SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪) उग्गमेउं तीसे तुच्छ्यं देइ, सा नेच्छइ ववहारो, आणावियं, दो पुंजा कया, कयरं तुमं इच्छसि ?, महंतं रासिं भणइ, भणिओ - एयं चेव देहित्ति, दवाविओ, कारणियाणमुप्पत्तिया ॥ सयसहस्से - एगो परिब्भट्ठओ, तस्स सयसहस्सो खोरो, सो भणइ - जो ममं अपुव्वं सुणावेइ तस्स एयं देमि, तत्थ सिद्धपुत्त्रेण सुयं, तेण भण्णइ - ' तुज्झ पिया मज्झ पिउणो धारेइ अणूणयं सयसहस्सं । जइ सुयपुवं 5. વિજ્ઞક અન્ન ળ સુયં ોમાં હિ । નિો, સિદ્ધપુત્તસ્ય પ્પત્તિયત્તિ ગાથાત્રાર્થ: ॥ उक्तौत्पत्तिकी, अधुना वैनयिक्या लक्षणं प्रतिपादयन्नाह ૧૫૦ भरनित्थरणसमत्था तिवग्गसुत्तत्थगहिअपेआला । उभओ लोगफलवई विणयसमुत्था हवइ बुद्धी ॥ ९४३ ॥ व्याख्या : इहातिगुरुकार्यं दुर्निर्वहत्वाद्भर इव भर:, तन्निस्तरणे समर्था भरनिस्तरणसमर्था, 10 તેટલો ભાગ મને આપજે.' તે બધી રકમ મેળવીને અલ્પ ધન તેણીને આપે છે, પરંતુ તે લેવા ઇચ્છતી નથી. બંને વચ્ચે કેસ ચાલ્યો. બધું ધન મંગાવ્યું. તેના બે ઢગલા કર્યા. ન્યાયાધીશે મિત્રને પૂછ્યું તું કેટલું ઇચ્છે છે ?' તે મોટા ઢગલાને જણાવે છે. ત્યારે ન્યાયાધીશે કહ્યું કે મોટો ઢગલો જ સ્ત્રીને આપો. (કારણ કે પત્નીએ મિત્રને કહ્યું હતું કે તું જે ઇચ્છે તેટલો ભાગ મને આપજે અને ન્યાયાધીશોએ તેને પૂછ્યું તું કેટલું ઇચ્છે છે ? ત્યારે તેણે મોટો ઢગલો ઇન્શ્યો 15 હતો. તેથી શરત પ્રમાણે મોટો ઢગલો સ્ત્રીને મળે.) તે મોટો ઢગલો ન્યાયાધીશોએ સ્ત્રીને અપાવ્યો. ન્યાયાધીશોની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. ‘આ ૨૬. લાખમૂલ્યવાળા પાત્રનું દૃષ્ટાન્ત :- એક સંન્યાસી હતો. તેની પાસે લાખમૂલ્યવાળું એક પાત્ર હતું. તેણે જાહેર કર્યું કે – ‘પૂર્વે નહીં સાંભળેલી એવી વાત જે મને સંભળાવશે, તેને હું આ પાત્ર આપીશ.' આ જાહેરાત એક સિદ્ધપુત્રે સાંભળી. તેણે આવીને કહ્યું – ‘તારા પિતાએ 20 મારા પિતા પાસેથી પૂરા એક લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જો આ વાત પૂર્વે તે સાંભળી હોય તો મને લાખ રૂપિયા આપ અને જો ન સાંભળી હોય તો આ પાત્ર આપ.' સિદ્ધપુત્ર જીતી ગયો. સિદ્ધપુત્રની આ ઔત્પત્તિકીબુદ્ધિ જાણવી. આ પ્રમાણે ત્રણે ગાથાઓનો અર્થ કહ્યો. || ૯૪૦-૯૪૨ || 25 — અવતરણિકા : ઐત્પત્તિકી કહેવાઈ. હવે વૈનાયિકી બુદ્ધિનું લક્ષણ જણાવતા કહે છે ઃ ગાથાર્થ : અઘરા કાર્યને પાર પાડવામાં સમર્થ, ત્રિવર્ગના સૂત્ર-અર્થનું રહસ્ય જેનાવડે ગ્રહણ કરાયું છે તેવી, બંને લોકમાં ફળવાળી, એવી આ વિનયથી ઉત્પન્ન થનારી (વૈયિકી) બુદ્ધિ છે. ટીકાર્થ : અહીં અતિભારે કાર્ય એ દુ:ખેથી વહન કરી શકાતું હોવાથી ભાર જેવો ભાર. ૨૩. તેનોપ્રાદ્ઘ તસ્મૈ તુચ્છ પીયતે, સા નેતિ, વ્યવહાર, આનાયિત, દૌ પુછ્યો તો, તર ત્વમિચ્છસિ ?, મહાનં રાશિ મતિ, માિત:-નમેવ વૈીતિ, જ્ઞાપિત:, ારળિજાનામોત્પત્તિી ॥ 30 शतसहस्त्रे - एकः परिव्राजकः, तस्य शतसाहस्त्रिकं खउरकं, स भणति यो मह्यमपूर्वं श्रावयति तस्मै एतद् ददामि, तत्र सिद्धपुत्रेण श्रुतं तेन भण्यते तव पिता मम पितुर्धारयत्यनूनं शतसहस्त्रम् । यदि श्रुतपूर्वं ददात्वथ न श्रुतपूर्वं खोरकं ददातु ॥१॥ जितः सिद्धपुत्रस्यौत्पत्तिकीति ॥
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy