SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 33४ * आवश्यनियुक्ति • रिमद्रीयवृत्ति समाषांतर (भाग-3) चयइ तेण सो संबोहेयव्वो, पुरोहियसुओ चइऊण तीए दुगुंछाए रायगिहे मेईए पोट्टे आंगओ, तीसे सिट्ठिणी वयंसिया, सा किह जाया ?, सा मंसं विक्किणइ, ताए भण्णइ-मा अण्णत्थ हिंडाहि, अहं सव्वं किणामि, दिवसे २ आणेइ, एवं तासि पीई घणा जाया; तेसिं चेव घरस्स समोसीइयाणि ठियाणि, सा य सेट्ठिणी, 'णिंदू, ताहे मेईए रहस्सियं चेव तीसे पुत्तो दिण्णो, सेट्ठिणीए धूया मइया जाया, सा मेईए गहिया, पच्छा सा सेट्ठिणी तं दारगं मेईए पाएसु पाडेति, तुब्भपभावेण जीवउत्ति, तेण से नामं कयं मेयज्जोत्ति, संवडिओ, कलाओ गाहिओ, संबोहिओ देवेण, ण संबुज्झइ, ताहे अट्ठण्हं इब्भकण्णगाणं एगदिवसेण पाणी गेण्हाविओ, सिवियाए णगरि हिंडइ, देवोवि मेयं अणुपविट्ठो रोइउमारद्धो, जइ ममवि धूया जीवंतिया तीसेवि अज्ज પુરોહિતપુત્ર Aવી તે નિંદાને કારણે રાજગૃહીનગરમાં ચંડાળણના પેટમાં અવતર્યો. આ 10 ચંડાળણને એક શેઠાણી સાથે મૈત્રી હતી. તે મૈત્રી કેવી રીતે થઈ ? તે કહે છે– ચંડાળણ માંસ વેચવાનો વ્યાપાર કરે છે. શેઠાણીએ કહ્યું-“તારે બીજે ક્યાંય વેચવા જવું નહીં, હું બધું જ માંસ ખરીદી લઈશ.” ચંડાળણ રોજેરોજ માંસ લઈને આવે છે. આ પ્રમાણે તે બંને વચ્ચે ગાઢ પ્રીતિ થઈ. તેને કારણે ચંડાળ–ચંડાળણ શેઠ-શેઠાણીના ઘરના પાડોશી તરીકે રહી ગયા. (અર્થાત્ ઘરની माम मावीने २३वा साय.) . 15 એકવાર તે શેઠાણીને મૃત બાળકી જન્મી. તેથી ચંડાળણે એકાન્તમાં શેઠાણીને પોતાનો જન્મેલો બાળક આપી દીધો અને શેઠાણીને જે મૃત બાળકી જન્મી હતી તેને ચંડાળણે લીધી. ત્યાર પછી શેઠાણી તે બાળકને “તારા પ્રભાવે જીવે” આવા આશીર્વાદ લેવા ચંડાળણના પગમાં પાડે છે. તેથી તેનું નામ “મેતાર્ય” પાડવામાં આવ્યું. તે મોટો થયો. કળાઓ શીખવાડાઈ. દેવે તેને પ્રતિબોધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પ્રતિબોધ પામતો નથી. ત્યાર પછી માતા-પિતાએ એક 20 જ દિવસે આઠ શ્રેષ્ઠિકન્યાઓ સાથે મેતાર્યનું પાણિગ્રહણ કરાવ્યું. શિબિકામાં બેસી મેતાર્ય નગરમાં ३२ छ. તે સમયે દેવ પણ ચંડાળના શરીરમાં પ્રવેશીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે– “જો. આજે મારી દીકરી પણ જીવતી હોત તો તેનો પણ આજે વિવાહ કરાયો હોત અને બધા ચંડાળોને १७. च्यवते तेन स संबोद्धव्यः, पुरोहितसुतश्च्युत्वा तया जुगुप्सया राजगृहे मातङ्ग्या उदरे आगतः, 25 तस्याः श्रेष्टिनी वयस्या, सा कथं जाता ?, सा मांसं विक्रीणाति, तया भण्यते-माऽन्यत्र हिण्डिष्ठाः अहं सर्वं क्रीणिष्यामि, दिवसे २ आनयति, एवं तयोः प्रीतिर्घना जाता, तेषामेव गृहस्य समवसृतानि स्थितानि, सा च श्रेष्ठिनी निन्दूः, तदा मातङ्गया राहस्यिकमेव तस्यै पुत्रो दत्तः, श्रेष्ठिन्या दुहिता मृता जाता, सा मातल्या गृहीता, पश्चात्सा श्रेष्ठिनी दारकं तं मातङ्गयाः पादयोः पातयति, तव प्रभावेण जीवत्विति, तेन तस्य नाम कृतं मेतार्य (मातङ्गयात्मज) इति, संवृद्धः, कला ग्राहितः, संबोधितो देवेन, न संबुध्यते, 30 तदाऽष्टानामिभ्यकन्यानामेकदिवसेन पाणीहितः, शिबिकया नगर्यां हिण्डते, देवोऽपि मातङ्गमनु प्रविष्टो रोदितुमारब्धः, यदि ममापि दहिताऽजीविष्यत् तस्या अपि + आयातो प्र० * प्रातिवेश्मिकानि । मृतापत्यप्रसूः ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy