________________
કારણદ્વાર (નિ. ૭૩૭) શિક ૭૩ • एतदुक्तं भवति–अर्थतस्तीर्थकरान्निर्गतं सूत्रतो गणधरेभ्य इति, एवमन्येऽपि यथासम्भवमायोज्या રૂતિ ગાથાર્થ છે गतं पुरुषद्वारं, साम्प्रतं कारणद्वारावयवार्थव्याचिख्यासयाऽऽह
णिक्खेवो कारणंमी चउव्विहो दुविहु होइ दव्वंमि ।।
तद्दव्वमण्णदव्वे अहवावि णिमित्तनेमित्ती ॥ ७३७ ॥ दारं ॥ 5 अस्या गमनिका-निक्षेपणं निक्षेपो न्यास इत्यर्थः, करोतीति कारणं, कार्यं निर्वर्त्तयतीति हृदयं, तस्मिन् कारणे-कारणविषयः 'चतुर्विधः' चतुर्भेदः नामस्थापनाद्रव्यभावलक्षणः, नामस्थापने सुज्ञाने, द्रव्यकारणं व्यतिरिक्तं द्विधा, यत आह-द्विविधो भवति द्रव्ये, निक्षेप इति वर्त्तते, सूचनात्सूत्रमितिकृत्वा द्रव्ये इति द्रव्यकारणविषयो द्विविधो निक्षेपः परिगृह्यते, तदेव द्रव्यकारणद्वैविध्यं दर्शयति-तद्र्व्य'मिति तस्यैव पटादेर्द्रव्यं तद्र्व्यं-तन्त्वादि, तदेव कारणमिति द्रष्टव्यं, तद्विपरीतं 10 वेमाद्यन्यद्रव्यकारणमिति । अथवाऽन्यथा द्विविधत्वं-निमित्तं नैमित्तिकमपि, अपिशब्दादन्यथापि कारणनानातेति, तां वक्ष्यति । तत्र पटस्य निमित्तं तन्तवस्त एव कारणं, तद्व्यतिरेकेण पटानुत्पत्तेः, यथा च तन्तुभिविना न भवति पटस्तथा तद्गतातानादिचेष्टादिव्यतिरेकेणापि न भवत्येव, तस्याश्च પ્રગટ થયું છે અને સૂત્રથી ગણધરોથી પ્રગટ થયું છે. આ રીતે અન્ય દ્રવ્યાદિપુરુષો પણ જ્યાં જે ઘટતા હોય ત્યાં ઘટાડવા. ૭૩૬ll.
- 15 અવતરણિકા : પુરુષ દ્વાર પૂર્ણ થયું. હવે કારણદ્વારનો વિસ્તારથી અર્થ કહેવાની ઇચ્છાથી કહે છે કે
ગાથાર્થ : કારણને વિશે ચાર પ્રકારનો નિક્ષેપ છે. દ્રવ્યમાં બે પ્રકારનો નિક્ષેપ છે. (તે આ પ્રમાણે) તદ્રવ્ય અને અન્યદ્રવ્ય અથવા નિમિત્ત અને નૈમિત્તિક.
ટીકાર્થ : નિક્ષેપણ (નામાદિ ભેદોવડે વસ્તુનું નિરૂપણ કરવું તે) નિક્ષેપ, જે કાર્ય કરે તે 20 કારણ, તે કારણને આશ્રયી નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવરૂપ ચારપ્રકારે નિક્ષેપા જાણવા. નામસ્થાપના સુગમ જ છે. દ્રવ્યકારણમાં તવ્યતિરિક્ત બે પ્રકાર છે, કારણ કે મૂળમાં કહ્યું છે કે “દ્રવ્યમાં બે પ્રકારે નિક્ષેપ છે.” સૂત્ર સૂચન કરતું હોવાથી મૂળગાથામાં “દ્રવ્ય” શબ્દથી દ્રવ્યકારણવિષયક બે પ્રકારનો નિક્ષેપ ગ્રહણ કરાય છે. આ જ દ્રવ્યકારણના બે પ્રકારના નિક્ષેપ બતાવે છે. “તદ્રવ્ય” અર્થાત્ તે પટાદિનું તંતુ વગેરે જે દ્રવ્ય તે તદ્રવ્ય જાણવું. આ તંતુ વગેરે 25 પટનું કારણ હોવાથી તદ્રવ્યકારણ જાણવું.
તથા તે તંતુ વગેરે સિવાયના વેમાદિ (વેમ એટલે પટ બનાવવાનું સાધનવિષ) દ્રવ્યો તે અન્યદ્રવ્યકારણ જાણવા. અથવા બીજી રીતે બે પ્રકાર બતાવે છે - નિમિત્ત અને નૈમિત્તિક પણ, અહીં “મા” શબ્દથી બીજી-ત્રીજી રીતે પણ જુદા જુદા કારણો જાણવા જે આગળ દેખાડશે. અહીં નિમિત્તકારણ તરીકે પટના નિમિત્તભૂત એવા તંતુઓ જાણવા, કારણ કે તંતુઓ વિના પટ 30 બને નહીં. વળી જેમ તંતુ વિના પટ બને નહીં, તેમ તંતુમાં રહેલી આતાન-વિતાનની ચેષ્ટા (અહીં * આડા-ઊભા જે તંતુઓ ગોઠવવા તે આતાન-વિતાન કહેવાય છે) વગેરે વિના પણ પટ બનતો