SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વિનચિકીબુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૪-૪૫) જે ૧૫૭ अक्खयाणिमित्तं, आससामिस्स वेणइगी ॥ गंठिमि-पाडलिपुत्ते मुरुंडो राया, पालित्ता आयरिया, तत्व जाणएहिं इमाणि विसज्जियाणि-सुत्तं मोहिययं लट्ठी समा समुग्गकोत्ति, केणवि ण णायाणि, पालित्तायरिया सद्दाविया, तुब्भे जाणह भगवंति ?, बाढं जाणामि, सुत्तं उण्होदए छूढं मयणं विरायं दिठ्ठाणि अग्गग्गाणि, दंडओ पाणिए छूढो, मूलं गुरुयं, समुग्गओ जउणा घोलिओ उण्होदए कड्डिओ उग्घाडिओ य, तेणविय ओट्ठियं सयलगं राइल्लेऊण रयणाणि छूढाणि, 5 तेणसीवणीए सीविऊण विसज्जियं अब्भिदेत्ता निष्फेडेह, ण सक्कियं, पादलित्तयस्स वेणइगी ॥ अगए-परबलं णयरं रोहेउ एइत्ति रायाए पाणीयाणि विणासेयव्वाणित्ति विसकरो पाडिओ, पुंजा ૯. ગ્રંથી (દોરાની ગાંઠ)નું દષ્ટાન્ત : પાટલિપુત્રમાં મુસંડ નામનો રાજા હતો. પાદલિપ્ત નામના આચાર્ય પધાર્યા. એકવાર બુદ્ધિમાન (વ્યક્તિઓએ) પરીક્ષા માટે રાજા પાસે વસ્તુઓ મોકલી–મોહ પમાડનાર દોરો (અર્થાતુ બંને છેડા જેના ગુપ્ત છે તેવો દોરો), લાકડી (જનું મૂળ 10 દેખાતું નહોતું), ચારેબાજુથી સમાન એવો દાબડો (અર્થાત્ ખોલવાનું સ્થાન છુપાવ્યું છે જેનું તેવો દાબડો). કોઈ પણ વ્યક્તિ આનું રહસ્ય જાણી શકી નહીં. પાદલિપ્તાચાર્યને બોલાવ્યા અને પૂછ્યું - “ભગવદ્ ! તમે આનું રહસ્ય જાણો છો ? તેમણે કહ્યું – “હા, હું જાણું છું.' દોરાને ગરમ પાણીમાં નાંખતા તેની ઉપર લગાડેલું મીણ પીગળી ગયું અને દોરાના બંને છેડા દેખાવા લાગ્યા. લાકડીને પાણીમાં તરતી મૂકી, જેથી લાકડીનો મૂળ ભાગ ભારે હોવાથી પાણીમાં ડૂળ્યો. એ ઉપરથી 15 લાકડીનું મૂળ બતાવવામાં આવ્યું. તથા લાખવડે લેપાયેલ દાબડાને ગરમ પાણીમાં નાંખીને બહાર કાઢ્યો જેથી ખોલવાનું સ્થાન દેખાતા દાબડાને ખોલી બતાવ્યો. ત્યારપછી આચાર્યે પણ ઊંટના ચામડાથી બનાવેલ એક થેલામાં રત્નો ભરીને તે સંપૂર્ણ થેલો રાળના રસથી લેપી ઉપરથી ચોરસવનીવડે (અર્થાતુ સીવેલું છે એવું જેમાં જણાય નહીં તે રીતે સીવવાની પદ્ધતિવડે) સીવીને તે વ્યક્તિઓ પાસે થેલો મોકલી આપ્યો અને કહેવડાવ્યું 20 કે – “થેલાને ફાડ્યા વગર રત્નો કાઢી બતાવો.” થેલાને ખોલ્યા વગર રત્નો કાઢવામાં કોઈ સફળ થયું નહીં. પાદલિપ્તાચાર્યની આ વૈનાયિકીબુદ્ધિ હતી. ૧૦. ઔષધનું દૃષ્ટાન્ત : શત્રુસૈન્ય પોતાના નગરને સંધવા આવે છે એવું જાણી રાજાએ સર્વ જલાશયોને વિષમિશ્રિત કરવા દ્વારા (શત્રુસૈન્યને) નષ્ટ કરવા વિષ વેચનારાઓને બોલાવ્યા. ૨૨. અક્ષતતનિમિત્ત, અશ્વસ્વામિનો વૈથિી ઊં-પત્નીપુરે પુરુveો રાની, પતિત 25 आचार्याः. तत्र जातभिरिमानि प्रेषितानि-सत्रं मोहितकं यष्टिः समः समद्रक इति, केनापि न ज्ञातानि, पादलिप्ताचार्याः शब्दिताः, यूयं जानीथ भगवन्निति ?, बाढं जानामीति, सूत्रमुष्णोदके क्षिप्तं मदनं विगतं दृष्टान्यग्राग्राणि, दण्डः पानीये क्षिप्तः, मूलं गुरु, समुद्रको जतुना वेष्टित उष्णोदके क्षिप्त उद्घाटितश्च, तेनापि औष्ट्रिकं शकलं रालालिप्तं (संधितं) कृत्वा रत्नानि क्षिप्तानि, स्तेनसीवन्या सीवित्वा विसृष्टं अभित्त्वा निष्काशयत, न शकितं, पादलिप्तस्य वैनयिकी ॥ अगदः-परबलं नगरं रोद्धमायातीति राज्ञा पानीयानि 30 વિનાયિતવ્યનીતિ વિષR: પતિતડ, પુરૂ: કોટ્ટિટ્યો
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy