SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૫૦ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) अणाभिन्नो 'ति यावद् भवत्यनभिज्ञातः यथाऽयं केवलीति, किमिति वन्दत इति, अत आह— जानन् धर्मतामेतां व्यवहारनयबलातिशयलक्षणामिति गाथार्थः ॥ आह-यद्येवं सुतरां वय: पर्यायहीनस्य तदधिकान् वन्दापयितुमयुक्तम्, आशातनाप्रसङ्गादिति, મુજ્બતે, एत्थ उ जिणवयणाओ सुत्तासायणबहुत्तदोसाओ । भासंतगजेट्ठगस्स उ कायव्वं होइ किइकम्मं ॥ ७१७ ॥ व्याख्या : 'अत्र तु' व्याख्याप्रस्ताववन्दनाधिकारे 'जिनवचनात्' तीर्थकरोक्तत्वात् तथा च अवन्द्यमाने सूत्राशातनादोषबहुत्वात् 'भाषमाणज्येष्ठस्यैव' प्रत्युच्चारणसमर्थस्यैवेत्यर्थः, किं ?, कर्त्तव्यं भवति 'कृतिकर्म्म' वन्दनमिति गाथार्थः ॥ एवं तावद् ज्ञानोपसम्पद्विधिरुक्तः, 10 दर्शनोपसम्पद्विधिरप्यनेनैव तुल्ययोगक्षेमत्वादुक्त एव वेदितव्यः तथा च दर्शनप्रभावनीयशास्त्रपरिज्ञानार्थमेव दर्शनोपसम्पदिति ॥ अधुना चारित्रोपसम्पद्विधिमभिधातुकाम आह दुविहा य चरितंमी वेयावच्चे तहेव खमणे य । णियगच्छा अण्णंमि य सीयणदोसाइणा होति ॥ ७१८ ॥ - 15 વંદન કરે. શા માટે તેઓ આ રીતે વંદન કરે છે ? તે કહે છે – વ્યવહારનયની બલાતિશયરૂપ ધર્મતાને કેવલી જાણે છે. (અર્થાત્ વ્યવહારનય પણ બળવાન છે એવું તેઓ જાણે છે તેથી આ રીતે વંદન કરે છે.) ૧૨૩।। અવતરણિકા ઃ શંકા : જો આ રીતે હોય અર્થાત્ વ્યવહા૨ બળવાન હોય તો વય અને પર્યાયથી હીન એવા સાધુને તેનાથી અધિક સાધુઓ પાસે વંદન કરાવડાવવું એ સુતરાં અયોગ્ય છે, કારણ કે 20 તેમાં આશાતના થવાનો પ્રસંગ છે. આ શંકાનું આગળની ગાથામાં સમાધાન આપે છે ગાથાર્થ : અહીં જિનેશ્વરોના વચનથી તથા સૂત્રાશાતનાર્દોષની બહુલતા હોવાથી ભાષક એવા જ્યેષ્ઠને જ વંદન કરવા યોગ્ય છે. ટીકાર્થ : અહીં વ્યાખ્યાનના અવસરે વંદનના અધિકારમાં જિનેશ્વરે કહેલું હોવાથી (અર્થાત્ જિનાજ્ઞા હોવાથી) અને ભાષકને વંદન ન કરવામાં સૂત્રાશાતનાનો મોટો દોષ લાગતો હોવાથી 25 પ્રત્યુચ્ચારણમાં સમર્થ એવા જ્યેષ્ઠને જ વંદન કરવા યોગ્ય છે. આ પ્રમાણે જ્ઞાનોપસંપદાની વિધિ કહી. આ જ્ઞાનોપસંપદા જેવી દર્શનોપસંપદાની સમાન ચર્ચા-વિચારણા હોવાથી જ્ઞાનોપસંપદાની વિધિ કહેવા દ્વારા દર્શનોપસંપદાની વિધિ પણ કહેવાયેલી જાણવી, કારણ કે દર્શન પ્રભાવકશાસ્ત્રના પરિજ્ઞાન માટે જ દર્શનોપસંપદા છે. (આશય એ છે કે જ્ઞાનોપસંપદા અને દર્શનોપસંપદા બંને જ્ઞાન માટે જ હોવાથી બંનેની વિધિ સરખી છે.) ૫૭૧૭ના 30 અવતરણિકા : હવે ચારિત્રીપસંપદાની વિધિ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ગાથાર્થ : ટીકાર્થ ઉપરથી સ્પષ્ટ થઈ જશે, :
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy