________________
કેવળજ્ઞાન-કેવલદર્શનની સંપૂર્ણવિષયતા (નિ. ૯૭૮-૭૯)
केवलनाणुवउत्ता जाणंती सव्वभावगुणभावे । पासंति सव्वओ खलु केवलदिट्ठीहिताहिं ॥ ९७८ ॥
વ્યાવ્યા : વેવલજ્ઞાનેનોપયુત્ત્તા: વેવલજ્ઞાનોપયુત્ત્તા ન ત્વન્ત:રોન, તદ્દમાવાવિતિ, ?િ, 'जानन्ति' अवगच्छन्ति 'सर्वभावगुणभावान्' सर्वपदार्थगुणपर्यायानित्यर्थः, प्रथमो भावशब्दः पदार्थवचनः द्वितीयः पर्यायवचन इति गुणपर्यायभेदस्तु सहवर्तिनो गुणाः क्रमवर्तिनः पर्याया 5 इति, तथा पश्यन्ति ‘सर्वतः खलु' खलुशब्दस्यावधारणार्थत्वात् सर्वत एव, 'केवलदृष्टिभिरनन्ताभिः ' केवलदर्शनैरनन्तैरित्यर्थः, अनन्तत्वात् सिद्धानामिति, इह चाऽऽदौ ज्ञानग्रहणं प्रथमतया तदुपयोगस्थाः सिद्ध्यन्तीति ज्ञापनार्थमिति गाथार्थः ॥९७८॥
आह- किमेते युगपज्जानन्ति पश्यन्ति च ? इत्याहोश्विदयुगपदिति, अत्रोच्यते अयुगपत्, कथमवसीयते ?, यत आह
नाणंमि दंसणंमि अ इत्तो एगयरयंमि उवउत्ता ।
सव्वस्स केवलिस्सा जुगवं दो नत्थि उवओगा ॥ ९७९ ॥
व्याख्या : ज्ञाने दर्शने च 'एत्तो' त्ति अनयोरेकतरस्मिन्नुपयुक्ताः किमिति ?, यतः सर्वस्य ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : સિદ્ધજીવો કેવલજ્ઞાનવડે ઉપયુક્ત હોય છે, નહિ કે અંતઃકરણ(મન)વડે ઉપયુક્ત, 15 કારણ કે અંતઃકરણનો તેમને અભાવ છે. કેવલજ્ઞાનથી ઉપયુક્ત સિદ્ધજીવો સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે છે. મૂળમાં ‘સર્વભાવમુળભાવ' શબ્દમાં પ્રથમ ભાવ શબ્દ પદાર્થોને દ્રવ્યોને અને બીજો ભાવ શબ્દ પર્યાયોને જણાવનારો છે. ગુણ અને પર્યાયમાં ભેદ આ પ્રમાણે જાણવો કે ગુણો એ સહવર્તી છે અને પર્યાયો ક્રમવર્તી હોય છે. (જેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સહવર્તી હોવાથી ગુણો છે. જ્યારે પ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ...વગેરે ક્રમવર્તી હોવાથી પર્યાય છે.)
તથા સિદ્ધો અનંત હોવાથી અનંત એવા કેવલદર્શનોવડે સિદ્ધના જીવો ચારે બાજુથી જ જુએ છે. ‘ખલુ' શબ્દ જકાર અર્થમાં હોવાથી ‘ચારેબાજુથી જ જુએ છે' એમ અર્થ જાણવો. અહીં શરૂઆતમાં એટલે કે મૂળગાથાના પૂર્વાર્ધમાં પ્રથમ જ્ઞાનનું જે ગ્રહણ કર્યું તે એ જણાવવા માટે જ્ઞાનના ઉપયોગમાં રહેલા જ જીવો સિદ્ધ થાય છે (નહીં કે દર્શનોપયોગમાં.) ૯૭૮॥ અવતરણિકા : શંકા : સિદ્ધના જીવો શું એક સાથે જાણે છે અને જુએ છે કે ક્રમશઃ ? 25 (અર્થાત્ જ્ઞાન-દર્શનનો એક સાથે જ ઉપયોગ હોય કે ક્રમશઃ હોય ?)
-
૨૨૧
સમાધાન : ક્રમશઃ ઉપયોગ હોય છે. ક્રમશઃ ઉપયોગ હોય એ કેવી રીતે જણાય ? તેનું સમાધાન હવે આપે છે
10
20
ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : જ્ઞાન અને દર્શન આ બેમાંથી એકમાં જીવ ઉપયુક્ત હોય છે. શા માટે ? કારણ 30