SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ કિ આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अभिकंखंतेहिं सुहासियाइँ वयणाइँ अत्थसाराई । . विम्हियमुहेहिं हरिसागएहिं हरिसं जणंतेहिं ॥ ७०८ ॥ गाथाद्वयं निगदसिद्धं । नवरं हरिसागएहि ति सञ्जातहषैरित्यर्थः, अन्येषां च संवेगकारणादिना हर्ष जनयद्भिः, एवं च श्रृण्वद्भिस्तैर्गुरोरतीव परितोषो भवतीति ॥ ततः किमित्याह गुरुपरिओसगएणं गुरुभत्तीए तहेव विणएणं । इच्छियसुत्तत्थाणं खिप्पं पारं समुवयंति ॥ ७०९ ॥ વ્યાર્થી : “ગુરુપરિતોષ તેન' ગુરુપરિતોષનાતન સતા ગુમવા તથૈવ વિનવેન, મ્િ ?, सम्यक्सद्भावप्ररूपणया ईप्सित त्रार्थयोः 'क्षिप्रं' शीघ्रं पारं समुपयान्ति-निष्ठां व्रजन्तीति गाथार्थः॥ 10 वक्खाणसमत्तीए जोगं काऊण काइयाईणं । वंदंति तओ जेटुं अण्णे पुव्वं चिय भणन्ति ॥ ७१० ॥ निगदसिद्धा । नवरम्, अन्ये आचार्या इत्थमभिदधति-किल पूर्वमेव व्याख्यानारम्भकाले ज्येष्ठं वन्दन्त इति । द्वारगाथापश्चार्धमाक्षेपद्वारेण प्रपञ्चतो व्याचिख्यासुराह15 ટીકાર્થ : બંને ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર-“રિસીર્દિ” એટલે ઉત્પન્ન થયેલ છે. હર્ષ જેમને, તથા બીજાઓને સંવેગ કરાવવા દ્વારા હર્ષ ઉત્પન્ન કરતા, આ રીતે સાંભળતા શિષ્યો ગુરુને અત્યંત સંતોષ આપે છે. (સુભાષિત એટલે શબ્દના અર્થના દોષથી રહિત બોલાયેલ વચનો.) I૭૦૭-૭૦૮ અવતરણિકા : આ રીતે ગુરુને સંતોષ થવાથી શું થાય છે ? તે કહે છે $ ગાથાર્થઃ ગુરુભક્તિ અને વિનયવડે ગુરુને સંતોષ થવાથી શિષ્યો ઇચ્છિત એવા સૂત્ર-અર્થોના પારને શીધ્ર પામે છે. ટીકાર્થઃ ગુરુને સંતોષ ઉત્પન્ન થતાં ગુરુભક્તિ અને વિનયવડે શું થાય છે? (તો કે) સમ્યગુ રીતે સદ્ભુત પદાર્થોની ગુરુ પ્રરૂપણા કરે છે અને તેથી ઇચ્છિત સૂત્રાર્થના શીધ્ર પારને પામે છે. (ટીકાનો અન્વય મૂળગાથાના અર્થ પ્રમાણે જાણવો.) I/૭૦૯ ગાથાર્થ : વ્યાખ્યાન પૂરું થયા પછી માત્રુ વગેરેના વ્યાપાર કરીને બધા જ્યેષ્ઠને વંદન કરે છે. અન્ય આચાર્યો પૂર્વે વંદન કરવાનું કહે છે. ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. અહીં કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે-જયારે વ્યાખ્યાન શરૂ થાય તે સમયે જ બધા જયેષ્ઠ(અનુભાષક)ને વંદન કરે છે. (વ્યાખ્યાન પૂર્ણ થયા પછી નહીં.) li૭૧all 30 અવતરણિકા : દ્વારગાથાના (ગાથા ૭૦૩) પશ્ચાઈ ભાગને શંકાઓ ઊભી કરવા સાથે વિસ્તારથી વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે – (પ્રથમ શંકાઓ ઊભી કરે છે)
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy