________________
૨૫૮ ની આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तदत्थविहीणं तो किं दव्वंकरणं ? जओ तेणं । दव्वं कीरइ सण्णाकरणंति य करणरूढिओ ॥३॥" 'नोसंज्ञे' ति नोसंज्ञाद्रव्यकरणं, तच्च द्विधा-प्रयोगतो विश्रसातश्च, अत एवाह-वीससपओगेत्ति गाथार्थः ॥ तत्र विश्रसाकरणं द्विप्रकार-साधनादिभेदात्, अत एवाह ग्रन्थकार:-.
वीससकरणमणाई धम्माईण पर पच्चयाजो( यज्जो) गा।
साई चक्खुप्फासिअमब्भाइमचक्खुमणुमाई ॥१५४॥ भा० व्याख्या : विश्रसा स्वभावो भण्यते तेन करणं विश्रसाकरणम्, इह च ‘कृत्यल्युटो बहुल' (पा० ३-३-११३) मिति वचनात् करणादिषु यथाप्रयोगमनुरूपार्थः करणशब्दोऽवसेय इति, 'अनादि' आदिरहितं 'धर्मादीना'मिति धर्माधर्माकाशस्तिकायानामन्योऽन्यसमाधानं करणमिति गम्यते,
आह-करणशब्दस्तावदपूर्वप्रादुर्भावे वर्तते, ततश्च करणं चानादि चेति विरुद्धम्, उच्यते, 10 દ્રવ્યકરણ કહો પરંતુ, સંજ્ઞાકરણ કઈ વિવક્ષાથી કહો છો ? સમાધાન કરણરૂટિથી એટલે કે,
પેલુકરણાદિની કેટલાક દેશોમાં કરણ” એ પ્રમાણેની સંજ્ઞા રૂઢ છે તેથી તે રૂઢિને આશ્રયી સંજ્ઞાથી વિશિષ્ટ એવું જે કરણ તે સંજ્ઞાકરણ કહેવાય છે. ||all (વિ.આ.ભા. ૩૩૦૪-૫-૬)
નોસંજ્ઞાદ્રવ્યકરણ બે પ્રકારે છે – પ્રયોગથી અને વિશ્રસાથી કુદરતી રીતે.) આથી જ મૂળમાં કહ્યું છે – “વિશ્રસાપ્રયોગ.” તેમાં વિશ્રસાકરણ સાદિ અને અનાદિ એમ બે પ્રકારે છે. આથી જ 15 ગ્રંથકારશ્રી કહે છે કે
ગાથાર્થ : ધર્માસ્તિકાયાદિનું વિશ્રસાકરણ અનાદિ છે. અથવા પરપ્રત્યયના યોગથી ધર્માસ્તિકાયાદિમાં તે તે યોગ્યતાનું કરણ અનાદિ વિશ્રસાકરણ છે. અભ્રાદિ ચાક્ષુષવિશ્રસાકરણ અને અણુ વગેરે અચાક્ષુષવિશ્રસાકરણ સાદિ છે.
ટીકાર્થઃ વિશ્રા એટલે સ્વભાવ, આ સ્વભાવવડે જે કરણ તે વિશ્રસાકરણ (અર્થાત્ કુદરતી 20 રીતે થવું.) અહીં ન્યુરો વહુન (યુ = મન (ગન) પ્રત્યય કે જે પ્રયોગાનુસારે જુદા
જુદામાં અર્થોમાં લાગી શકે છે.) આ સૂત્રથી કરણ-સંપ્રદાન-અપાદાન વિગેરેમાં પ્રયોગ પ્રમાણે અનુરુપ અર્થવાળો કરણ શબ્દ જાણવા યોગ્ય છે. (અર્થાત્ જેના વડે કરાય તે કરણ. અહીં આ રીતે પ્રયોગ કરતાં કરણશબ્દથી સાધન-અર્થ લેવાય, આ રીતે જુદા જુદા પ્રયોગથી ‘કરણ' શબ્દના
જુદા જુદા અર્થો પ્રાપ્ત થાય છે કારણ કે ઉપરોક્ત સૂત્રથી તે બધાં અર્થોમાં ‘' ધાતુને મન (મન)25 પ્રત્યય લાગતા કરણ શબ્દ બને છે. અહીં પ્રસ્તુતમાં કરવું તે કરણ અર્થાત્ એકબીજા સાથે સંયુક્ત
થઈને રહેવું તે કરણ એ પ્રમાણે ભાવ-અર્થમાં કરણ શબ્દ જાણવો.) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વિગેરેનું એક બીજા સાથે જે સંયુક્ત થઈને રહેવું તે ધર્માસ્તિકાયાદિનું અનાદિ વિશ્રસાકરણ જાણવું.
શંકાઃ કરણ એટલે તદ્દન નવી વસ્તુની ઉત્પત્તિ થવી અને તમે તો અનાદિ એવું કરણ કહો છો, તો એ કેવી રીતે ઘટે? કારણ કે કરણ અને અનાદિ એ બે શબ્દો જ પરસ્પર વિરોધી છે. - 30 . ७५. तदर्थविहीनं तदा किं द्रव्यकरणं ? यतस्तेन । द्रव्यं क्रियते संज्ञाकरणमिति च करणरूढेः ॥३॥