SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ * आवश्यनियुति रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) तत्र प्रशस्तस्वरूपप्रतिपादनायाह निद्भूमगं च गामं महिलाथूभं च सुण्णयं दटुं । णीयं च कागा ओलेन्ति जाया भिक्खस्स हरहरा ॥ ७२७ ॥ व्याख्या : निर्दूमकं च ग्रामं महिलास्तूपं च कूपतटमित्यर्थः, शून्यं दृष्ट्वा, तथा नीचं च .. 5 काका: ओलिन्ति'त्ति गृहाणि प्रति परिभ्रमन्ति, तांश्च दृष्ट्वा विद्यात् यथा जाता भैक्षस्य 'हरहरे'त्यतीव. भिक्षाप्रस्ताव इति, पाठान्तरं वा 'नीयं च काए ओलिन्ते' दृष्ट्वेत्यनुवर्तत इति गाथार्थः। अप्रशस्तदेशकालस्वरूपाभिधित्सयाऽऽह निम्मच्छियं महुं पायडो णिही खज्जगावणो सुण्णो । जा यंगणे पसुत्ता पउत्थवइया य मत्ता य ॥ ७२८ ॥ दारं ॥ व्याख्या : निर्माक्षिकं मधु, प्रकटो निधिः, खाद्यकापणः शून्यः, कुल्लूरिकापण इति भावार्थः, अतो मध्वादीनां ग्रहणप्रस्तावः, तथा या चाङ्गणे प्रसुप्ता प्रोषितपतिका च मत्ता च तस्या अपि ग्रहणं प्रति प्रस्ताव एवेति, आसवेन मदनाकुलीकृतत्वात्तस्या इति गाथार्थः । दारं । इदानीं कालकालः प्रतिपाद्यते-कालस्य-सत्त्वस्य श्वादेः कालो-मरणं कालकालः, अमुमेवार्थ प्रतिपादयन्नाह कालेण कओ कालो अम्हं सज्झायदेसकालंमि । तो तेण हओ कालो अकालकालं करेंतेणं ॥ ७२९ ॥ સ્વરૂપ બતાવતા કહે છે કે, ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્ય ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્થ : (રસોઇની પરિસમાપ્તિ થવાથી) નિધૂમ એવા ગામને અને શૂન્ય એવા કૂવાના 20 તટને જોઈને તથા કાગડાઓ ઘરની નજીક ભમે છે તેઓને જોઈને જણાય છે કે ભિક્ષાની વેળા थई छ. पाठान्तरभ – “घरनी न ममता मो" मे प्रभाए 418 छ त्यो होइन' શબ્દ જોડી દેવો. I૭૨૭ અવતરણિકા : હવે અપ્રશસ્ત દેશકાળના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી કહે છે ? ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. ટીકાર્ય : મધમાખી વિનાનો મધપુડો, પ્રગટ નિધિ, શૂન્ય એવી ખાદ્યપદાર્થોની દુકાન, આ બધાને જોઈ તે મધાદિ વસ્તુને ગ્રહણ કરવાનો અવસર જણાય છે. તથા આંગણમાં સૂતેલી, બહારગામ ગયેલો છે પતિ જેનો તેવી અને મત્ત સ્ત્રી દારૂ પીવાથી મદનભાવ(કામ)વડે આકુંચિત કરાયેલી હોવાથી તેણીનો પણ ગ્રહણ પ્રત્યે અવસર જણાય છે. II૭૨૮ અવતરણિકા : હવે કાળકાળ પ્રતિપાદન કરાય છે. કૂતરાદિ જીવરૂપ કાળનો કાળ એટલે 30 મરણ તે કાળકાળ કહેવાય છે. આ જ અર્થનું પ્રતિપાદન કરતાં કહે છે ? ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે. 15 05
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy