SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ નયોને આશ્રયી ‘સુ' દ્વારની વિચારણા (ભા. ૧૭૬) ના ૨૯૩ માધ્ય%ારે णणु णिग्गमे गयं चिय केण कयंति त्ति का पुणो पुच्छा ? । भण्णइ स बज्झकत्ता इतरंगो विसेसोऽयं ॥१॥" बाह्यकर्ता सामान्येनान्तरङ्गस्तु व्यक्त्यपेक्षयेति भावना, अयं गाथार्थः ॥ साम्प्रतं केषु द्रव्येषु क्रियत इत्येतद् विवृण्वन्नाह- તં વેણુ વીર તત્વ ને મો ફળે, सेसाण सव्वदव्वेसु पज्जवेसुं न सव्वेसुं ॥१७६॥ (दा०३) (भा०) व्याख्या : 'तत्' सामायिकं 'केषु' द्रव्येषु स्थितस्य सतः 'क्रियते' निर्वर्त्यत इति द्रव्येषु प्रश्नः, नयप्रविभागेनेह निर्वचनं तत्र ‘णेगमो भणइ' नैगमनयो भाषते-'इष्टद्रव्येषु' इति मनोज्ञपरिणामकारणत्वान्मनोज्ञेष्वेव शयनासनादिद्रव्येष्विति, तथाहि 10 "मणुण्णं भोयणं भोच्चा, मणुण्णं सयणासणं । मणुण्णंसि अगारंसि, मणुण्णं झायए मुणी ॥१॥" इत्यागमः, 'शेषाणां' सङ्ग्रहादीनां सर्वद्रव्येषु, शेषनया हि परिणामविशेषात् कस्यचित् કે પૂર્વે નિર્ગમદ્વારમાં જે કર્તા કહ્યા તે વ્યવહારથી કહ્યા. જ્યારે અહીં તે તે વ્યક્તિઓને કર્તા કહ્યા છે.) ભાષ્યકારે કહ્યું છે – “શંકા – “કોનાવડે કરાયું છે?' એ દ્વારા નિર્ગમમાં જ જણાવી 15 દીધું હોવાથી અહીં શા માટે ફરી પૃચ્છા કરો છો ? સમાધાન : પૂર્વે બાહ્ય કર્તા બતાવ્યા, અહીં - અત્યંતરકર્તા બતાવ્યા એટલો જ ભેદ જાણવો વિ.આ.ભા. ૩૩૮૩” બાહ્યકર્તા સામાન્યથી જાણવા, અંતરંગકર્તા વ્યક્તિ અપેક્ષાએ જાણવા. (અર્થાત્ સામાયિકનો પરિણામ જેને જાગ્યો તે તેનો કર્તા કહેવાય.) આ પ્રમાણે ભાવાર્થ જાણવો. f/૧૭પા અવતરણિકા : હવે કયા દ્રવ્યોને વિશે સામાયિક કરાય છે ? એ દ્વારનું વર્ણન કરતા કહે 20 ગાથાર્થ સામાયિક શેમાં કરાય છે? ત્યાં નૈગમના મતે ઈષ્ટદ્રવ્યોને વિશે કરાય છે. શેષ નયોના મતે સર્વદ્રવ્યોને વિશે પરંતુ સર્વપર્યાયોને વિશે નહિ. ટીકાર્થ : કયા દ્રવ્યોને વિશે રહીને જીવ સામાયિક કરે છે ? (અર્થાતુ કયા દ્રવ્યોને વિશે રહેલાને સામાયિકનો લાભ થાય છે ?) એ પ્રમાણે દ્રવ્યો માટેનો આ પ્રશ્ન છે. તેનો ઉત્તર જુદા 25 જુદા નયોની અપેક્ષાએ જાણવો. તેમાં નૈગમનય કહે છે કે – મનોજ્ઞ પરિણામને કરનારા હોવાથી મનોજ્ઞ એવા શયન-આસન વિગેરે ઈષ્ટ દ્રવ્યોને વિશે રહેલાને સામાયિકનો લાભ થાય છે, કારણ કે - “મનોજ્ઞ એવું ભોજન કરીને મનોજ્ઞ એવા શયા-આસન ઉપર બેઠેલો, મનોજ્ઞ એવા ગૃહમાં રહેલો મુનિ મનોજ્ઞ ધ્યાન ધરે છે.” ઈત્યાદિ આગમવચન છે. શેષ સંગ્રહાદિનયોના મતે સર્વદ્રવ્યોને - રૂ. નનુ નિ તમેવ વેન તમિતીતિ પુન: પૃચ્છા ? મળ્યો સ વીદ્યત્ત રૂહાત્ત 30 विशेषोऽयम् ॥१॥ ४. मनोज्ञं भोजनं भुक्त्वा मनोज्ञं शयनासनम् । मनोज्ञेऽगारे मनोज्ञं ध्यायति मुनिः ॥१॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy