________________
ઔત્પત્તિકીબુદ્ધિના દેષ્ટાન્નો (નિ. ૯૪૧-૯૪૨)
૧૪૭
भिक्खुंमि - तहेव निक्खेवओ, सो न देइ, जूतिकरा ओलग्गिया, तेहिं पुच्छिएण य सब्भावो कहिओ, ते रत्तपडवेसेण भिक्खुसगासं गया सुवण्णस्स खोडीओ गहाय, अम्हे वच्चामो चेइयवंदगा, इमं अच्छउ, सो य पुव्वं भणिओ, एयंमि अंतरे आगएणं मग्गियं, तीए लोलयाए दिणं, अन्ने भिक्खंतगा एताए मंजूसाए कज्जिहित्ति निग्गया, जूइकाराणमुप्पत्तिया बुद्धी ॥ चेडगणिहाणेदो मित्ता, तेहिं निहाणगं दिवं कल्ले सुनक्खत्ते णेहामो, एगेण हरिऊण इंगाला छूढा, बीतीयदिवसे 5 इंगाले च्छंति, सो धुत्तो भाइ- अहो मंदपुन्ना अम्हे किह ता इंगाला जाया ?, तेण णायं,
દંડ કરવામાં આવ્યો. અહીં ન્યાયાધીશોની ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી. (અર્થાત્ તેમણે પેલી વ્યક્તિ યાસે ક્યારે થાપણ મૂકી ? વિગેરે... હકીકત જાણી જે નિર્ણય કર્યો. તેને આશ્રયી ન્યાયાધીશોની બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય.)
૨૧. ભિક્ષુનું દેષ્ટાન્ત :- પૂર્વની જેમ જ થાપણ મૂકી. પાછા આવેલાને ભિક્ષુ થાપણ આપતો 10 નથી. પેલો જુગારીયાઓ પાસે ગયો. તેઓએ પૂછતાં એણે સર્વ હકીકત કહી. તેઓ ભગવા વસ્ત્રો ધારણ કરી, સોનાની લાકડીઓને (અથવા કમંડળ જેવી વસ્તુને) લઈને ભિક્ષુ પાસે ગયા અને કહ્યું કે – ‘અમે ચૈત્યોને વાંદવા જઈએ છે, આ તમારી પાસે રહે.' બરાબર એ જ સમયે પહેલેથી નક્કી કરેલા પ્રમાણે પેલી વ્યક્તિ આ બધાં સંન્યાસીઓ સામે જ ભિક્ષુ પાસે આવીને પોતાની થાપણ માંગવા લાગ્યો. (જો હું નહીં આપું તો આ બધાં સંન્યાસીઓ પોતાની થાપણ મારી પાસે 15 મૂકશે નહીં.) આ બધાના થાપણની લાલચમાં ભિક્ષુએ પેલાની થાપણ પાછી આપી દીધી. એ જ સમયે સંન્યાસીઓએ કહ્યું – બી પણ ભિક્ષુઓ અમારી સાથે આવેલા છે. તેઓ પણ પોતાનું સુવર્ણ તમારી પેટીને વિશે મૂકશે, તેથી એમને અમે બોલાવી લાવ્યે'. એવુ બહાનું કાઢી તે વેષધારી જુગારીઓ પણ નીકળી ગયા. જુગારીઓની આ ઔત્પત્તિકી બુદ્ધિ જાણવી.
૨૨. બાળક - નિધાન ઃ બે મિત્રો હતા. તેઓએ જમીનમાં દાટેલું ધન જોયું અને વિચાર્યું 20 - ‘આવતીકાલે સારા નક્ષત્રના સમયે આપણે લઈ જશું.' તે દરમિયાન એક મિત્રે તે ધન ચોરીને ત્યાં અંગારા દાટી દીધા. બીજા દિવસે તેઓ અંગારા જુએ છે. તે ધુતારાએ કહ્યું - ‘અહો ! આપણે મંદભાગ્યવાળા છીએ. આ અંગારા કેવી રીતે થઈ ગયા ?' બીજો મિત્ર સમજી ગયો. તેણે પોતાના મનમાં શું વિચાર ચાલે છે ? તે જણાવ્યું નહીં. (અર્થાત્ પોતાને પેલાની માયા જણાઈ
૧૦. મિક્ષા—તથૈવ નિક્ષેપ:, સ્ ન વાતિ, ધૂતારા અવનશિતા:, તૈ: પૃથ્રેન ત્ર સદ્ભાવ: થિત:, 25 ते रक्तपटवेषेण भिक्षुसकाशं गताः सुवर्णखोरकान् गृहीत्वा, वयं व्रजामश्चैत्यवन्दकाः, इदं तिष्ठतु, स च पूर्वं भणितः, एतस्मिन्नवसरे आगतेन मार्गितं, तया लोलतया दत्तं, अन्येऽपि च भिक्षमाणा एतस्यां मञ्जूषायां करिष्यन्तीति निर्गताः, द्यूतकाराणामौत्पत्तिकी बुद्धिः ॥ चेटकनिधाने-द्वे मित्रे, ताभ्यां निधानं दृष्टं, कल्ये सुनक्षत्रे नेतास्वहे, एकेन हृत्वाऽङ्गाराः क्षिप्ताः, द्वितीयदिवसेऽङ्गारान् पश्यति, स धूर्तो भणतितेन ज्ञातं, अहो मन्दपुण्यावावां कथं तावदङ्गारा जाताः,
30