________________
* आवश्यऽनियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-४)
कँडिसुत्तगाइनिमित्तंति, दवावियं से, जहिच्छियं किंपि ण संपडइ, रण्णा भणियं- कया गमिस्ससि ?, तेण भणियं - कल्लं, रण्णा भणियं-कल्लं ते संपाडेस्सं, मंती आदिट्ठा - सिग्धं संपाडेह, तेहिं चिंतियं - विनट्ठे कज्जं, को एत्थ उवाओत्ति विसण्णा, एगेण भणियं - धीरा होह अहं भलिस्सामि, तेण तं संपाडिऊण राया भणिओ-देव ! एस कहं जाहित्ति ?, रण्णा भणियं-अन्ने कहं जंतगा 5 ?, तेण भणियं - अम्हे जं पट्टवेंता तं जलणप्पवेसेणं, न अण्णहा सग्गं गमिस्सइ, रण्णा भणियतव पेसेह, तहा आढत्ता, सो विसण्णो, अण्णो य धुत्तो वायालो रण्णो समक्खं बहुं उवहसइ जहा - देविं भणिज्जसि - सिणेहवंतो ते राया, पुणोवि जं कज्जं तं संदिसेज्जासि, अण्णं च इमं च इमं च बहुविहं भणेज्जासि, तेण भणियं - देव ! णाहमेत्तिगं अविगलं भणिउं जाणामि, एसो चेव लठ्ठो पेसिज्जउ, रण्णा पडिसुयं, सो तहेव णिज्जिउमाढत्तो, इयरो मुक्को, 10 ४वानो छे ?” तेथे ऽधुं - "असे ४वानो छं." राभखे ऽधुं - "अस सुधीभां तने हुं जघु खायी દઈશ.” રાજાએ મંત્રીઓને આદેશ આપ્યો કે “शीघ्र जधी वस्तु सावो." मंत्रीयो वियार्यु “આ તો આપણી બાજી બગડી, હવે અહીં કયો ઉપાય કરવો ?’’ બધા મંત્રીઓ ખેદ પામ્યા. તેમાં એક મંત્રીએ કહ્યું – “ધીરજ રાખો, હું બધું લાવી આપીશ.” તે મંત્રીએ તે બધી વસ્તુને રાજા પાસે લાવીને રાજાને કહ્યું – “હે રાજન્ ! આ પુરુષ સ્વર્ગમાં કેવી રીતે જશે ?’” રાજાએ કહ્યું – “બીજા પુરુષો કેવી 15 રીતે જતા હતા ?” મંત્રીએ કહ્યું – “અમે જેમને સ્વર્ગમાં મોકલતા હતા તેઓને અગ્નિમાં પ્રવેશ કરાવવા દ્વારા મોકલતા હતા, આના સિવાય બીજી રીતે કોઈ સ્વર્ગમાં જઈ શકે નહીં.’ રાજાએ કહ્યું “તો આને પણ એ જ રીતે મોકલો.” મંત્રીએ પેલા પુરુષને સ્વર્ગમાં મોકલવા અગ્નિ વિગેરેની તૈયારી કરી. પેલો પુરુષ ખેદ પામ્યો.
૧૭૬
—
તે સમયે ત્યાં એક અન્ય ધુતારો વાચાળ પુરુષ રાજા સામે પેલા પુરુષની મશ્કરી કરતા 20 કહે છે— “તું દેવીને કહેજે કે તારા ઉપર રાજા ઘણા સ્નેહવાળો છે, તેથી ફરી પણ જે કોઈ કામકાજ હોય તે જણાવે. વળી બીજું આટલું, આટલું જઈને તું દેવીને કહેજે.” પેલા પુરુષે રાજાને કહ્યું . “રાજન્ ! સંપૂર્ણ આ બધી વાતો કરવા હું સમર્થ નથી, આ જ પુરુષ સુવ્યવસ્થિત છે તેથી આને જ મોકલો”. રાજાએ એની વાત સ્વીકારી લીધી. તેથી તે વાચાળ પુરુષને જ સ્વર્ગમાં
३७. कटीसूत्रादिनिमित्तमिति, दापितं तस्मै, यथेष्टं किमपि न संपद्यते, राज्ञा भणितं - कदा 25 गमिष्यसि ?, तेन भणितं - कल्ये, राज्ञा भणितं - कल्ये ते संपादयिष्यामि, मन्त्रिण आदिष्टाः - शीघ्रं संपादयत, तैश्चिन्तितं- विनष्टं कार्यं, कोऽत्रोपाय इति विषण्णाः, एकेन भणितं - धीरा भवत अहं मेलयिष्यामि तेन तत् संपाद्य राजा भणितः - देव ! एष कथं गमिष्यतीति ?, राज्ञा भणितं - अन्ये कथं याता: ?, तेन भणितं वयं यं प्रास्थापयिष्यंस्तं ज्वलनप्रवेशेन, नान्यथा स्वर्गं गमिष्यति, राज्ञा भणितं - तथैव प्रेषयत, तथा आरब्धवन्तः (प्रेषयितुं ), स विषण्णः, अन्यश्च धूर्तो वाचालो राज्ञः समक्षं बहूपहसति यथा - देवीं भणे :- स्नेहवान् त्वयि 30 राजा, पुनरपि येन कार्यं तत् संदिशेः, अन्यच्च इदं चेदं च बहुविधं भणे:, तेन भणितं देव ! नाहमेतावदविकलं भणितुं जाने, एष एव लष्टः प्रेष्यतां राज्ञा प्रतिश्रुतं स तथैव नेतुमारब्धः, इतरो मुक्तः,