SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પર્શના અને નિરુક્તિદ્વાર (નિ. ૮૬૦-૮૬૧) શૈh ૩૨૩ • एवं क्षेत्रस्पर्शनोक्ता, साम्प्रतं भावस्पर्शनोच्यते-किं श्रुतादिसामायिकं ? कियद्भिर्जीवैः स्पृष्टमित्याह सव्वजीवेहिं सुयं सम्मचरित्ताइं सव्वसिद्धेहिं । भागेहि असंखेज्जेहिं फासिया देसविरईओ ॥८६०॥ व्याख्या : सर्वजीवैः सांव्यवहारिकराश्यन्तर्गतैः सामान्यश्रुतं स्पृष्टं, सम्यक्त्वचारित्रे सर्वसिद्धैः 5 स्पृष्टे, तदनुभवमन्तरेण सिद्धत्वानुपपत्तेः, भागैरसङ्ख्येयैः सिद्धभागैः स्पृष्टा देशविरतिस्तु, इदमत्र हृदयं-सर्वसिद्धानां बुद्ध्याऽसङ्ख्येयभागीकृतानामसङ्ख्येयभागैर्भागोनैर्देशविरतिः स्पृष्टा, असङ्ख्येयभागेन તુ ૧ પૃષ્ટ, યથા-મવાસ્વામિતિ થાર્થ ૧૮૬૦I દ્વારમ્ | इदानीं निरुक्तिद्वारं, चतुर्विधस्यापि सामायिकस्य निर्वचनं, क्रियाकारकभेदपर्यायैः शब्दार्थकथनं निरुक्तिः, तत्र सम्यक्त्वसामायिकनिरुक्तिमभिधित्सुराह દ્રિ 3મોહો સોહી પદમાવતી વોહી ' ! अविवज्जओ सुदिट्ठित्ति एवमाई निरुत्ताई ॥८६१॥ વ્યાર્થી : લગ રૂતિ પ્રશંસાઈ, નંદષ્ટિ, સી—વિપરીત ષ્ટિ-સીષ્ટિ, અવતરણિકા આ પ્રમાણે ક્ષેત્રસ્પર્શના કહી હવે ભાવસ્પર્શના કહેવાય છે, અર્થાત્ શ્રુતાદિ કયું સામાયિક કેટલા જીવોએ સ્પસ્યું છે ? તે કહે છે ? 15 ગાથાર્થ : સર્વજીવોએ શ્રુતસામાયિકને, સર્વસિદ્ધોએ સમ્યકત્વ અને ચારિત્રસામાયિકને તથા સિદ્ધના અસંખ્ય ભાગોવડે દેશવિરતિ સ્પર્શાવેલી છે. ટીકાર્થ : સાંવ્યવહારિકરાશિમાં રહેલા સર્વજીવોએ શ્રુતસામાયિક સ્પર્શેલું છે. (અર્થાતુ પૂર્વે પ્રાપ્ત કરેલું છે.) સર્વસિદ્ધોએ સમ્યકત્વ અને સર્વવિરતિસામાયિક સ્પર્યું છે, કારણ કે (ભાવથી) સમ્યક્ત્વ અને સર્વવિરતિના સ્પર્ષાવિના સિદ્ધપણું પ્રાપ્ત થતું નથી. દેશવિરતિસામાયિકને અસંખ્ય 20 એવા સિદ્ધભાગોએ સ્પર્શે છે.અહીં ભાવાર્થ એ છે કે પોતાની બુદ્ધિથી સર્વસિદ્ધિના (એટલે કે સર્વસિદ્ધોની સંખ્યાના) અસંખ્યભાગો કરવા. તેમાં એક અસંખ્યભાગ વિના સર્વ અસંખ્ય ભાગોમાં સિદ્ધોની જેટલી સંખ્યા આવે તેટલા સિદ્ધના જીવોએ દેશવિરતિ સ્પર્શે છે. મરુદેવી જેવા કેટલાક જીવો દેશવિરતિને સ્પર્યા વિના જ સિદ્ધ થયા હોવાથી એમ કહ્યું છે કે “એક અસંખ્યભાગે દેશવિરતિને સ્પર્શી નથી.” li૮૬૦ ' અવતરણિકા : હવે નિરુક્તિદ્વાર કહેવાય છે. ચારે પ્રકારના સામાયિકનું નિર્વચન એટલે કે ક્રિયા, કારકભેદ (જુદી જુદી વિભક્તિ) અને પર્યાયવાચી નામોવડે શબ્દના અર્થનું કથન કરવું તે નિરૂક્તિ કહેવાય છે. તેમાં પ્રથમ સમ્યત્વસામાયિકની નિરુક્તિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ સમ્યગ્દષ્ટિ, અમોહ, શુદ્ધિ, સદ્ભાવનું દર્શન, બોધિ, અવિપર્યય, સુદૃષ્ટિ આ પ્રમાણે 30 સમ્યકત્વસામાયિકની નિરુક્તિઓ છે. • ટીકાર્થ : (૧) સમ્યફ' શબ્દ પ્રશંસા અર્થમાં છે, દષ્ટિ એટલે દર્શન. તેથી પદાર્થોની 25
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy