SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ १८० * आवश्यनियुजित • रिमद्रीयवृत्ति • साषांतर (भाग-४) ऐसा भणइत्ति, तेण भणियं-इमं भणइ-इमंसि नदितित्थंमि पूराणीयं कलेवरं चिट्ठइ, एयस्स कडीए सतं पायंकाणं, कुमार ! तुमं गिण्हाहि, तुज्झ पायंका मम य कलेवरंति, मुद्दियं पुण न सक्कुणोमित्ति, कुमारस्स कोडं जायं, ते वंचिय एगागी गओ, तहेव जायं, पायंके घेत्तूण पच्चागओ, पुणो रडइ, पुणो पुच्छिओ, सो भणइ-चप्फलिगाइयं कहेइ, एसा भणइ-कुमार! तुज्झवि पायंकसयं जायं मज्झवि कलेवरंति, कुमारो तुसिणीओ जाओ, अमच्चपुत्तेण चिंतियं, पेच्छामि से सत्तं किं किवणत्तणेण गहियं आउ सोंडीरयाए ?, जइ किवणत्तणेण कयं न एयस्स रज्जंति नियत्तामि, पच्चूसे भणइ-वच्चह तुब्भे, मम पुण सूलं कज्जइ न सक्कुणामि गंतुं, कुमारण भणियं-न जुत्तं तुमं मोत्तूण गंतुं, किंतु मा कोइ एत्थ में जाणेहित्ति तेणवच्चामो, पच्छा ता, त्यारे शिया५५ २3 छ. सुमारे नैमित्ति ने पुछ्युं – '॥ शुं छे ?' नैमित्ति: इयु10 ते मे वा भांगे छ 3 - भा नहीन नारे नुं में सेव२ छ, तेनी भरमा मेसो સિક્કા છે. તેથી હે કુમાર! તું તે સિક્કાઓને ગ્રહણ કર, તે સિક્કા તારા અને ક્લેવર મારું, (કારણ કે) બંધાયેલ તે ક્લેવરને ખાવા હું સમર્થ નથી.” કુમારને કૌતુક ઉત્પન્ન થયું. પોતાની સાથે રહેલાઓને ઠગીને તે એકલો નદી કિનારે ગયો. તે જ પ્રમાણેનું ક્લેવર ત્યાં હતું. તે કુમાર સિક્કાઓને લઈને પાછો ફર્યો. શિયાળણ પાછી રડે છે. 15 ફરી કુમાર નૈમિત્તિકને રડવાનું કારણ પુછે છે. નૈમિત્તિકે કહ્યું – “હવે તે નકામું રુદન ४३ छ, ते ४ छ – 'उ सुभा२ ! तमने मेसो सि। भण्या भने भने, ५९॥ सव२ मण्युं.' કુમાર મૌન રહ્યો. અમાત્યપુત્રે વિચાર્યું કે – “જોઉં તેનું સત્વ કેવું છે? શું લોભથી તેણે સિક્કા - ગ્રહણ કર્યા છે કે શીરવ્રતાથી ગ્રહણ કર્યા છે? (અર્થાતુ લોભ હોવાને કારણે અમને કહ્યા વગર કુમાર એકલો સિક્કા લેવા ગયો કે પોતે શૂરવીર હતો એટલે હું એકલો જ સમર્થ છું એમ શૂરવીરતાને 20 કારણે પોતે એકલો લેવા ગયો.) જો તેણે લોભથી ગ્રહણ કર્યા હશે તો તેને રાજય મળશે નહીં, તેથી હું એકલો પાછો ફરીશ.” બીજા દિવસે સવારે અમાત્યપુત્રે કહ્યું – ‘તમે જાઓ, મને શૂલ ઉત્પન્ન થયેલું હોવાથી હું જવા માટે સમર્થ નથી.' કુમારે કહ્યું – “તને છોડીને જવું એ ઉચિત નથી, પણ અહીં કોઈ મને ઓળખી ન જાય તે માટે આપણે અન્યત્ર જઈએ.” એમ કહી પાછળથી ४१. एषा भणतीति, तेन भणितं-इदं भणति-अस्मिन्नदीतीर्थे पौराणिक कलेवरं तिष्ठति, एतस्य 25 कट्यां शतं पादाङ्कानां (मुद्राविशेषाणां), कुमार ! त्वं गृहाण, तव पादाङ्का मम च कलेवरमिति मुद्रितं पुनर्न शक्नोमीति, कुमारस्य कौतुकं जातं, तान् वञ्चयित्वा एकाकी गतः, तथैव जातं, पादाङ्कान् गृहीत्वा प्रत्यागतः, पुना रटति, पुनः पृष्टः, स भणति-चप्फलिकादिकं (कौतूहलिक) कथयति, एषा भणतिकुमार ! तवापि पाद ति, कुमारस्तूष्णीको जातः, अमात्यपुत्रेण चिन्तितं. पश्याम्यस्य सत्त्वं किं कृपणत्वेन गृहीतमातः शौण्डीर्येण ?, यदि कृपणत्वेन कृतं नैतस्य राज्यमिति निवर्ते, 30 प्रत्यूषसि भणति-व्रजत यूयं, मम पुनः शूलं क्रियते (पीडयति ) न शक्नोमि गन्तुं, कुमारेण भणितं न युक्तं त्वां मुक्त्वा गन्तुं, किन्तु मा कोऽप्यत्र मां ज्ञासीत् तेन व्रजावः, पश्चात् * एगठ्ठाणे. .
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy