________________
૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૪) अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं, तत्र शब्दपुनरुक्तम्-इन्द्र इन्द्र इति, अर्थपुनरुक्तम्-इन्द्रः शक्र इति, अर्थादापन्नस्य स्वशब्देन पुनर्वचनं, यथा-पीनो देवदत्तो दिवा न भुङ्क्ते बलवान् पट्विन्द्रियश्च, अर्थादापन्नं रात्रौ भुङ्क्त इति, तत्र यो ब्रूयात्-दिवा न भुङ्क्ते रात्रौ भुङ्क्त इति स पुनरुक्तमाह
१०, व्याहतं' यत्र पूर्वेण परं विहन्यते, यथा-'कर्म चास्ति फलं चास्ति, कर्ता नास्ति च कर्मणा'5 મત્યાદ્રિ ૨૨, “ગયુમ્' અનુપાત્તિ, યથા–
"तेषां कटतटभ्रष्टैगजानां मदबिन्दुभिः।
प्रावर्तत नदी घोरा, हस्त्यश्वरथवाहिनी ॥१॥" इत्यादि १२, ‘क्रमभिन्नं' यत्र यथासङ्ख्यमनुदेशो न क्रियते, यथा 'स्पर्शनरसनघ्राणचक्षःश्रोत्राणामाः स्पर्शरसगन्धवर्णशब्दा' इति वक्तव्ये स्पर्शरूपशब्दगन्धरसा इति ब्रयात 10 રૂત્યાદ્રિ રૂ, “વામિન્ન' વનવ્યત્યય:, યથા વૃક્ષાવેત પુષ્યિતા: રૂલ્યાદ્રિ ૨૪, ‘વિમnિfમત્ર'
(૧૦) પુનરુકત દોષ - અનુવાદ સિવાય શબ્દ અથવા અર્થનું ફરી કથન કરવું. તે પુનરુક્ત દોષ કહેવાય છે. (અનુવાદમાં ફરીવાર અર્થાદિનું કથન કરવા છતાં આ દોષ આવતો નથી.) (અથવા) – અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ અર્થનું પોતાના શબ્દથી ફરી કથન કરવું તે પુનરુક્ત દોષ
કહેવાય, જેમ કે – શબ્દનું પુનરુક્ત આ પ્રમાણે – ઇન્દ્ર, ઇન્દ્ર (અહીં “ઇન્દ્ર' શબ્દ બે વાર 15 આવતો હોવાથી પુનરુક્ત દોષ આવે છે.) અર્થનું પુનરફત આ પ્રમાણે – ઇન્દ્ર, શક્ર (અહીં ઇન્દ્ર
અને શક્ર બંનેનો અર્થ એક હોવાથી અર્થનું પુનરુક્ત થયું છે.) અર્થપત્તિથી પ્રાપ્ત થયેલ અર્થનું સ્વશબ્દવડે પુનઃ કથન આ પ્રમાણે – શૂળ, બળવાન અને પટુ ઇન્દ્રિયવાળો દેવદત્ત દિવસે ખાતો નથી. અહીં અર્થપત્તિથી જણાય છે કે તે રાત્રે ખાય છે. (અન્યથા ધૂળ, બળવાન કેવી રીતે
થાય ?) તેથી અહીં કોઈ એમ કહે કે – ‘દિવસે ખાતો નથી, રાત્રીએ ખાય છે. આ રીતે બોલનાર 20 પુનરુક્ત દોષને કહે છે. (કારણ કે દિવસે ખાતો નથી અને હૃષ્ટપુષ્ટ છે. એનાથી જણાય છે કે રાત્રીએ ખાય છે છતાં “રાત્રીએ ખાય છે' એ પ્રમાણે શબ્દથી કહેવું તે પુનરુક્ત છે.)
(૧૧) વ્યાહત – જેમાં પૂર્વ કથન દ્વારા પછીનું કથન હણાતું હોય જેમ કે- (પહેલા કહ્યું કેન્) કર્મ છે, અને તેનું ફળ પણ છે. (પછી એમ કહ્યું કે) કર્મોનો કર્તા નથી. (અહીં જો કર્તા - ન હોય તો તેનું કર્મ થાય જ શી રીતે ? અને કર્મ ન હોય તો ફળની વાત જ ક્યાં રહી.) 25 (૧૨) અયુક્ત – યુક્તિયુક્ત ન હોવું તે. જેમ કે – તે હાથીઓના ગંડસ્થળથી નીકળેલા મદના બિંદુઓવડે જેમાં હાથી, ઘોડા, રથ તણાય એવી ઘોર નદી વહેવા લાગી. ૧ી વગેરે.
(૧૩) ક્રમભિન્ન – જેમાં ક્રમ સાચવવામાં આવ્યો ન હોય તે. જેમ કે – સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ, શ્રોત્રેન્દ્રિયના વિષયો સ્પર્શ-રસ–ગંધ–વર્ણ અને શબ્દ એ પ્રમાણે ક્રમ બતાવવાને
બદલે સ્પર્શ—રૂપ–શબ્દ–ગંધ–રસ એ પ્રમાણે ક્રમ વિના બોલે તે ક્રમભિન્ન દોષદુષ્ટ જાણવું. 30 (૧૪) વચનભિન્ન – વચનને બદલવું. જેમ કે – “વૃક્ષાવેતી પુષિતા:' અહીં વૃક્ષ શબ્દને
દ્વિવચન છે જ્યારે “પુષ્પિતાઃ' શબ્દ બહુવચનમાં છે.