SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ 5 सम्मत्तदेसविरई पलियस्स असंखभागमेत्ताओ । अट्ठ भवा उ चरिते अनंतकालं च सुयसमए ॥ ८५६ ॥ व्याख्या : सम्यक्त्वदेशविरतिमन्तः मतुब्लोपात् सम्यक्त्वदेशविरतास्तेषां तत्सामायिकद्वयं प्रतिपत्तिमङ्गीकृत्य भवानां प्रकान्तत्वात् क्षेत्रपल्योपमस्यासङ्ख्येयभागमात्रे यावन्तः प्रदेशास्तावन्त उत्कृष्टतः प्रतिपत्तिभवाः, जघन्यतस्त्वेकः अष्टौ भवा: 'चारित्रे' चारित्रे विचार्ये, उत्कृष्टतस्त्वादानभवाः 10 સ્વત્વો, તત: સિધ્ધતીતિ, નપચતત્ત્વે ડ્વ, ‘અનંતાનં ૬ સુચક્રમ' ત્તિ ‘અનન્તવ્હાલ:’ अनन्तभवरूपस्तमनन्तकालमेव प्रतिपत्ता भवत्युत्कृष्टतः सामान्यश्रुतसामायिके, जघन्यस्त्वेकभवमेव, મદ્રેવીવેતિ ગાથાર્થ: ૮૬II દ્વારમ્ ॥ ૩૨૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) इति, 'विरतेः पञ्चदशकं विरहितकालः अहोरात्राणि सर्वविरतेरुत्कृष्टः प्रतिपत्तिविरहकालोऽहोरात्रपञ्चदशकं जघन्यतस्तु समयत्रयमेवेति गाथार्थः ॥८५५ ॥ साम्प्रतं भवद्वारमुच्यते-कियतो भवानेको जीवः सामायिकचतुष्टयं प्रतिपद्यत इति निदर्शयन्नाह - साम्प्रतमाकर्षद्वारमधिकृत्याह 20 तिह सहसपुत्तं सयप्पुहुत्तं च होइ विरईए । 15 અને જઘન્યથી ત્રણ સમય છે. સર્વવિરતિનો પ્રતિપત્તિવિરહકાળ ઉત્કૃષ્ટથી પંદર અહોરાત્ર અને જઘન્યથી ત્રણ સમય જ છે. ૮૫૫ અવતરણિકા : હવે ભવદ્વાર કહેવાય છે – કેટલા ભવો સુધી એક જીવ ચાર સામાયિકને પ્રાપ્ત કરે છે ? તે જણાવતા કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : મૂળગાથામાં ‘સમ્યક્ત્વ-દેશવિરતિ’ શબ્દને મતુર્ પ્રત્યયનો લોપ થયેલો હોવાથી ‘સમ્યક્ત્વ અન દેશવિરતિવાળા' એમ અર્થ જાણવો. તેઓને (પોત-પોત્તાના) બંને સામાયિકોની પ્રાપ્તિને આશ્રયી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે તેટલા પ્રતિપત્તિના ભવો ઉત્કૃષ્ટથી જાણવા. મૂળગાથામાં પલ્યોપમના અસં.ભાગપ્રમાણ શું લેવું તે જણાવ્યું નથી. તેથી ટીકાકાર ખુલાસો કરે છે કે—‘મવાનાં પ્રાન્તાત્' અર્થાત્ પ્રતિપત્તિના ભવોની અહીં વિચારણા 25 ચાલતી હોવાથી પલ્યો. અસં.ભાગપ્રમાણ પ્રતિપત્તિના ભવો જાણવા. જઘન્યથી એક ભવ જાણવો. (ટૂંકમાં – સમ્યક્ત્વ અને દેશવિરતિ–દરેકને જઘન્યથી એક ભવ સુધી અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસં.ભાગમાં જેટલાપ્રદેશો થાય તેટલા ભવો સુધી એક જીવ સ્વીકારે છે.) ચારિત્રની વિચારણામાં, ચારિત્રની પ્રતિપત્તિના ભવો ઉત્કૃષ્ટથી આઠ છે. ત્યાર પછી જીવ સિદ્ધ થાય છે. જઘન્યથી એક ભવ જાણવો. સામાન્ય શ્રુતસામાયિકમાં ઉત્કૃષ્ટથી અનંતભવોરૂપ 30 અનંતકાળ જ અને જઘન્યથી મરુદેવીની જેમ એક જ ભવ પ્રતિપત્તિનો જાણવો. ૮૫૬॥ અવતરણિકા : હવે ‘આકર્ષ' દ્વારને આશ્રયીને કહે છે “
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy