SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) तस्सेव पएसंतरणट्ठस्सऽणुसंधणा घडणा ॥ ७०१ ॥ गहणं तप्पढ़मतया सुत्ते अत्थे य तदुभए चेव । अत्थग्गहणंमि पायं एस विही होइ णायव्वो ॥ ७०२ ॥ ___ व्याख्या : गाथाद्वयं निगदसिद्धमेव । नवरं-प्रायोग्रहणं सूत्रग्रहणेऽपि कश्चिद्भवत्येव 5 प्रमार्जनादिरिति ज्ञापनार्थम् ॥ साम्प्रतमधिकृतविधिप्रदर्शनाय द्वारगाथामाह मज्जणणिसेज्जअक्खा कितिकंमुस्सग्ग वंदणं जेटे । भासंतो होई जेट्ठो नो परियाएण तो वन्दे ॥ ७०३ ॥ एतद्व्याचिख्यासयैवेदमाह ठाणं पमज्जिऊणं दोण्णि निसिज्जाउ होंति कायव्वा । . . एगा गुरुणो भणिया बितिया पुण होति अक्खाणं ॥ ७०४ ॥' व्याख्या : निगदसिद्धा, नवरम्-'अक्खाणंति समवसरणस्य, न चाकृतसमवसरणेन व्याख्या कर्त्तव्येत्युत्सर्गः॥ व्याख्यातं द्वारत्रयं, कृतिकर्मद्वारव्याचिख्यासयाऽऽह - તે સૂત્રાદિની ઘટના અનુસંધાન છે. સૂત્ર-અર્થ કે તદુભય પ્રથમવાર જે ભણવું તે ગ્રહણ છે. અર્થના 15 ગ્રહણમાં પણ પ્રાયઃ આ (આગળ કહેવાતી) વિધિ જાણવા યોગ્ય છે. ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. માત્ર અહીં ‘પ્રાયઃ” શબ્દનું ગ્રહણ સૂત્રગ્રહણમાં પણ પ્રમાર્જનાદિ કોઈક વિધિ હોય જ છે એવું જણાવવા માટે કરેલ છે. (આશય એ છે કે સૂત્રગ્રહણ કરવાનું હોય ત્યારે પણ પ્રમાર્જનાદિ આગળ કહેવાતી વિધિ કરવાની હોય છે.) fl૭૦૧-૭૦રી અવતરણિકા : હવે પ્રસ્તુતવિધિને બતાવવા માટે દ્વારગાથાને કહે છે ? 20 ગાથાર્થ : પ્રમાર્જન-નિષદ્યા-અક્ષ-કૃતિકર્મ-કાયોત્સર્ગનષ્ઠને વંદન. અહીં જે ભાષક હોય તે જ્યેષ્ઠ જાણવો, નહીં કે પર્યાયથી જ્યેષ્ઠ. તેને વંદન કરવું. અવતરણિકા : (ગુરુ પાસે પાઠ લીધા પછી ફરી બધા શિષ્યો પુનરાવર્તન કરવા ભેગા બેસે તે સમયે જે શિષ્ય બધાને પાઠ કરાવે તે અનુભાષક કહેવાય. આ અનુભાષક અહીં ભાષક તરીકે જાણવો. તેને બધા વંદન કરે.) આ દ્વારગાથાની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી જે આગળની 25 ગાથા કહે છે ગાથાર્થ : (જ્યાં વ્યાખ્યા કરવાની છે તે) સ્થાનનું પ્રથમ પ્રમાર્જન કરે. ત્યારપછી બે આસન પાથરે. એક ગુરુ માટે અને બીજું અક્ષો માટે (સ્થાપનાચાર્ય માટે.) ટીકાર્ય : ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. પરંતુ અક્ષ એટલે સમવસરણ=સ્થાપનાચાર્ય. સ્થાપનાચાર્ય પધરાવ્યા વિના ઉત્સર્ગમાર્ગે વાચના થાય નહીં. ll૭૦૪ો. 30 અવતરણિકા : પ્રમાર્જન, નિષદ્યા અને અક્ષો એમ ત્રણ દ્વારોનું વ્યાખ્યાન કર્યું. હવે કૃતિકર્મઢારની વ્યાખ્યા કરવા માટે કહે છે કે
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy