SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 આવશ્યકનિર્યુક્તિ – હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) दैव्वस्स चित्तरूवं जह विरिय महोसहादीणं ॥ १ ॥ तथा भावानाम्—औदयिकादीनां लक्षणं पुद्गलविपाकादिरूपं भावलक्षणं, यथोदयलक्षणः औदयिकः, उपशमलक्षणस्त्वौपशमिकः, तथानुत्पत्तिलक्षणः क्षायिको, मिश्रलक्षणः क्षायोपशमिकः, परिणामलक्षणः पारिणामिकः, संयोगलक्षणः सान्निपातिक इति । अथवा भावाश्च ते लक्षणं चात्मन इति भावलक्षणं, तत्र सामायिकस्य जीवगुणत्वात् क्षयोपशमोपशमक्षयस्वभावत्वाद् भावलक्षणता, अमुमेवार्थं चेतस्यारोप्याह-' भावे य' इत्यादि, भावे च - विचार्य्यमाणे तथा लक्षणमिदं 'समासतः' सङ्क्षेपतो भणितं । सामायिकस्य वैशेषिकलक्षणाभिधित्सयाऽऽह— 'अहवावि भावलक्खण चउव्विधं सद्दहणमादी' अथवाऽपि भावस्य - सामायिकस्य लक्षणमनुस्वारलोपोऽत्र द्रष्टव्यः, चतुर्विधं श्रद्धानादीति गाथार्थः ॥ यदुक्तं - ' चतुर्विधं श्रद्धानादि' तत्प्रदर्शनायाह ८८ 30 सहण जाणणा खलु विरती मीसा य लक्खणं कहए । तेऽवि णिसामिंति तहा चउलक्खणसंजुयं चेव ॥ ७५३॥ व्याख्या : इह सामायिकं चतुर्विधं भवति, तद्यथा - सम्यक्त्वसामायिकं श्रुतसामायिकं પ્રકારનું સામર્થ્ય તે તેનું વીર્ય કહેવાય છે. III (વિ.આ.ભા. ૨૧૭૨)” તથા ભાવોનું એટલે 15 કે ઔદયકાદિનું જે પુદ્ગલવિપાકાદિરૂપ લક્ષણ તે ભાવલક્ષણ જાણવું. જેમ કે, ઉદયરૂપ ઔદયિક (અર્થાત્ ઔદિયકભાવ ઉદયરૂપ છે એટલે ઔયિકભાવનું લક્ષણ ઉદય છે.) ઉપશમરૂપ ઔપમિક તથા અનુત્પત્તિરૂપ ક્ષાયિકભાવ, મિશ્રરૂપ ક્ષાયોપશમિક,પરિણામરૂપ પારિણત્મિક અને સંયોગરૂપ સાંનિપાતિકભાવ છે. અથવા આત્માના ભાવો એ જ લક્ષણ તે ભાવલક્ષણ. (અર્થાત્ આત્માના તે તે ભાવો, અને તે ભાવો પોતે જ લક્ષણ તે ભાવલક્ષણ.) 20 તેમાં સામાયિક એ જીવનો ગુણ હોવાથી ક્ષયોપશમ – ઉપશમ અને ક્ષયના સ્વભાવવાળું છે અને માટે સામાયિક એ ભાવલક્ષણ છે. આ અર્થને મનમાં રાખી આગળ વાત કરે છે કે (આગળના બધા ભેદો અને) ભાવલક્ષણની વિચારણા, “આ સંક્ષેપથી (બાર પ્રકારનું લક્ષણ) કહ્યું, સામાયિકના જ વિશિષ્ટલક્ષણને કહેવાની ઇચ્છાથી નિર્યુક્તિકાર કહે છે. અથવા સામાયિકરૂપ ભાવનું લક્ષણ શ્રદ્ધાદિ ચાર પ્રકારે જાણવું, મૂળગાથામાં ‘ભાવન’ શબ્દમાં અનુસ્વારનો લોપ થયેલ 25 છે એમ જાણવું. ૭૫૨ી અવતરણિકા : “શ્રદ્ધાદિ ચાર પ્રકારે” જે કહ્યું તે ભેદોને બતાવવા માટે કહે છે ગાથાર્થ : શ્રદ્ધા, જ્ઞાન, વિરતિ અને મિશ્ર (આ પ્રમાણે જિનેશ્વરો) લક્ષણ કહે છે. તે ગણધરો પણ તે રીતે જ ચાર લક્ષણથી મુક્ત એવા સામાયિકને સાંભળે છે. ટીકાર્થ : અહીં સામાયિક ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે ३१. द्रव्यस्य चित्ररूपं यथा वीर्यं महौषधादीनाम् ॥ १ ॥ સમ્યક્ત્વસામાયિક,
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy