________________
૧૨૮ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) तो लढें करेमि, सा वट्टिउमारद्धा, अन्नया छाहीए चेव एस गोहो एस गोहोत्ति भणित्ता कहिति पुट्ठो य छाहिं दंसेइ, तओ से पिया लज्जिओ, सोऽवि एवंविहोत्ति तीसे घणरागो जाओ, सोऽवि विसभीओ पियाए समं जेमेइ । अन्नया पियरेण समं उज्जेणिं गओ, दिठ्ठा णयरी, निग्गया पियापुत्ता, पिया
से पुणोऽवि अइगओ ठवियगस्स कस्सइ, सोवि सिप्पाणईए पुलिणे उज्जेणीणयरी आलिहइ, 5 तेण णयरी सचच्चरा लिहिया, तओ राया एइ, राया वारिओ, भणइ-मा राउलघरस्स मज्झेणं
जाहि, तेण कोउहल्लेण पुच्छिओ सँचच्चरा कहिया, कहिं वससि ?, गामेत्ति, पिया से आगओ। राइणो य एगूणगाणि पंचमंतिसयाणि, एक्कं मग्गइ, जो य सव्वप्पहाणो होज्जत्ति, तस्स परिक्खणनिमित्तं तं गाम भणावेड, जहा-तब्भं गामस्स बहिया महल्ली सिला तीए मंडवं करेह,
કહેવા લાગ્યો. તેથી પિતાએ પૂછયું-ક્યાં છે ?' ત્યારે પુત્ર છાયાને દેખાડે છે. આ જોઈ પિતા 10 લજ્જા પામ્યો. તે વિચારવા લાગ્યો કે “આની પહેલા પણ જે પુરુષ બતાવ્યો તે પણ પુરુષ નહીં પણ છાયડો જ હોવો જોઈએ” આમ વિચારી પત્ની પ્રત્યે પુનઃ ગાઢરાગ ઉત્પન્ન થયો.
(હું એકલો જમવા બેસીશ તો મને વિષ આપીને મારી નાંખશે) એમ વિષથી ભય પામેલો પુત્ર રોજ પિતા સાથે જમે છે. એકવાર તે પિતા સાથે ઉજ્જયિનીમાં ગયો. તેણે નગરી જોઈ.
ત્યાંથી પિતાપુત્ર નીકળી ગયા. મૂકેલી કો'ક વસ્તુને લેવા પિતા પાછો નગરીમાં પ્રવેશ્યો. પુત્ર 15 શિપ્રા નદીને કિનારે (રેતીમાં) ઉજ્જયિની નગરી આલેખે છે. તેણે દેવકુળ–રાજકુળસહિતની નગરી
બનાવી. ત્યારપછી ત્યાં રાજા આવે છે. તેણે રાજાને અટકાવ્યો અને કહ્યું-“રાજકુળના ઘરમાંથી પસાર થશો નહીં.” રાજાએ કુતૂહલથી પુત્રને પૂછ્યું. તેથી પુત્ર દેવકુળ–રાજકુળસહિત નગરીનું વર્ણન કર્યું.
રાજાએ પૂછ્યું “તું ક્યાં રહે છે ?' તેણે કહ્યું–‘બાજુના ગામમાં. એટલામાં તેનો પિતા 20 आव्यो. २0%0 पासे. या२सो नल्या मंत्रीमो डा. में मंत्री नी शो५ यता sdl, ४ सभा
પ્રધાન થાય. રાજા આ પુત્રની પરીક્ષા માટે તેના ગામને જણાવે છે કે “ગામની બહાર જે મોટી શિલા છે તેનો તમે મંડપ બનાવો.” (અર્થાતુ એવી રીતે કરો કે જેથી તે શિલા મંડપરૂપે બને
९०. तदा लष्टं करोमि, सा वर्तितुमारब्धा, अन्यदा छायायामेवैष गोध एष गोध इति भणित्वा क्वेति पृष्टश्च छायां दर्शयति, ततस्तस्य पिता लज्जितः, सोऽपि एवंविध इति तस्यां घनरागो जातः, सोऽपि 25 विषभीतः पित्रा समं जेमति । अन्यदा पित्रा सममुज्जयिनीं गतः, दृष्टा नगरी, निर्गतौ पितापुत्रौ, पिता तस्य
पुनरपि अतिगतो विस्मृताय कस्मैचित्, सोऽपि शिप्रानद्याः पुलिने उज्जयिनी नगरीमालिखति, तेन नगरी सचत्वरा (सान्तःपुरा ।) आलिखिता, तत राजाऽऽयातः, राजा निवारितः, भणति-मा राजकुलगृहस्य मध्येन यासीः, तेन कौतूहलेन पृष्टः-स चत्वरा कथिता, क्व वससि ?, ग्राम इति, पिता तस्यागतः । राज्ञश्चैकोनानि
पञ्चमन्त्रिशतानि एकं मार्गयति, यश्च सर्वप्रधानो भवेदिति, तस्य परीक्षणनिमित्तं तं ग्रामं भाणयति-यथा 30 युष्माकं ग्रामस्य बहिष्टात् महती शिला तस्या मण्डपं कुरुत, * किमेयं तए आलिहियं ?, किं वा राउलं?,
तेण णगरी (प्रत्य० अधिकं)