SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ હ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) हृदयम्, उभयपदव्याहतोदाहरणम् भवसिद्धिए णं भंते ! नेहए, नेहए भवसिद्धिए ? गोयमा भवसिद्धिए सिय नेरड़ए सिय अनेरइए, नेदएवि सिय भवसिद्धिए सिय अभवसिद्धिए' उभयपदाव्याहतोदाहरणम्-जीवे भंते ! जीवे जीवे जीवे ?, गोयमा ! जीवे नियमा जीवे जीवेऽवि नियमा जीवे' उपयोगो 5 नियमाज्जीवः जीवोऽपि नियमादुपयोग इति भावना । लोकेऽपि गत्यागतिलक्षणं ___ 'रूवी य घडोत्ति चूतो दुमोत्ति नीलोप्पलं च लोगंमि । जीवो सचेयणोत्ति य विगप्पनियमादयो भणिया ॥ १ ॥ तथा 'नाणत्ति' त्ति नानाभावो नानाता-भिन्नता, सा च लक्षणं, सा पुनश्चतुर्द्धा-द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च, तत्र द्रव्यतो नानाता द्विधा-तद्र्व्यनानाता अन्यद्रव्यनानाता च, तत्र 10 तद्रव्यनानाता परमाणूनां परस्परतो भिन्नता, अन्यद्रव्यनानाता परमाणोद्वर्यणुकादिभेदभिन्नता, एवमेकादिप्रदेशावगाढेकादिसमयस्थित्येकादिगुणशुक्लानां तदतन्नानाता वाच्या, इदं च लक्षणं (૪) ઉભયપદ-અવ્યાહતનું ઉદાહરણ – પ્રભુ ! જીવ એ જીવ છે કે જીવ એ જીવ છે. (અહીં એક જીવ શબ્દનો ઉપયોગ અર્થ કરવો અને બીજા જીવ શબ્દનો જીવદ્રવ્ય અર્થ કરવો તેથી જીવ એ ઉપયોગરૂપ છે કે ઉપયોગ એ જીવરૂપ છે ?) હે ગૌતમ ! જીવ નિયમા ઉપયોગરૂપ 15 છે અને ઉપયોગ પણ નિયમાં જીવ છે. લોકમાં પણ ગતિ-આગતિનું લક્ષણ આ રીતે – તરૂપી ઘડો (૧) આંબો વૃક્ષ (૨) નીલ કમલ (૩) જીવ સચેતન (૪) આ પ્રમાણે વિકલ્પનિયમાદિ લોકમાં પણ કહેવાયા છે. (અહીં વિકલ્પનિયમ એટલે વિકલ્પમાં=એક પક્ષમાં નિયમ છે જેનો તે વિકલ્પનિયમ આદિ શબ્દથી ઉભયનિયમ અને ઉભયનિયમ લેવો. તેમાં રૂપી ઘટ એ પૂર્વપદ વ્યાહત છે. આ પ્રમાણે ચારે દૃષ્ટાંતો જાણી લેવા. તેમાં પહેલા બે વિકલ્પનિયમ છે, ત્રીજો ભાંગો 20 ઉભયનિયમ અને ચોથો ઉભયનિયમ છે.) નાનાત્વરૂપ લક્ષણ = તે ચાર પ્રકારે છે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી નાના– બે પ્રકારે - તદ્રવ્યભિન્નતા અને અન્યદ્રવ્યભિન્નતા. તેમાં પરમાણુઓની પરસ્પર જે ભિન્નતા તે તદ્રવ્યભિન્નતા અને પરમાણુથી વણકાદિની જે ભિન્નતા તે અન્યદ્રવ્યભિન્નતા જાણવી. (F)આ જ પ્રમાણે એક પ્રદેશમાં અવગાહીને રહેલ સ્કંધની બે પ્રદેશમાં અવગાહીને રહેલા 25 સ્કંધથી જે ભિન્નતા, તે ક્ષેત્રને આશ્રયી અન્ય ક્ષેત્રભિન્નતા અને એક પ્રદેશમાં રહેલ સ્કંધની બીજા અન્ય એક પ્રદેશમાં રહેલ અંધથી જે ભિન્નતા તે તત્સત્રભિન્નતા. આ પ્રમાણે એક સમય સ્થિતિવાળા પરમાણુ વગેરેની તથા એકગુણશુક્લ પરમાણુ વગેરેની તત્કાળ / તદ્ભાવભિન્નતા...વિગેરે જાણી * મસિદ્ધિો મન ! નૈવિદ્દો તૈયો ભવસિદ્ધિઃ ?, તમ ! મસિદ્ધિશ: થાનૈવિધ: स्यादनैरयिकः, नैरयिकोऽपि स्याद्भव्यसिद्धिकः स्यादभव्यसिद्धिकः । जीवो भदन्त ! जीवो जीवो जीवो?, 30 નૌતમ ! નીવો નિયમાનીવઃ નીવોડપિ નિયમMીવ: | २८. रूपी च घट इति चूतो द्रुम इति नीलोत्पलं च लोके । जीवः सचेतन इति च विकल्पनियमादयो માતા: છે ? |
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy