________________
પ્રત્યયદ્વાર (નિ. ૭૫૦) શા ૮૩ विवक्षिते, बहु चात्र वक्तव्यं तच्च नोच्यते, ग्रन्थविस्तरभयादिति, 'प्रकृतम्' उपयोगस्तु सामायिकमङ्गीकृत्य 'भावेणं' ति भावप्रत्ययेनेति गाथार्थः ॥ अत एवाह
केवलणाणित्ति अहं अरहा सामाइयं परिकहेई ।
तेसिपि पच्चओ खलु सव्वण्णू तो निसामिति ॥ ७५० ॥ दारं ॥ 5 व्याख्या : केवलज्ञानी अहमिति स्वप्रत्ययादर्हन् प्रत्यक्षत एव सामायिकार्थमुपलभ्य सामायिकं परिकथयति, “तेषामपि' श्रोतृणां गणधरादीनां हृद्गताशेषसंशयपरिच्छित्त्या 'प्रत्ययः' अवबोधः सर्वज्ञ इत्येवंभूतो भवति, अस्मादेव यत्कैश्चिदुक्तं___"सर्वज्ञोऽसाविति ह्येतत्तत्कालेऽपि बुभुत्सुभिः ।।
તતનિવિજ્ઞાનરહિતfuતે થન ? / ? ” इत्यादि, तद्व्युदस्तं वेदितव्यम्, अन्यथा चतुर्वेदे पुरुषे लोकस्य तद्व्यवहारानुपपत्तेः, विजृम्भितं चात्रास्मत्स्वयूथ्यैः प्रवचनसिद्धयादिषु, अतः सञ्जातप्रत्यया 'निशामयन्ति' श्रृण्वन्तीति કરી નથી. જો કે અહીં ઘણું બધું કહેવા યોગ્ય છે પરંતુ ગ્રંથ મોટો થઈ જવાના ભયથી કહેવાતું નથી. સામાયિકને આશ્રયી ભાવપ્રત્યય અહીં ઉપયોગી છે. II૭૪લા અવતરણિકા : ભાવપ્રત્યય જ ઉપયોગી હોવાથી આગળ કહે છે કે કે
15. . ગાથાર્થ: “હું કેવલજ્ઞાની છું.” આવો પ્રત્યય થવાથી અરિહંતો સામાયિકને કહે છે. શ્રોતાઓ “આ સર્વજ્ઞ છે” એવો વિશ્વાસ થવાથી સામાયિકને સાંભળે છે.
ટીકાર્થ : “હું કેવલજ્ઞાની છું” એ પ્રમાણે પોતાને બોધ થતાં અરિહંત સાક્ષાત્ સામાયિકના અર્થને જાણીને સામાયિકને કહે છે. ગણધરાદિ શ્રોતાઓને પણ પોતાના હૃદયમાં રહેલા સર્વ • સંશયોનો નાશ થવાથી “આ સર્વજ્ઞ છે” એ પ્રમાણેનો બોધ થાય છે. “શ્રોતાઓને સર્વજ્ઞ છે 20
એવો બોધ થાય છે એવું જે કહ્યું તેનાથી જે લોકો કહે છે કે – “તે કાળમાં પણ જાણવાની ઇચ્છાવાળા એવા, પરંતુ સર્વજ્ઞના જ્ઞાનથી જાણી શકાય એવા પદાર્થોના જ્ઞાનથી રહિત છદ્મસ્થ જીવો “આ સર્વજ્ઞ છે” એમ કેવી રીતે જાણી શકે ? ૧.
(આશય એ છે કે, જે સર્વજ્ઞના જ્ઞાનથી જાણી શકાય એવા પદાર્થોને જાણતો હોય અર્થાત સર્વજ્ઞ હોય તે જ, સામેની વ્યક્તિ સર્વજ્ઞ છે એવું જાણી શકે, પરંતુ જે આવું જ્ઞાન ધરાવતો નથી 25 અર્થાત્ સર્વજ્ઞ નથી, પણ છદ્મસ્થ છે તે, સામેની વ્યક્તિ સર્વજ્ઞ છે એવું જાણી શકતો નથી. આવું જે લોકો કહે છે) તેનું ખંડન થયેલ જાણવું. (કારણ કે હૃદયગત સંશયો દૂર થતાં છદ્મસ્થ પણ સર્વજ્ઞને જાણી શકે છે.) અન્યથા ચાર વેદને જાણનાર પુરુષમાં પણ “આ ચતુર્વેદી છે” એવો લોકનો વ્યવહાર ઘટી શકશે નહીં. (કારણ કે ચતુર્વેદમાં આવતા સર્વ પદાર્થોને જાણનાર વ્યક્તિ જ સામેની વ્યક્તિને ચતુર્વેદી તરીકે ઓળખી શકશે, અન્યથા નહીં.) આ વિષયમાં અમારા પક્ષના 30 અન્ય મહાત્માઓએ પ્રવચન-સિદ્ધિ વગેરે ગ્રંથોમાં ઘણી ચર્ચા કરી છે. તેથી વિશેષાર્થીઓએ ત્યાંથી