SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) तह सव्वधत्तसव्वं च ६ भावसव्वं च सत्तमयं ७ । १०३७ ॥ વ્યાવ્યા : વૃદ્ઘ સમિતિ : શવ્વાર્થ: ?, કન્યતે, ‘મુ તૌ’ કૃત્યસ્ય ઔળાવિો વપ્રત્યયઃ सर्वशब्दो वा निपात्यते स्त्रियते स इति श्रियते वाऽनेनेति सर्वः, तदिदं च नामसर्वं स्थापनासर्वं द्रव्यसर्वमादेशसर्वं निरवशेषसर्वं तथा सर्वधत्तसर्वं च भावसर्वं च सप्तममिति समासार्थः ॥ १०३७॥ 5 व्यासार्थं तु भाष्यकारः स्वयमेव वक्ष्यति, तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य शेषभेदव्याचिख्यासया पुनराह ૩૨૦ दवि चरो भंगा सव्व १ मसव्वे अ २ दव्व १ देसे अ २ । आएस सव्वगामो नीसेसे सव्वगं दुविहं ॥१८६॥ ( भा० ) व्याख्या : 'द्रव्य' इति द्रव्यसर्वे चत्वारो भङ्गा भवन्ति, तानेव सूचयन्नाह - 'सव्वमसव्वे अ 10 दव्व देसे यत्ति - अयमत्र भावार्थ:- इह यद्विवक्षितं द्रव्यमङ्गुल्यादि तत् कृत्स्नं- परिपूर्णम् अनूनं स्वैरवयवैः सर्वमुच्यते, सकलमित्यर्थः, एवं तस्यैव द्रव्यस्य कश्चित्स्वावयवो देशः कृत्स्नतयास्वावयवपरिपूर्णतया यदा सकलो विवक्ष्यते तदा देशोऽपि सर्वः, एवमुभयस्मिन् द्रव्ये तद्देशे च सर्वत्वं, तयोरेव यथास्वमपरिपूर्णतायामसर्वत्वं, ततश्चतुर्भङ्गी - द्रव्यं सर्वं देशोऽपि सर्व: ९ द्रव्यं सर्वं देशो ऽसर्वः २ देशः सर्वः द्रव्यमसर्वं ३ देशोऽसर्वः द्रव्यमप्यसर्वम् ४, अत्र यथाक्रममुदाहरणं - 15 ટીકાર્થ : અહીં સર્વશબ્દનો અર્થ શું થાય છે ? તે કહે છે - ‘સૃ' ધાતુ ગતિ અર્થમાં છે. આ ધાતુને ઔણાદિક ‘વ’ પ્રત્યય લાગતાં સર્વ શબ્દ બને છે. અથવા નિપાતનથી સર્વશબ્દ બનેલો જાણવો. અથવા જે ખસેડાય તે સર્વ અથવા જેનાવડે આશ્રય કરાય તે સર્વ. સર્વના નિક્ષેપાઓ 20 આ પ્રમાણે છે-નામસર્વ, સ્થાપનાસર્વ, દ્રવ્યસર્વ, આદેશસર્વ, નિરવશેષસર્વ, સર્વધત્તસર્વ અને સાતમુ ભાવસર્વ-આ પ્રમાણે સંક્ષેપાર્થ કહ્યો. ૧૦૩૭ા વિસ્તારથી ભાષ્યકાર પોતે જ કહેશે. અવતરણિકા : તેમાં નામ-સ્થાપના સુગમ હોવાથી તેને છોડીને શેષભેદોની વ્યાખ્યા કહેવાની ઇચ્છાથી કહે છે ગાથાર્થ : દ્રવ્યને વિશે ચાર ભાંગા છે - સર્વ, અસર્વ, દ્રવ્ય અને દેશ. આદેશમાં સર્વગ્રામ અને નિરવશેષમાં બે પ્રકારે સર્વ છે. ટીકાર્થ : દ્રવ્યસર્વમાં ચાર ભાંગા થાય છે. તેને જ દેખાડતા કહે છે- સર્વ, અસર્વ, દ્રવ્ય અને 25 દેશ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે- જે આંગળી વિગેરે વિવક્ષિત દ્રવ્ય પોતાના અવયવો વડે સંપૂર્ણ હોય તે સર્વ કહેવાય છે. એ જ પ્રમાણે તે જ દ્રવ્યનો કોઈ પોતાનો દેશ સ્વ અવયવથી પરિપૂર્ણ હોવાથી જ્યારે સકલ તરીકે વિવક્ષા કરાય ત્યારે તે દેશ પણ સર્વ કહેવાય છે. (જેમ કે, આંગળીના એક દેશ તરીકે એક પર્વનો ભાગ લઈએ અને તે પર્વનો ભાગ પણ જ્યારે સંપૂર્ણરૂપે વિવક્ષા કરીએ તો તે પર્વના ભાગરૂપ દેશ પણ સર્વ કહેવાય. આ રીતે બંનેમાં દ્રવ્ય અને તેના દેશમાં સર્વપણું 30 છે. તથા તે જ દ્રવ્ય અને તેનો દેશ જ્યારે પોતપોતાના અવયવોથી પરિપૂર્ણ ન હોય તો બંનેનું અસર્વપણું કહેવાય છે. તેથી ચતુર્ભૂગી થાય છે– (૧) દ્રવ્ય સર્વ અને દેશ પણ સર્વ, (૨) દ્રવ્ય સર્વ અને દેશ અસર્વ, (૩) દેશ સર્વ અને દ્રવ્ય અસર્વ, (૪) દેશ અસર્વ અને દ્રવ્ય પણ અસર્વ. =
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy