________________
5
10
15
20
* आवश्यडनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४)
अक्खलिअसंहिआई वक्खाणचक्कए दरिसिअंमि । सुत्तप्फासिअनिज्जुत्तिवित्थरत्थो इमो होइ ॥ १०१५॥ व्याख्या : 'अक्खलिआइ त्ति अस्खलितादौ सूत्र उच्चरिते, तथा संहितादौ व्याख्यानचतुष्टये दर्शिते सति, किं ? - सूत्रस्पर्शनियुक्तिविस्तरार्थः अयं भवतीति गाथार्थः ॥ १०१५ ॥
करणे १ भए अ २ अंते ३ सामाइअ ४ सव्वए अ ५ वज्जे अ ६ । जोगे ७ पच्चक्खाणे ८ जावज्जीवाइ ९ तिविहेणं १० ॥ १०१६ ॥
व्याख्या : करणं भयं च अन्तः सामायिकं सर्वं च वर्जं च योगः प्रत्याख्यानं यावज्जीवया त्रिविधेनेति पदानि, पदार्थं तु भाष्यगाथाभिर्न्यक्षेण प्रतिपादयिष्यतीति गाथासमासार्थः ॥ १०१६॥ साम्प्रतं करणनिक्षेपं प्रदर्शयन्नाह
नामं १ ठवणा २ दविए ३ खित्ते ४ काले ५ तहेव भावे अ ६ । एसो खलु करणस्सा निक्खेवो छव्विहो होइ ॥ १५२ ॥ ( भा० )+ व्याख्या : अक्षरगतं पदार्थमात्रमधिकृत्य निगदसिद्धा, साम्प्रतं द्रव्यकरणप्रतिपादनायाऽऽहजाणगभविअइरित्तं सन्ना नोसन्नओ भवे करणं ।
सन्ना कडकरणाई नोसन्ना वीससपओगे ॥ १५३ ॥ ( भा० )
व्याख्या : इह यथासम्भवं द्रव्यस्य द्रव्येण द्रव्ये वा करणं द्रव्यकरणं, तच्च नोआगमतो ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : અસ્ખલિત વિગેરે ગુણોથી યુક્ત સૂત્રનું ઉચ્ચારણ કર્યા પછી તથા સંહિતાદિ વ્યાખ્યાના ચાર પ્રકાર બતાવ્યા પછી સૂત્રસ્પર્શિકનિર્યુક્તિનો આ પ્રમાણે વિસ્તારાર્થ કરાય છે. ૧૦૧૫ ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
30
૨૫૬
—
टीडार्थ : ४२ए, भय, अंत, सामायिङ, सर्व, वर्ध्य, योग, प्रत्याख्यान, यावभ्भव, त्रिविध આટલા પદો છે. દરેક પદોનો અર્થ ભાષ્યગાથાઓવડે વિસ્તારથી પ્રતિપાદન કરાશે. II૧૦૧૬ અવતરણિકા : હવે કરણશબ્દના નિક્ષેપને બતાવતા કહે
છે
छ प्रहारना डराना निक्षेपा छे.
गाथार्थ : नाम, स्थापना, द्रव्य, क्षेत्र, अण, अने भाव
ટીકાર્થ : અક્ષરસંબંધી પદાર્થમાત્રને આશ્રયી આ ગાથા સુગમ છે. (અર્થાત્ ગાથાના શબ્દોના 25 અર્થો સુગમ છે. તેમાં નામ કરણ અને સ્થાપના કરણ સુગમ હોવાથી) હવે દ્રવ્યકરણનું પ્રતિપાદન
કરવા માટે કહે છે
ગાથાર્થ : જાણક અને ભવ્યથી વ્યતિરિક્ત એવું કરણ સંજ્ઞા અને નોસંજ્ઞાભેદથી બે પ્રકારે છે. સાદડીનું કરવું વિગેરે સંશા કરણ છે અને નોસંજ્ઞાકરણ બે પ્રકારે છે – પ્રયોગથી અને વિસ્રસા परिशामथी.
ટીકાર્થ : અહીં યથાસંભવ દ્રવ્યનું, દ્રવ્યવડે કે દ્રવ્યને વિશે જે કરણ તે દ્રવ્યકરણ. તે દ્રવ્યકરણ + निर्युक्तिगाथा इत्यपि.