________________
સમુઘાતમાં વિશિષ્ટકર્મક્ષય માટેની યુક્તિ (નિ. ૯૫૬) ૨૦૭ तस्येयं योगनिरोधावस्थेति शैलेशी, इयं च मध्यमप्रतिपत्त्या हुस्वपञ्चाक्षरोद्रिणमात्रं कालं भवति, स च काययोगनिरोधारम्भात् प्रभृति ध्यायति सूक्ष्मक्रियाऽनिवृत्तिध्यानं ततः सर्वनिरोधं कृत्वा शैलेश्यवस्थायां व्युच्छिन्नक्रियमप्रतिपातीति, ततो भवोपग्राहिकर्मजालं क्षपयित्वा ऋजुश्रेणिप्रतिपन्नः अस्पर्शमानद्गत्वा सिध्यतीति, अत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थविस्तरभयादिति गाथार्थः ॥९५५॥ - अनन्तरगाथोपन्यस्तसमुद्घातमात्रापेक्षः संबन्धः । आह-समुद्घातगतानां विशिष्टकर्मक्षयो 5 . भवतीति काऽत्रोपपत्तिरिति ?, उच्यते, प्रयत्नविशेषः, किं निदर्शनम् ? इत्यत आह
जह उल्ला साडीआ आसुं सुक्कइ विरल्लिआ संती ।
तह कम्मलहुअसमए वच्चंति जिणा समुग्घायं ॥९५६॥ व्याख्या : 'यथा' इत्युदाहरणोपन्यासार्थः, आर्द्रा शाटिका, जलेनेति गम्यते, 'आशु' शीघ्रं "શુષ્યતિ' શોષમુપાતિ, ‘
વિતા' વિસ્તારિતા સતી અવંતી, તથા તેfપ વિશેષાત્ 10 તેનો સ્વામી તે શૈલેશ, તેની જે યોગનિરોધની અવસ્થા તે શૈલેશી. આ અવસ્થા મધ્યમ પ્રતિપત્તિ વડે (અર્થાતુ બહુ ઝડપથી નહીં કે બહુ ધીમેથી નહીં પણ મધ્યમ પ્રકારે) “હુબઈન' આ પાંચ હૃસ્વ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો કાળ થાય, તેટલો કાળ રહે છે.
તે કેવલી કાયયોગનિરોધ જ્યારે આરંભે છે ત્યારથી યોગનિરોધ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ ધ્યાન (શુક્લધ્યાનનો ત્રીજો પ્રકાર) ધરે છે. ત્યારપછી સર્વનિરોધને કરીને શૈલેશી અવસ્થામાં 15 બુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી ધ્યાન (શુક્લધ્યાનનો ચોથો પ્રકાર) ધરે છે. ત્યારપછી અઘાતિકસમૂહનો ક્ષય કરીને ઋજુશ્રેણિને પામેલા કેવલી અસ્પર્શમાનગતિવડે (અર્થાત્ જેટલા આકાશ પ્રદેશોમાં તે જીવ અહીં અવગાહીને રહેલો છે. ઉપર તેટલા જ આકાશપ્રદેશોને અવગાહીને રહે છે તે સિવાય કોઈ આકાશ પ્રદેશને કે વિવક્ષિત સમય સિવાયના બીજા કોઈ સમયને ઉપર જતી વખતે સ્પર્શતો નથી સમયપ્રવેશાતરમણૂશન રૂતિ આગળ શ્લો. ૯૫૯ની વૃત્તિમાં કહેવા પ્રમાણે) સિદ્ધ થાય છે. આ 20 વિષયમાં ઘણું કહેવાનું છે, છતાં ગ્રંથવિસ્તારના ભયથી કહેવાતું નથી. ૯૫પા
અવતરણિકા : પૂર્વના ગાથાર્થમાં કહ્યું – “સમુદ્યતને પામીને સંપૂર્ણ કર્મક્ષય કરે છે.” આ વચનને આશ્રયીને હવે આગળ સાથે સંબંધ જોડે છે. તેમાં પૂર્વપક્ષ પ્રશ્ન કરે છે કે – “સમુઘાતને પામેલા જીવોનો વિશિષ્ટ કર્મક્ષય થાય છે. એમાં યુક્તિ કઈ ?” સમાધાન આપતા કહે છે કે અહીં પ્રયત્ન વિશેષ જ યુક્તિ છે.
શંકા - દૃષ્ટાન્ત કયું ? તે કહે છે કે
ગાથાર્થ જેમ ભીની સાડી ફેલાયેલી છતી શીઘ સુકાઈ જાય છે તેમ આયુષ્યકર્મની અલ્પતાના સમયે જિનો સમુદ્યતને પામે છે.
ટીકાર્થ : “યથા' શબ્દ ઉદાહરણ જણાવનારો છે. પાણીવડે ભીની સાડી પહોળી કરવાથી જેમ ઝડપથી સુકાઈ જાય છે, ( “મવંતી' સ્ત્રીલિંગ વર્તમાનકૃદંત જાણવું.) તેમ તે જિનો પણ કર્મરૂપ પાણીને 30 આશ્રયીને સુકાઈ જાય છે. (અહીં સાડીના સ્થાને જિનો અને પાણીના સ્થાને કર્મ જાણવા. તેથી સાડીમાંથી