________________
સર્વનયોને ભાવનિક્ષેપ માન્ય (નિ. ૧૦૫૫) તા ૩૬૩ यच्चरणगुणस्थितः साधुः, यस्मात् सर्वनया एव भावनिक्षेपमिच्छन्तीति गाथार्थः ॥१०५५।। - इत्याचार्यहरिभद्रकृतौ शिष्यहितायामावश्यकटीकायां सामायिकाध्ययनं समाप्तम् ॥
सामायिकस्य विवृत्तिं कृत्वा यदवाप्तमिह मया कुशलम् । तेन खलु सर्वलोको लभतां सामायिक परमम् ॥१॥ यस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् ।
शारीरमानसानेकदुःखनाशस्य मोक्षस्य ॥२॥ સ્થિત છે અર્થાત્ આંતરિક ચારિત્રના પરિણામો અને બાહ્ય આચારોથી યુક્ત છે તે સાધુ જ સર્વનયોને સમ્મત છે, કારણ કે સર્વ નો ભાવનિક્ષેપને તો ઇચ્છે જ છે. ll૧૦૫પણી
આ પ્રમાણે આચાર્ય હરિભદ્રસૂરિવડે કરાયેલી શિષ્યહિતા નામની આવશ્યસૂત્રની ટીકાને વિશે સામાયિકાધ્યયન સમાપ્ત થયું.
10 સામાયિકનું વિવરણ કરીને જે કુશલ મારાવડે પ્રાપ્ત કરાયું છે તેનાવડે સર્વલોક ઉત્કૃષ્ટ સામાયિકને (એટલે કે ૧૪માં ગુણસ્થાને થનારા સર્વસંવરરૂપ ચારિત્રસામાયિકને) પ્રાપ્ત કરો. /૧. કારણ કે ભગવાને સામાયિકને જ શારીરિક-માનસિક અનેક દુઃખોના નાશરૂપ મોક્ષનો નિરૂપમ ઉપાય કહ્યો છે. રા. ॥ इति नियुक्तिक्रमाङ्काद् ८८५ तमादारभ्य १०५५ क्रमाकं यावद् 15
आवश्यकसूत्रस्य हरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य
चतुर्थो विभागः समाप्तः ॥
::::*
*