SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવસર્વનું સ્વરૂપ (ભા. ૧૮૯) ૩૨૩ सर्वधात्तासर्वमिति, सा च भवति सर्वधात्ता 'दुपडोयार'त्ति द्विप्रकारा-जीवाश्चाजीवाश्च, यस्मात् यत् किञ्चनेह लोकेऽस्ति तत् सर्वं जीवाश्चाजीवाश्च न ह्येतद्व्यतिरिक्तमन्यदस्ति, अत्राऽऽहद्रव्यसर्वस्य सर्वधत्तासर्वस्य च को विशेष इति ?, अयमभिप्रायः-द्रव्यसर्वमपि विवक्षयाऽशेषद्रव्यविषयमेव, अत्रोच्यते, 'दव्वे सव्वघडाई' इह द्रव्यसर्वे सर्वे घटादयो गृह्यन्ते, आदिशब्दादगुल्यादिपरिग्रहः, सर्वधत्ता पुनः कृत्स्नं वस्तु व्याप्य व्यवस्थितेति विशेष इत्ययं गाथार्थः 5 ૨૮૮ अधुना भावसर्वमुच्यते - भावे सव्वोदइओउदयलक्खणओ जहेव तह सेसा । इत्थ उ खओवसमिए अहिगारोऽसेससव्वे अ ॥१८९॥ (भा०) व्याख्या : 'भाव' इति द्वारपरामर्शः, सर्वो द्विप्रकारोऽपि शुभाशुभभेदेन औदयिक:-उदयलक्षणः 10 कर्मोदयनिष्पन्न इत्यर्थः यथैवायमुक्तस्तथा शेषा अपि स्वलक्षणतो वाच्या इति वाक्यशेषः, तत्र मोहनीयकर्मोपशमस्वभावतः शुभः सर्व एवौपशमिकः, कर्मणां क्षयादेव शुभः सर्वः क्षायिकः, शुभाशुभश्च मिश्रः सर्वः क्षायोपशमिकः, परिणतिस्वभावः सर्वः शुभाशुभश्च पारिणामिकः एवं વિવક્ષા જેમાં જગતવર્તી તમામ વસ્તુ ગ્રહણ થતી હોય.) તે સર્વધારા બે પ્રકારે છે–જીવ સર્વધારા અને અજીવસર્વિધાત્તા, કારણ કે આ લોકમાં જે કંઈ પણ છે તે બધું કાંતો જીવસ્વરૂપ છે કાંતો 15 અવસ્વરૂપ છે. આ બે સિવાયની ત્રીજી કોઈ વસ્તુ જગતમાં નથી. શંકા : દ્રવ્યસર્વ અને સર્વત્તાસર્વ આ બેમાં તફાવત શું છે ? કારણ કે દ્રવ્યસર્વમાં પણ વિવક્ષાવડે બધા દ્રવ્યો આવી ગયા અને સર્વત્તાસર્વમાં પણ વિવક્ષાવડે બધા દ્રવ્યો આવી ગયા. સમાધાન : દ્રવ્યસર્વમાં બધાં ઘટાદિ દ્રવ્યો ગ્રહણ કરાય છે. “આદિ' શબ્દથી આંગળી વિગેરે જાણવા. જ્યારે સર્વત્તા જીવ-અજીવ બધી જ વસ્તુને વ્યાપીને રહેલી છે. માટે બંનેમાં મોટો તફાવત 20 છે. ll૧૮૮ અવતરણિકા : હવે ભાવસર્વ કહેવાય છે કે ગાથાર્થ : ભાવસર્વમાં ઉદયસ્વરૂપ સર્વ ઔદયિકભાવ જાણવા. જે રીતે આ કહ્યો તેમ શેષ ભાવો પણ જાણવા. અહીં ક્ષાયોપથમિક ભાવસર્વ અને નિરવશેષસર્વ, આ બેવડે અધિકાર છે. ટીકાર્થ : મૂળમાં “ભાવ” શબ્દ ભાવસર્વારને જણાવનારો છે. સર્વ એટલે કે શુભાશુભ 25 ભેદથી બંને પ્રકારનો ઔદયિકભાવ એ ઉદયસ્વરૂપ અર્થાત્ કર્મોના ઉદયથી બનેલો જાણવો. જેમ ઉદયસ્વરૂપ સ્વલક્ષણથી આ ઔદયિકભાવ કહ્યો, તેમ શેષ ભાવો પણ “સ્વલક્ષણથી કહેવા યોગ્ય છે' આટલો વાક્યશેષ સમજી લેવો. તેમાં શુભ એવા સર્વ ઔપથમિકભાવ મોહનીયકર્મના ઉપશમસ્વભાવવાળા છે, શુભ એવો સર્વ ક્ષાયિકભાવ કર્મક્ષયના સ્વભાવવાળો છે. શુભાશુભ એવો સર્વ ક્ષાયોપથમિકભાવ એ મિશ્ર = ક્ષય અને ઉપશમસ્વભાવવાળો છે. શુભાશુભ એવો સર્વ 30 પારિણામિકભાવ એ પરિણતિસ્વભાવવાળો જાણવો. આ પ્રમાણે ઔદયિકાદિ પાંચે ભાવોની ૧૮૮ll
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy