________________
૭૦ છે આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
खइयंमि वट्टमाणस्स निग्गयं भयवओ जिणिंदस्स ।
भावे खओवसमियंमि वट्टमाणेहिं तं गहियं ॥ ७३५ ॥ व्याख्या : क्षायिके वर्त्तमानस्य भगवतो निर्गतं जिनेन्द्रस्य भावे, भावशब्दः उभयथाऽप्यभिसम्बध्यते, भावे क्षायोपशमिके वर्तमानैः 'तत्' सामायिकमन्यच्च श्रुतं गृहीतं, 5 गणधरादिभिरिति गम्यते । तत्र गौतमस्वामिना निषधात्रयेण चतुर्दश पूर्वाणि गृहीतानि, प्रणिपत्य
पृच्छा निषद्योच्यते, भगवांश्चाचष्टे-उप्पण्णे इ वा विगमे इ वा धुवे इ वा, एता एव तिस्रो निषद्याः, आसामेव सकाशाद्गणभृताम् ‘उत्पादव्ययध्रौव्ययुक्तं सदि' ति प्रतीतिरुपजायते, अन्यथा सत्ताऽयोगात्, ततश्च ते पूर्वभवभावितमतयो द्वादशाङ्गमुपरचयन्ति ततो भगवमणुण्णं करेइ, सक्को
य दिव्वं वइरमयं थालं दिव्चुण्णाणं भरेऊण सामिमुवागच्छइ, ताहे सामी सीहासणाओ उद्विता 10 पडिपुण्णं मुट्ठि केसराणं गेण्हइ, ताहे गोयमसामिप्पमुहा एक्कारसवि गणहरा इसिं ओणया परिवाड़ीए ठायंति, ताहे देवा आउज्जगीयसदं निरंभंति, ताहे सामी पुव्वं तित्थं गोयमसामिस्स दव्वेहिं गुणेहिं
ગાથાર્થ : ક્ષાયિકભાવમાં વર્તતા ભગવાન જિનેન્દ્રમાંથી સામાયિક નીકળ્યું અને ક્ષાયોપથમિક ભાવમાં વર્તતા ગણધરાદિઓએ તે સામાયિક ગ્રહણ કર્યું.
ટીકાર્થ : ક્ષાયિકભાવમાં વર્તતા જિનેશ્વરભગવંતમાંથી સામાયિક નીકળ્યું. અહીં ભાવશબ્દ 15 ક્ષાયિક અને ક્ષાયોપથમિક એમ બંને શબ્દો સાથે જોડવો. તેથી ક્ષાયોપથમિકભાવમાં વર્તતા
ગણધરાદિએ સામાયિક અને અન્ય બીજું શ્રુત ગ્રહણ કર્યું. તેમાં ગૌતમસ્વામીએ ત્રણે નિષઘા(પ્રશ્ન)વડે ચૌદ પૂર્વી ગ્રહણ કર્યા. પ્રણમીને પૃચ્છા કરવી (અર્થાત્ પ્રયવં ! વિં તત્ત = ભગવન્! તત્ત્વ શું છે” એ પ્રમાણે પૃચ્છા કરવી) તે નિષદ્યા કહેવાય છે. ભગવાને કહ્યું “દરેક
વસ્તુ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, નિત્ય રહે છે” આ ત્રણ નિષદ્યા છે. આ ત્રણ નિષદ્યાથી 20 જ ગણધરોને “જે સત્ (વિદ્યમાન) છે તે ઉત્પાદ-નાશ અને નિત્યત્વધર્મથી યુક્ત છે” એ પ્રમાણે પ્રતીતિ ઉત્પન્ન થાય છે.
જે વસ્તુમાં આ ત્રણ ધર્મો નથી તે વસ્તુની સત્તા=વિદ્યમાનતા હોતી નથી. ત્યાર પછી ગણધરો પૂર્વભવથી ભાવિતમતિવાળા બાર-અંગની રચના કરે છે ત્યારપછી ભગવાન (મનમાં) અનુજ્ઞાને
કરે છે અને શક્ર દિવ્યવજરત્નમય એવા સ્થાને દિવ્યચૂર્ણોથી ભરી સ્વામી પાસે લાવે છે. સ્વામી 25 સિંહાસન ઉપરથી ઊઠીને દિવ્યચૂર્ણથી સંપૂર્ણ મુઠ્ઠી ભરે છે. તે સમયે કંઇક નમેલી કાયાવાળા
ગૌતમસ્વામી વગેરે અગિયાર ગણધરો ક્રમશઃ ઊભા રહે છે. દેવો ગીત-વાજીંત્રોના શબ્દોને અટકાવે છે. સ્વામી પ્રથમ ગૌતમસ્વામીને “દ્રવ્ય-ગુણ-પર્યાયથી તીર્થની હું અનુજ્ઞા આપું છું” (અર્થાત્
२३. भगवाननुज्ञां करोति, शक्रश्च दिव्यं वज्ररत्नमयं स्थालं दिव्यचूर्णैर्भूत्वा स्वामिनमुपागच्छति, तदा स्वामी सिंहासनादुत्थाय प्रतिपूर्णां मुष्टिं गन्धानां गृह्णाति, तदा गौतमस्वामिप्रमुखा एकादशापि गणधरा 30 ईषदवनताः परिपाट्या तिष्ठन्ति, तदा देवा आतोद्यगीतशब्दं नीरुन्धन्ति, तदा स्वामी पूर्वं तीर्थं गौतमस्वॉमिने
તૂર્થf: * માણી રેડ્ડ yo |