SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ કષ્ટનું દષ્ટાન્ત (નિ. ૮૪૭) નો ૩૦૭ पव्वंइतो । तत्थेगेण विप्पयोगेण लद्धं, एगेण संयोगेण सामाइयं लद्धति ७ । इदाणिं वसणेण, दो भाउगा सगडेण वच्चंति, चक्कुलेण्डा य सगडवट्टाए लोलति, महल्लेण भणियं-उव्वत्तेहि भंडिं, इतरेण वाहिया भंडी, सा सन्नी सुणेति, छिण्णा चक्केण, मता इत्थिया जाया हत्थिणापुरे णगरे, सो महल्लतरो पुव्वं मरित्ता तीसे पोट्टे आयाओ पुत्तो जाओ, इट्ठो, इतरोऽवि तीसे चेव पोट्टे आयाओ, जं सो उववण्णो तं सा चिंतेति-सिलं व हाविज्जामि, गब्भपाडणेहिं वि ण पडति, तओ सो 5 जाओ दासीए हत्थे दिण्णो, छड्डेहि, सो सेट्ठिणा दिट्ठो णिज्जंतो, तेण घेत्तूण अण्णाए दासीए दिण्णो, सो तत्थ संवड्डइ । तत्थ महल्लगस्स णामं रायललिओ इयरस्स गंगदत्तो, सो महल्लो जं किंचि लहइ ततो तस्सवि देति, माऊए पुण अणिट्ठो, जहिं पेच्छइ तहिं कट्ठादीहिं पहणइ । મને પણ આ જ પ્રમાણે છોડી દેશે” એમ વિચારી વૈરાગ્યને પામ્યો અને પ્રવ્રયા લીધી. અહીં વેપારીના પુત્ર વિયોગ થવાના કારણે સામાયિક પ્રાપ્ત કર્યું અને સાર્થવાહે સંયોગ થવાના કારણે 10 સામાયિક બે ભાઇઓ ગાડું લઈને નીકળે છે. ગાડાના માર્ગમાં દ્વિમુખી સર્પ પસાર થાય છે. મોટો ભાઈ કહે છે–“ગાડું ઉતારી દે.” (અર્થાત્ સાપ મરે નહીં એ રીતે ગાડાને બાજુ પર ખસાડ.) નાનાભાઈએ ગાડું (સાપ ઉપર) ચલાવ્યું. આ સાપ સંજ્ઞી હોવાને કારણે મોટાભાઈની વાત સાંભળે 15 છે. ગાડાના ચક્રવડે સાપના ટુકડા થાય છે. તે સાપ મરીને હસ્તિનાપુરનગરમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. આ બાજુ મોટો ભાઈ પણ પ્રથમ મરીને તે સ્ત્રીના પેટમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. આ પુત્ર માતાને ઇષ્ટ બન્યો. બીજો ભાઈ પણ મરીને સ્ત્રીના પેટમાં જ આવ્યો. જ્યારે તે પેટમાં આવ્યો ત્યારે સ્ત્રી વિચારે છે કે- ‘શિલાની જેમ (આ ગર્ભને) પાડી દઉં'. ગર્ભપાતન માટેના ઉપાયો કરવા છતાં ગર્ભ પડતો નથી. તેથી જ્યારે તેનો જન્મ થયો ત્યારે સ્ત્રીએ તે પુત્રને 20 દાસીના હાથમાં સોંપ્યો કે “તું એને ક્યાંક મૂકી દે જે.” દાસીવડે લઈ જવાતા બાળકને શ્રેષ્ટિએ જોયો. તેણે લઈને અન્ય દાસીને આપ્યો. ત્યાં તે બાળક મોટો થાય છે. આ બંને બાળકોમાં મોટાનું નામ રાજલલિત અને નાનાનું નામ ગંગદત્ત રાખવામાં આવ્યું. મોટા ભાઈને જે કઈ મળે છે, તે નાનાને પણ આપે છે. પરંતુ આ નાનો બાળક માતાને અનિષ્ટ " રૂ. પ્રવ્રુતિઃ | તંત્રેવેન વિપ્રોન નધ્યમેન સંયોન સામયિવં ધ્યમિતિ દ્વાન વ્યસન, તૌ 25 भ्रातरौ शकटेन व्रजतः, चक्रौलण्डिका (द्विमखः सर्पः) च शकटवर्त्तन्यां लठति, महता भणितं-उद्वर्त्तय ग इतरेण वाहिता गन्त्री, सा संज्ञिनी श्रृणोति, छिन्ना चक्रेण, मृता स्त्री जाता हस्तिनागपुरे नगरे, स महान् पूर्वं मृत्वा तस्या उदरे आयातः पुत्रो जातः, इष्टः, इतरोऽपि तस्या एवोदरे आयातः, यदा स उत्पन्नस्तदा सा चिन्तयतिशिलामिव हापयामि, गर्भपातनैरपि न पतति, ततः स जातो दास्या हस्ते दत्तः, त्यज, स श्रेष्ठिना दृष्टो नीयमानः, तेन गृहीत्वाऽन्यस्यै दास्यै दत्तः, स तत्र संवर्धते । तत्र महतो नाम राजललित इतरस्य गडदत्तः, स महान् 30 यत्किञ्चिल्लभते ततस्तस्मायपि ददाति, मातुः पुनरनिष्टः, यत्र प्रेक्षते तत्र काष्ठादिभिः प्रहन्ति । * उवटेज्ज प्र०
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy