SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યપ્રતિક્રમણ ઉપર કુંભારનું દૃષ્ટાન્ત (નિ. ૧૦૪૮) ३४७ कौसि ?, खुड्डुओ भइ-मिच्छामि दुक्कडंति, एवं सो पुणो पुणो विधिऊण मिच्छामि दुक्कडं देई, पच्छा कुंभगारेण तस्स खुड्डगस्स कन्नामोडओ दिन्नो, सो भणइ - दुक्खाविओऽहं, कुंभगारो भाइ-मिच्छामि दुक्कडं, एवं सो पुणो पुणो कन्नामोडियं दाऊण मिच्छा दुक्कडंति करेइ, पच्छा चेल्लओ भइ - अहो सुंदरं मिच्छा मि दुक्कडंति, कुंभगारो भणइ - तुज्झवि एरिसं चेव मिच्छा दुक्कडंति, पच्छा ठिओ विधियव्वस्स । "जं दुक्कडंति मिच्छा तं चेव णिसेवई पुणो पावं । पच्चक्खमुसावाई मायाणियडिप्पसंगो य ॥१॥ " 5 यं दव्वक्किणं ॥ भावप्रतिक्रमणं प्रतिपादयति — भाव इति द्वारपरामर्श एव, 'तदुपयुक्त एव' तस्मिन्— अधिकृते शुभव्यापारे उपयुक्तस्तदुपयुक्तो यत् करोति, मृगावतिः तत्रोदाहरणं, तच्चेदम्भगवं वद्धमाणसामी कोसंबीए समोसरिओ, तत्थ चंदसूरा भगवंतं वंदगा सविमाणा ओइण्णा, 10 છો ?' બાળસાધુએ કહ્યું – મિચ્છા મિ દુક્કડં. થોડીવાર પછી એ જ પ્રમાણે કાણા પાડીને મિચ્છા મિ દુક્કડં માંગ્યું. પાછળથી તે કુંભારે સાધુના કાન મરોડ્યા. બાળ સાધુએ કહ્યું – ‘મને પીડા થાય છે.' કુંભારે મિચ્છા મિ દુક્કડં માંગ્યું. ફરી ફરી તે કુંભાર કાન મરોડીને મિચ્છા મિ દુક્કડં अरे छे. जामेई पछीथी जाणसाधुखे ऽधुं – “अहो ! जहु सरस भिच्छामि हुई डरो छो." કુંભારે કહ્યું – “તમારું પણ આવા પ્રકારનું જ મિચ્છા મિ દુક્કડં છે.” આ સાંભળી સાધુને પોતાની 15 ભૂલ દેખાતા કાણા પાડવાનું અટકાવી દીધું. કહ્યું છે – “જે પાપનું મિચ્છા મિ દુક્કડં કર્યા પછી તે જ પાપ જો ફરીથી સેવે તો, તે જીવ પ્રત્યક્ષમૃષાવાદી છે. તેને માયા (અત્યંત અસત્યપણું) અને નિકૃતિ (બાહ્ય અસત્યપણું)નો પ્રસંગ થાય છે અર્થાત્ તે બંને પ્રકારનો અસત્યવાદી જાણવો.” (उपहेशभाणा-५०७) હવે ભાવપ્રતિક્રમણનું પ્રતિપાદન કરે છે –‘ભાવ' શબ્દ દ્વાર જણાવનારો જ છે. અધિકૃત 20 એવા શુભવ્યાપારમાં ઉપયુક્ત વ્યક્તિ જે પ્રતિક્રમણ કરે છે તે ભાવપ્રતિક્રમણ કહેવાય છે. અહીં મૃગાવતીજીનું ઉદાહરણ જાણવું. * મિચ્છા મિ દુક્કડં – મૃગાવતી ભગવાન વર્ધમાનસ્વામી કોશાંબીનગરીમાં પધાર્યા. ત્યાં ચંદ્ર-સૂર્યદેવ ભગવાનને વંદન કરવા માટે પોતાના વિમાન સાથે નીચે આવ્યા. ત્યાં ઉદાયનરાજાની માતા સાધ્વી મૃગાવતીજી દિવસ 25 ३३. काणयसि ?, क्षुल्लको भणति - मिथ्या मे दुष्कृतमिति, एवं स पुनः पुनः काणयित्वा मिथ्या मे दुष्कृतं ददाति पश्चात् कुम्भकारेण तस्य क्षुल्लकस्य कर्णामोटको दत्तः, स भणति - दुःखितोऽहं, कुम्भका भणति - मिथ्या मे दुष्कृतं, एवं स पुनः पुनः कर्णामोटकं दत्त्वा मिथ्या दुष्कृतमिति करोति, पश्चात्क्षुल्लको भणति - अहो सुन्दरं मिथ्या मे दुष्कृतमिति, कुम्भकारो भणति - तवापि ईदृशमेव मिथ्या मे दुष्कृतमिति, पश्चात्स्थितः काणनात् । यदुष्कृतमिति मिथ्या ( कृत्वा) तदेव निषेवते पुनः पापम् । 30 प्रत्यक्षमृषावादी मायानिकृतिप्रसङ्गश्च ॥ १ ॥ एतद्रव्यप्रतिक्रमणं । ३४. भगवान् वर्धमानस्वामी कौशाम्ब्यां समवसृतः, तत्र चन्द्रसूर्यौ भगवन्तं वन्दितुं सविमानाववतीर्णौ,
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy