________________
પારિણામિક બુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૯-૫૧) ૧૭૭ अवरस्स माणुसाणि, से विसण्णाणि पलवंति–हा ! देव ! अम्हेहिं किं करेज्जामो ?, तेण भणियं-नियतुंडं रक्खेज्जह, पच्छा मंतीहिं खरंडिय मुक्को, मडगं दडं, मंतिस्स पारिणामिया ॥ खमएत्ति, खमओ चेल्लएण समं भिक्खं हिंडइ, तेण मंडुक्कलिया मारिया, आलोयणवेलाए णालोएइ, खुड्डएणं भणियं-आलोएहित्ति, रुट्ठो आहणामित्ति थंभे अब्भडिओ मओ, एगत्थ विराहियसामण्णाणं कुले दिट्ठीविसो सप्पो 5 जाओ, जाणंति परोप्परं, रत्तिं चरति मा जीवे मारेहामित्ति, फासुगं आहारेमित्ति । अण्णया रणो पुत्तो अहिणा खइओ मओ य, राया पउसमावण्णो, जो सप्पं मारेइ तस्स दीणारं મોકલવાની તૈયારી થઈ. પેલા બીજા પુરુષને છોડી દીધો. જે વાચાળ પુરુષ હતો તેના કુટુંબીજનો દુઃખી થયેલા રાજાને કહે છે – “હે દેવ! અમારાવડે શું કરવા યોગ્ય છે? (અર્થાત્ આ વાચાળ જો સ્વર્ગમાં જતો રહેશે તો અહીં અમારું ભરણ-પોષણ કોણ કરશે ?)' મંત્રીએ કહ્યું – “તમે 10 શાંત રહો.” પાછળથી પેલા વાચાળને મંત્રીઓએ ઠપકો આપી છોડી દીધો. અગ્નિમાં એક મૃત ક્લેવરને બાળી નાંખ્યું. મંત્રીની આ પરિણામિકબુદ્ધિ જાણવી.
૧૦. તપસ્વીઃ એક તપસ્વી સાધુ નૂતન દીક્ષિત સાથે ગોચરી લેવા જાય છે. કોઈક રીતે તપસ્વીના (પગ નીચે આવીને) દેડકી મરી ગઈ. સાંજના સમયે આલોચના કરતી વેળાએ તપસ્વી સાધુએ દેડકી મર્યાની આલોચના કરી નહીં. નૂતનદીક્ષિતે કહ્યું – “આલોચના કરો.” (આમ, 15 વારંવાર કહેવાથી) પેલો તપસ્વી ર્ફોધે ભરાયો. “આને મારુ” એમ વિચારી ક્ષુલ્લક સાધુની પાછળ તે દોડતા થાંભલા સાથે અથડાતા મૃત્યુ પામ્યો.
ત્યાંથી મરીને વિરાધિત શ્રમણ્યના (પૂર્વભવમાં સંયમની વિરાધના કરીને આવેલા જીવોના) કુળમાં દૃષ્ટિવિષ સર્પ થયો. (જાતિસ્મરણ જ્ઞાનવડે) તેઓ એકબીજાને ઓળખે છે. (પૂર્વભવમાં સંયમની વિરાધના ફળે સાપ થયા છે એવું જાણી) “હવે મારે જીવોને મારવા નથી એમ વિચારી 20 તે બધાં રાત્રિએ ચરે છે. (કારણ કે જો દિવસે બહાર નીકળે અને સૂર્યના કિરણો આંખ ઉપર પડતા આંખમાંથી અગ્નિની જવાળાઓ નીકળતા ઘણા જીવો મરી જાય.) રાત્રિએ તેઓ અચિત્ત વસ્તુ જ ખાય છે. 1 એકવાર કોઈ સાપે રાજપુત્રને ડંખ મારતા તે પુત્ર મૃત્યુ પામ્યો. તેથી રાજા અત્યંત ક્રોધે ભરાયો. તેણે ગામમાં ઘોષણા કરાવી કે – “જે સાપને મારે તેને રાજા દીનાર આપશે.” (તેથી 25 - રૂ૮. મારી મનુથી, તે વિષUT: પ્રાન્તિ–રા ! સેવ ! મમ્મમ લિં વાર્થ ?, તેને મળતં– निजतुण्डं रक्षत, पश्चान्मन्त्रिभिः संतj (निर्भय॑) मुक्तः, मृतकं दग्धं, मन्त्रिणः पारिणामिकी ॥ क्षपक इति, क्षपकः शैक्षेण समं भिक्षां हिण्डते, तेन मण्डूकिका मारिता, आलोचनावेलायां नालोचयति, क्षुल्लकेन भणितं-आलोचयेति, रुष्ट आहन्मीति स्तम्भे आहतो मृतः, एकत्र विराद्धश्रामण्यानां कुले दृष्टिविषः सर्पो जातः, जानन्ति परस्परं, रात्रौ चरन्ति, मा जीवान् मीमरामेति, प्रासुकमाहारयाम इति । अन्यदा राज्ञः 30 पुत्रोऽहिना दष्टः मृतश्च, राजा प्रद्वेषमापन्नः, यः सर्प मारयति तस्मै दीनारं