SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ३०५ संयोग-वियोगनुं दृष्टान्त (नि. ८४७) र्णिहाणपउत्तं तंपि णट्टं, जंपि आभरणं तंपि णत्थि, जंपि वुड्डिपत्तं तेवि भांति - तुमं ण याणामो, जोऽवि दासीवग्गो सोऽवि णट्टो, ताधे चिंतेति अहो अहं अधण्णो, ताधे चिंतेति - पव्वयामि, पव्वइतो । थोवं पढित्ता हिंडति तेण खंडेण हत्थगयेण कोउहल्लेणं, जइ पेच्छिज्जामि, विहरंतो उत्तरमधुरं गतो । ताणिऽवि रयणाणि ससुरकुलं गताणि, ते य कलसा, ताहे सो मज्जति, उत्तर माथुरो वाणिओ उवगिज्जंतो जाव ते आगया कलसा, ताहे सो तेहिं चेव पमज्जितो, ताहे 5 भोयणवेलाए तं भोयणभंडं उवट्ठवितं, जहापरिवाडीय ठितं, ततो सोऽवि साधू तं घरं पविट्ठो, तत्थ तस्स सत्थवाहस्स धूया पढमजोव्वणे वट्टमाणी वीयणयं गहाय अच्छति, ताहे सो साधू तं भोयणभंडं पेच्छति, (ग्रं० ९०००) सत्थवाहेण भिक्खा णीणाविता, गहितेवि अच्छति, ताहे पुच्छइ - किं भगवं ! एवं चेडिं पलोएह ? ताहे सो भणति-ण मम चेडीए पयोयणं, एयं भोयणभंड તે પણ અદશ્ય ઈ ગયું. જે અલંકારાદિ હતું, તે પણ અદૃશ્ય થઈ ગયું. જેને વ્યાજે આપેલું 10 હતું. તેઓ પણ કહેવા લાગ્યા કે અમે તને ઓળખતા નથી. ठे हासीवर्ग हतो, ते पए। ४तो रह्यो त्यारे ते वेपारीपुत्र वियारे छे - “अहो ! हुं અધન્ય છું, તેથી હું પ્રવ્રજ્યા લઈ લઉં.” તેણે પ્રવ્રજ્યા લીધી. થોડું ભણીને હાથમાં રહેલા તે ટુકડા (જે મૂળપાત્રીનો ટુકડો તેના હાથમાં રહ્યો હતો તે) સાથે ક્યાંક આ પાત્રીનો શેષ ભાગ મળી જાય એવી કુતૂહલતાથી તે દીક્ષિતપુત્ર ફરવા લાગ્યો, અને વિચરતો તે ઉત્તરમથુરામાં ગયો. 15 તે રત્નો, કળશો વગેરે પણ પોતાના સસરાના ઘરે પહોંચી ગયા હતા. (તે ક્યારે પહોંચ્યા તે જણાવે છે) જ્યારે તે ઉત્તરમથુરાનો વેપારી સ્તવના કરતો સ્નાન કરે છે ત્યારે તે કળશો આવ્યા. તે કળશોવડે જ તેણે સ્નાન કર્યું. ત્યારપછી જ્યારે ભોજનવેળા થઈ ત્યારે તે ભોજન માટેના ભાજનો उपस्थित थया. પોત-પોતાના સ્થાને તે ભાજનો ગોઠવાઈ ગયા. તે સમયે તે સાધુ પણ તે ઘરમાં પ્રવેશ્યો. 20 ત્યાં તે સાર્થવાહની પ્રથમયૌવનમાં રહેલી દીકરી પંખો લઈને ઊભી છે. તે સાધુ તે ભાજનોને જુએ છે. સાર્થવાહે ભિક્ષા મંગાવડાવી, ભિક્ષા ગ્રહણ કર્યા પછી પણ તે સાધુ ત્યાં જ ઊભો રહે છે. તેથી સાર્થવાહ સાધુને પૂછે છે–“હે ભગવન્ ! તમે શા માટે મારી દીકરીને જોઈ રહ્યા છો? १. निधानप्रयुक्तं तदपि नष्टं, यदप्याभरणं तदपि नास्ति, यदपि वृद्धिप्रयुक्तं तेऽपि भणन्ति-त्वां न जानीमः, योऽपि दासीवर्गः सोऽपि नष्टः, तदा चिन्तयति - अहो अहमधन्यः, तदा चिन्तयति - प्रव्रजामि, 25 प्रव्रजित. । स्तोकं पठित्वा हिण्डते तेन खण्डेन हस्तगतेन कौतूहलेन, यदि प्रेक्षेय, विहरन् उत्तरमथुरां गतः । तान्यपि रत्नानि श्वशुरकुलं गतानि, ते च कलशाः, तदा स मज्जति उत्तरमाथुरवणिगुपगीयमानः यावत्त आगताः कलशाः, तदा स तैरेव प्रमङ्क्तः, तदा भोजनवेलायां तदेव भोजनभाण्डमुपस्थितं यथापरिपाटि च स्थितं, ततः सोऽपि साधुस्तद्गृहं प्रविष्टः, तत्र तस्य सार्थवाहस्य दुहिता प्रथमयौवने वर्तमाना व्यजनं गृहीत्वा तिष्ठति, तदा स साधुस्तद् भोजनभाण्डं प्रेक्षते, सार्थवाहेन भिक्षा आनायिता, 30 गृहीतायामपि तिष्ठति, तदा पृच्छति - किं भगवन् ! एतां चेटीं प्रलोकयति ? तदा स भणति न मम चेट्या प्रयोजनं, एतत् भोजनभाण्डं
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy