SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થસિદ્ધને વિશે મમ્મણશેઠનું દૃષ્ટાન્ત (નિ. ૯૩૫) रायगिहे णयरे मम्मणोत्ति, तेण महया किलेसेण अइबहुगं दविणजायं मेलियं, सो तं खाय पिवइ, पासाउवरिंचऽणेण अणेगकोडिनिम्मायगब्भसारो कंचणमओ दिव्वरयणपज्जत्तो वरवइरसिंगो कविओ, बीओ य आढत्तो, सोऽवि बहुनिम्माओ, एत्थंतरंमि वासारत्ते तस्स निम्मावणनिमित्तं सो कच्छोट्टगबिइज्जो णईपूराओ कट्ठविरूढगो कट्ठाणि य उत्तारेइ । इओ य राया देवीए सह ओलोयणगओ अच्छइ, सो तहाविहो अईव करुणालंबणभूओ देवीए दिट्ठो, तओ तीए 5 सामरिसं भणियं-सच्चं सुव्वइ एयं मेहनइसमा हवंति रायाणो । भरियाई भरेंति दढं रित्तं जैत्तेण वज्र्ज्जति ॥१॥ रण्णा भणियं-किह वा ?, तीए भणियं-जं एस दमगो किलिस्सइ, रण्णा सद्दाविओ ૧૨૧ * અર્થસિદ્ધ–મમ્મણશેઠ રાજગૃહ નગરમાં મમ્મણે ઘણી મહેનતે અતિબહુ ધન ભેગુ કર્યું. તે ધનને (ધનથી પ્રાપ્ત અન્નપાનાદિને) ખાતો નથી કે પીતો નથી. પોતાના મહેલના સૌથી ઉપલા માળે તેણે અનેક કરોડ 10 રૂપિયાથી ગર્ભિત (શબ્દનો સમાસ આ પ્રમાણે—અનેક કરોડથી બનાવેલ છે ગર્ભ = અંદરનો ભાગ જેનો એવો બળદ), કાંચનમય, દિવ્યરત્નોથી ભરપૂર, ઉત્કૃષ્ટ એવા વજ્રરત્નથી બનેલા શિંગડાવાળો, મોટો એક બળદ બનાવાવ્યો. બીજો બળદ બનાવડાવવાનો આરંભ કરેલ હતો. તે બળદ પણ ઘણોખરો બની ગયો હતો. જે બાકી હતો તેને બનાવવા માટે વર્ષાઋતુમાં નીચેના વસ્ત્રને પહેરીને (શબ્દનો સમાસ આ પ્રમાણે—નીચેનું વસ્ત્ર છે બીજું જેને તે અર્થાત્ મમ્મણ પોતે અને બીજા તરીકે 15 માત્ર નીચેનું વસ્ત્ર) નદીના પૂરમાં કાષ્ઠ ઉપર ચઢેલો અન્ય કાષ્ઠોને નદીમાંથી બહાર કાઢે છે. આ બાજુ રાજા પોતાની દેવી સાથે ગવાક્ષમાં બેઠો છે. તે સમયે નદીમાંથી કાષ્ઠોને કાઢતા, કરુણાને યોગ્ય એવા મમ્મણને દેવીએ જોયો. તેથી દેવીએ કંઈક ગુસ્સામાં આવીને રાજાને કહ્યું– ‘આ સાચું જ સંભળાય છે કે રાજાઓ મેઘ અન નદી સમાન હોય છે, કે જેઓ ભરેલાને જ વધુ સારી રીતે ભરે છે અને ખાલીને પ્રયત્નથી છોડે છે. ॥૧॥' (અર્થાત્ જ્યાં સમુદ્રો પાણીથી 20 ભરપૂર છે ત્યાં જ મેઘ વરસે છે, નદીઓ આવીને ભળે છે. પરંતુ મરુભૂમિમાં કે જ્યાં પાણીની જરૂર છે, મેઘ વરસતા નથી કે નદીઓ ભળતી નથી. એમ રાજાઓ પણ શ્રેષ્ઠિ વિગેરેઓનો જ સત્કારાદિ કરે પરંતુ ગરીબ તરફ જોતા પણ નથી.) રાજાએ પૂછ્યું–‘શા માટે મને મેઘ અને નદીની ८४. राजगृहे नगरे मम्मण इति, तेन महता क्लेशेनातिबहुकं द्रव्यजातं मिलितं, स तन्न खादति न पिबति, प्रासादस्योपरि चानेनानेककोटीनिर्मितगर्भसारः काञ्चनमयो दिव्यरत्नपर्याप्तो वरवज्रशृङ्गो महान् 25 एको बलीवर्दः कारितः, द्वितीयश्च आरब्धः, सोऽपि बहुनिर्मातः, अत्रान्तरे वर्षारात्रे तस्य निर्माणनिमित्तं स कच्छोट्टकद्वितीयो नदीपूरात् काष्ठविरूढः काष्ठान्येवोत्तारयति । इतश्च राजा देव्या सहावलोकनगतस्तिष्ठति, स तथाविधोऽतीव करुणालम्बनभूतो देव्या दृष्टः, ततस्तया सामर्षं भणितं - सत्यं श्रूयते एतत् - मेघनदीसमा भवन्ति राजानः । भृतानि भरन्ति दृढं रिक्तं यत्नेन वर्जयन्ति ॥१॥ राज्ञा भणितं कथं वा ?, तया भणितं - यदेष द्रमकः क्लिश्यते, राज्ञा शब्दितो ★ दूरेण वज्जंति प्रत्य० । 30
SR No.005756
Book TitleAvashyak Niryukti Part 04
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy