસનની સાચી સમજરૂપ બોધિ તેઓને અત્યંત દુર્લભ થાય છે કારણ કે અત્યારે પાર્શ્વસ્થાદિ ભવમાં બોધિ પ્રાપ્ત થવા છતાં તેઓ અનંતસંસારી હોવાથી ફરી બોધિ ઘણા કાળ સુધી નહીં મળે. ૧૧૧૦/ તથા રે ગાથાર્થ :- તે લોકો પોતાના આત્માનો બહુ જ સારી રીતે નાશ કરે છે જે લોકો પોતે ચારિત્રથી ભ્રષ્ટ થવા છતાં સારા સાધુઓવાળા અને આજ્ઞાનુસારે જીવન જીવનારા એવા સુસાધુ- 25 સમુદાય પાસે વંદન કરાવે છે=એમના વંદનને ગ્રહણ કરે છે. — ટીકાર્થ :- સુતરાં પોતાની જાતને સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે. કોણ કરે છે ? જેઓ પૂર્વે જણાવેલ શબ્દાર્થવાળા ચારિત્રથી ભ્રષ્ટ થયેલા છતાં ગુણોમાં રહેલા એવા સુસાધુસમુદાયને વંદન કરાવે છે=પોતે એમના વંદન ગ્રહણ કરે છે. કેવા પ્રકારનો સાધુસમુદાય છે ? – જેમાં સમ્યગ્ આચારવાળા શ્રમણો છે એવા તે સુશ્રમણસમુદાયને (વંદન કરાવે છે.) મૂળમાં ‘સુલમ’ શબ્દમાં 30 અનુસ્વારનો લોપ થયેલ જાણવો. તથા આજ્ઞાનુસારે ક્રિયાસમૂહને કરવાનો સ્વભાવ છે જેમનો એવા યથોક્તકારી સમુદાયને (વંદન કરાવે છે=એવા સમુદાય પાસેથી જે પાર્શ્વસ્થાદિ વંદન
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy