SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) सर्वे काला यथा असुरा इति, इयमत्र भावना-तेषामेव देवानां देश एको निकायः असुराः, ते च सर्व एवासितवर्णा इति गाथार्थः ॥१८७॥ सर्वधत्तसर्वप्रतिपादनायाऽऽह - सा हवइ सव्वधत्ता दुपडोआरा जिआ य अजिआ य । दव्वे सव्वघडाई सव्वद्धत्ता पुणो कसिणं ॥१८८॥ ( भा०) व्याख्या : सा भवति 'सव्वधत्ता' इत्यत्र सर्वं-जीवाजीवाख्यं वस्तु धत्तं-निहितमस्यां विवक्षायामिति सर्वधत्ता, ननु देधातेही' (पा० ७-४-४२) ति हिशब्दादेशाद्धितमिति भवितव्यं कथं धत्तमिति ?, उच्यते, प्राकृते देशीपदस्याविरुद्धत्वान्न दोषः, अथवा धत्त इति डित्थवदव्युत्पन्न एव यदृच्छाशब्दः, अथवा सर्वं दधातीति सर्वधं-निरवशेषवचनं सर्वधमात्तं-आगृहीतं यस्यां 10 વિવક્ષા સા સર્વથાત્તા, પમપ નિષ્ઠાન્તર્યો પૂર્વનિપાત:, “જ્ઞાતિનસુરાષ્યિ: પરર્વવન (૫૦. ६-२-१७०) मिति परनिपात एव, अथवा सर्वधेन आत्ता सर्वधात्ता तया यत् सर्वं तत् તદેશ-અપરિશેષસર્વ છે. ભાવાર્થ એ છે કે – તે જ દેવોનો એક દેશ અસુરનિકાય છે અને તે બધાં કૃષ્ણવર્ણવાળા છે. તેમાંથી એક પણ દેવ કૃષ્ણવર્ણ વિનાનો નથી તેથી તે તદ્દેશ-અપરિશેષસર્વ કહેવાય છે. ૧૮થી 15 અવતરણિકા : સર્વત્તસર્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે : ગાથાર્થ : તે સર્વધરા બે પ્રકારે છે - જીવ અને અજીવ. દ્રવ્યસર્વમાં સર્વ ઘટાદિ આવે છે, જ્યારે સર્વત્તામાં બધી વસ્તુ આવે છે. ટીકાર્થ જે વિવક્ષામાં જીવ-અજીવ નામની બધી વસ્તુ સ્થાપિત કરવામાં આવે છે તે વિવક્ષા સર્વત્તા કહેવાય છે. 20 શંકા વધારેë સૂત્રથી ધા ધાતુનો દિ આદેશ થવાથી ‘હિતં' થવું જોઈએ તેની બદલે તમે ધાં કેવી રીતે કર્યું? સમાધાન : પ્રાકૃતમાં દેશી પદનો અવિરોધ હોવાથી (એટલે કે આ દેશીપદ હોવાથી) કોઈ દોષ નથી. અથવા “ધત્ત' શબ્દ ડિત્થશબ્દની જેમ વ્યુત્પત્તિ અર્થ વિનાનો યદચ્છાશબ્દ (પોતાની ઇચ્છા પ્રમાણેનો શબ્દ) જાણવો (અર્થાત્ તે શબ્દનો કોઈ અર્થ કરવો નહિ.) અથવા સર્વને જે 25 ધારણ કરે તે સર્વધ = નિરવશેષવચન, જે વિવક્ષામાં સંપૂર્ણ વચનો ગ્રહણ કરેલા છે તે વિવક્ષા સર્વેધાત્તા કહેવાય છે. આ પ્રમાણે પણ નિષ્ઠાન્તનો ત (ક્ત) પ્રત્યયાન્ત એવા ભૂતકૃદત શબ્દનો) પૂર્વ નિપાત જાણવો. (અર્થાત્ “સર્વધાત્તા' શબ્દમાં ‘કાન્ત' શબ્દ પૂર્વપદમાં આવવું જોઈએ, પર નિપાત શા માટે કર્યો છે ? તે કહે છે, “જાતિ, કાલ, સુખાદિ શબ્દોને નિષ્ઠાત્ત પર જાણવો' આવા વચનથી ‘કાન્ત’ શબ્દ પછી મુક્યો છે. અથવા સર્વધવડે = નિરવશેષ વચનવડે જે ગ્રહણ 30 કરાય તે સર્વધાત્તા અને તેનાવડે જે સર્વ તે સર્વધાત્તાસર્વ. (ટૂંકમાં સર્વધાત્તા એટલે એવી એક * થT: (સિદ્ધહેમ.-૪.૪.૨૫) તથા નાતિવૃત્ત... ( રૂ.૨.૨૫૨)
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy