________________ सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् / न हि सामायिकहीनाश्चरणादिगुणान्विता येन // આકાશ જેમ સર્વપદાર્થોનો આધાર છે તેમ સામાયિક એ સર્વ ગુણોનો આધાર છે, કારણ કે સામાયિકથી રહિત જીવો ક્યારેય ચારિત્રાદિ ગુણોથી યુક્ત બનતા નથી. (અનુયોગદ્વાર સૂત્ર)