________________
૨૧૦
10
આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) एवं प्रतिपादिते सत्याह
कहिं पहिया सिद्धा, कहिं सिद्धा पट्टिया ।
कहिं बोंदिं चत्ता णं, कत्थ गंतूण सिज्झई ? ॥ ९५८ ॥
'
વ્યાવ્યા : ‘વવ પ્રતિસ્તૃતાઃ' વવ પ્રતિવ્રુત્તિતા કૃત્યર્થ: ‘સિદ્ધા: ' મુત્ત્તા:, તથા ‘વ સિદ્ધા: 5 પ્રતિષ્ઠિતા: ' વવ વ્યવસ્થિતા નૃત્યર્થ:, તથા ‘વવ વોન્દ્રિ ત્યવત્વા’ વવ તનું પરિત્યચેત્યર્થ:, ફ ૢ વોર્નિઃ तनुः शरीरमित्यनर्थान्तरं, तथा 'क्व गत्वा सिध्यन्ति' निष्ठितार्था भवन्ति, इत्यनुस्वारलोपो ऽत्र द्रष्टव्यः, अथवैकवचनतोऽप्येवमुपन्यासः सूत्रशैल्याऽविरूद्ध एव, यतोऽन्यत्रापि प्रयोगाः
"वत्थगंधमलंकारं इत्थीओ सयणाणि य ।
अच्छंदा जेण भुंजंति ण से चाइत्ति वुच्चई ॥१॥" इत्यादि गाथार्थः ॥ ९५८ ॥
इत्थं चोदकपक्षमधिकृत्याऽऽह
अलोए पsिहया सिद्धा, लोअग्गे अ पइट्टिआ ।
इहं बोंदिं चत्ता णं, तत्थ गंतूण सिज्झई ॥९५९॥
व्याख्या : 'अलोके' केवलाकाशास्तिकाये 'प्रतिहताः ' प्रतिस्खलिताः सिद्धा इति, इह च 15 વડે પ્રયત્નપૂર્વક પ્રેરાયેલ બાણની ગતિના કારણનો નાશ થવા છતાં પણ પૂર્વપ્રયોગથી ગતિ થાય છે, એ જ પ્રમાણે કર્મથી મુક્ત જીવની ગતિ પૂર્વપ્રયોગવડે થાય છે.)
અવતરણિકા : આ પ્રમાણે પ્રતિપાદન કર્યા પછી (પ્રશ્નકાર પ્રશ્ન) પૂછે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : સિદ્ધો ક્યાં જઈને અટક્યા છે ? તથા સિદ્ધો ક્યાં રહેલા છે ? તથા ક્યાં શરીરને
20 છોડીને, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? અહીં બોન્દિ, તનુ, શરીર આ બધાં શબ્દો સમાનાર્થી જાણવા. મૂળગાથામાં ‘સિારૂં’ શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ હોવાથી ‘સિન્તિ' શબ્દ જાણવો. અથવા આ સૂત્રની શૈલી હોવાથી એકવચનથી પણ આ પ્રમાણે જે ઉપન્યાસ કર્યો છે તે અવિરુદ્ધ જ છે, કારણ કે અન્ય સ્થાને પણ આવો પ્રયોગ જોવા મળે છે. ‘વર્ત્યનંધમાંૉર.....' આ શ્લોકમાં પણ ‘વાર્’ શબ્દ એકવચનમાં જ છે, ખરેખર બહુવચનમાં જોઈએ છતાં સૂત્રશૈલી હોવાથી અવિરુદ્ધ 25 છે.
૫૮॥
અવતરણિકા : આવા પ્રકારના પ્રશ્નકારના પક્ષને આશ્રયીને તેનો જવાબ આપે છે ગાથાર્થ : અલોકમાં સિદ્ધો અટક્યા છે અને લોકાગ્રમાં રહેલા છે. અહીં શરીરને છોડી ત્યાં જઈને સિદ્ધ થાય છે.
ટીકાર્થ : કેવલાકાશાસ્તિકાયરૂપ અલોકમાં જઈને (અર્થાત્ જ્યાંથી અલોક ચાલુ થાય છે 30 ત્યાં જઈને) સિદ્ધો અટક્યા છે. (કારણ કે તેના પછી ધર્માસ્તિકાયાદિનો અભાવ છે.) અલોકને