SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) भदन्तशब्दः, अनेन चैतत् ज्ञापितं भवति–सर्वक्रियावसाने गुरोः प्रत्यर्पणं कार्यमिति, उक्तं च भाष्यकारेण-सौमाइयपच्चप्पणवयणो वाऽयं भदंतसद्दोत्ति । सव्वकिरियावसाणे भणियं पच्चप्पणमणेणं ॥१॥" इति कृतं प्रसङ्गेन, । प्रतिक्रमामीत्यत्र प्रतिक्रमणं मिथ्यादुष्कृतमभिधीयते, तच्च द्विधा-द्रव्यतो भावतश्च, तथा 5 વાદ નિર્યુક્કિાર:- दव्वंमि निण्हगाई कुलालमिच्छंति तत्थुदाहरणं । भावंमि तदुवउत्तो मिआवई तत्थुदाहरणं ॥१०४८॥ व्याख्या : द्रव्य इति द्वारपरामर्शः, द्रव्यप्रतिक्रमणं तदभेदोपचारात् तद्वदेवोच्यते, अत एवाह-निह्नवादि, आदिशब्दादनुपयुक्तादिपरिग्रहः, कुलालमिथ्यादुष्कृतं तत्रोदाहरणं, तच्चेदम्10 एंगस्स कुंभकारस्स कुडीए साहुणो ठिया, तत्थेगो चेल्लओ तस्स कुंभगारस्स कोलालाणि अंगुलिधणुहएणं पाहाणएहिं विधइ, कुंभगारेण पडिजग्गिउं दिट्ठो, भणिओ य-कीस मे कोलालाणि અથવા, સામાયિકક્રિયાનું પ્રત્યર્પણ જણાવનાર આ ભદન્ત શબ્દ છે. આ શબ્દના ગ્રહણ દ્વારા એ વાત જણાવેલી થાય છે કે સર્વ ક્રિયા પૂર્ણ થયા બાદ ગુરુને તેનું પ્રત્યર્પણ કરવું જોઈએ. (અર્થાત “પૂર્વે જે સામાયિક ક્રિયાનો આરંભ કર્યો હતો, તે મેં પૂર્ણ કર્યું છે” એ પ્રમાણે સામાયિકની 15 ક્રિયાનું પ્રત્યર્પણ જણાવનાર આ શબ્દ છે.) ભાષ્યકારે કહ્યું છે – “અથવા સામાયિક ક્રિયાનું પ્રત્યર્પણ જણાવનાર આ ભદન્ત શબ્દ છે. આનાવડે સર્વ ક્રિયાઓના અંતે પ્રત્યર્પણ કરવું જોઈએ એમ કહેવાયેલું થાય છે. ૧ (વિ.આ.ભા. ૩૫૭૧) પ્રાસંગિક ચર્ચાવડે સર્યું. અવતરણિકા: ‘પ્રતિક્રમામિ' શબ્દમાં પ્રતિક્રમણ એટલે મિથ્યાદુષ્કત. તે પ્રતિક્રમણ બે પ્રકારનું છે – દ્રવ્યથી અને ભાવથી. આ વાતને જ નિર્યુક્તિકાર કહે છે : 20 ગાથાર્થ: દ્રવ્યમાં નિદ્વવાદિનું પ્રતિક્રમણ જાણવું. અહીં કુંભારના મિચ્છા મિ દુક્કડનું ઉદાહરણ છે. ભાવપ્રતિક્રમણમાં ઉપયુક્ત જીવનું પ્રતિક્રમણ જાણવું. અહીં મૃગાવતીજીનું ઉદાહરણ છે. ટીકાર્થ : ‘દ્રવ્ય’ શબ્દ દ્વારા જણાવનારો છે. તેથી દ્રવ્યપ્રતિક્રમણ તરીકે નિહ્મવાદિ જાણવા. અહીં પ્રતિક્રમણ અને પ્રતિક્રમણવાળાનો અભેદ ઉપચાર કરેલો હોવાથી નિદ્વવાદિના પ્રતિક્રમણને દ્રવ્યપ્રતિક્રમણ કહેવાને બદલે નિહ્મવાદિને જ દ્રવ્યપ્રતિક્રમણ કહ્યું છે. આદિશબ્દથી અનુપયુક્ત 25 સાધુ વિગેરે જાણવા. અહીં કુલાલનું મિથ્યાદુકૃત ઉદાહરણ તરીકે જાણવું. તે આ પ્રમાણે – એક કુંભારની શાળામાં સાધુઓ રહ્યા. તેમાં એક બાળસાધુ તે કુંભારના માટીના વાસણોને આંગળીથી બનાવેલા ધનુષવડે (અર્થાત્ અંગુઠો અને તર્જની આંગળીએ દોરો બાંધી) પથ્થરોવડે ફોડે છે. કુંભારે ઉઠીને બાળસાધુને વાસણો ફોડતા જોયા. તેણે કહ્યું – “શા માટે તમે મારા વાસણોને કાણા પાડો ३१. सामायिकप्रत्यर्पणवचनो वाऽयं भदन्तशब्द इति । सर्वक्रियावसाने भणितं प्रत्यर्पणमनेन ॥१॥ 30 ૩૨. વિસ્થ કુIRી ત્યાં () સથવ: સ્થિતા, તàવા સુસ્તી વુમારી, भाजनानि अङ्गलधनुषा पाषाणैः काणीकरोति, कुम्भकारेण प्रतिजागर्य दृष्टः, भणितश्च-कथं मम भाजनानि
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy