SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) शास्त्रारम्भस्य, आह— यद्येवमुपक्रम्यते आयुस्ततश्च कृतनाशोऽकृताभ्यागमश्च, कथम् ?, संवत्सरशतमुपनिबद्धमायुः, तस्यापान्तराल एव व्यपगमात्कृतनाशः, येन च कर्मणा तदुपक्रम्यते तस्याकृतस्यैवाभ्यागम इति, अत्रोच्यते, यथा वर्षशतभक्तमप्यग्निकव्याधितस्याल्पेनापि कालेनोपभुञ्जानस्य न कृतनाशो नाप्यकृताभ्यागमस्तद्वदिहापीति, आह च भाष्यकार:"कम्मोवक्कामिज्जइ अपत्तकालंपि जड़ ततो पत्ता । अकयागमकयनासामोक्खानासासयादोसा ॥ १ ॥ न हि दीहकालियस्सवि णासो तस्साणुभूतितो खिप्पं । बहुकालाहारस्स व दुयमग्गितरोगिणो भोगो ॥ २ ॥ सव्वं च पदेसतया भुज्जइ कम्ममणुभावतो भइतं । वसा भवे के तनासादयो तस्स ? ॥ ३ ॥ 15 ૬૨ 4. સ્પર્શાદિ બાહ્ય ઉપાધિઓના ભેદથી નિમિત્તોના અનેક પ્રકાર પડે છે. તેઓનું જ અહીં વર્ણન કર્યું છે. વળી, આ રીતે ઉપાધિભેદથી નિમિત્તોના ભેદોનું દર્શન પણ એટલા માટે કે શાસ્ત્રનો આરંભ સર્વજીવો માટે છે અર્થાત્ મંદબુદ્ધિવાળા જીવો પણ નિમિત્તોના આજ્ઞારિક—બાહ્ય ભેદોને સ્પષ્ટ જાણી શકે.) શંકા : જો આ પ્રમાણે આયુ નાશ પામતું હોય તો કૃતનાશ અને અકૃતની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે. તે આ રીતે-કોઈ વ્યક્તિએ એકસો વર્ષનું આયુ બાંધેલું છે. આ આયુ જો ૧૦૦ વર્ષ પહેલા જ નાશ પામતું હોય તો કૃતનો નાશ થઈ જશે. (કારણ કે ૧૦૦,વર્ષનું આયુ તેનાવડે બંધાયું હતું અને કૃત એવા તે ૧૦૦ વર્ષના આયુનો ભોગવટા પહેલા જ નાશ થઈ ગયો.) અને જે કર્મવડે તે આયુનો ઉપક્રમ (નાશ) થાય છે તે કર્મ તો કર્યું નહોતું છતાં તે આવ્યું. માટે અમૃત 20 એવા તે કર્મની પ્રાપ્તિ થવાથી અકૃતનો અભ્યાગમ થાય છે. સમાધાન : કોઈ વ્યક્તિએ ૧૦૦ વર્ષ ચાલે એટલું ધાન્ય પોતાના કોઠારમાં ભર્યું. છતાં અચાનક અગ્નિકવ્યાધિથી (પુષ્કળ ભૂખ લાગે તેવા રોગથી) પીડાતા અલ્પકાળમાં પણ તે ધાન્યને ખાતી વ્યક્તિને જેમ કૃતનાશ કે અકૃત-અભ્યાગમ નથી તેમ અહીં પણ જાણવું. આ વિષયમાં ભાષ્યકારે કહ્યું છે કે-“અપ્રાપ્તકાળ એવું પણ કર્મ જો ઉપક્રમાય છે તો અકૃતાગમ-કૃતનાશ અને 25 મોક્ષાનાશ્વાસતા નામના દોષો પ્રાપ્ત થશે. ॥૧॥ જેમ બહુકાળે ભોગવવા યોગ્ય આહારનો ભસ્મક રોગવાળો શીઘ્રપણે ભોગ કરે છે, તેમ દીર્ધકાળ પર્યંત ભોગ્ય કર્મનો નાશ થતો નથી, પણ અનુભૂતિથી શીઘ્ર ક્ષય થાય છે ।।૨। બધા જ કર્મો પ્રદેશોદયથી તો ભોગવાય જ છે. વિપાકોદયથી ભજના જાણવી. તેથી બધા જ કર્યો અવશ્ય ભોગવાતા હોવાથી કૃતનાશાદિ દોષો તેને કેવી રીતે १९. कर्मोपक्रम्यते अप्राप्तकालेऽपि यदि ततः प्राप्ताः । अकृतागमकृतनाशमोक्षानाश्वाशतादोषाः 30 ॥१॥ न हि दीर्घकालिकस्यापि नाशस्तस्यानुभूतितः क्षिप्रम् । बहुकालीनाहारस्येव द्रुतमग्निकरोगिणो भोगः ॥२॥ सर्वं च प्रदेशतया भुज्यते कर्म अनुभावतो भक्तम् । तेनावश्यानुभवे के कृतनाशाद યસ્તસ્ય ? રૂા
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy