SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) तं कण्णे गतं, रायाणएण अंतेउरवालओ कतो, आभिसिक्कं च हत्थिरयणं रण्णो वासघरस्स ट्ठा बद्धं अच्छति, देवी य हत्थिमेंठे आसत्तिया, णवरं रत्ति हत्थिणा हत्थो पसारितो, सा पसायाओ ओयारिया, पुणरवि पभाए पडिविलइता, एवं वच्चति कालो, अण्णता चिरं जातंति हत्थिमेंठेण हत्थिसंकलाए हता, सा भणति - सो पुरिसो तारिसो ण सुवति, मा रूसह, तं थेरो पेच्छति, 5 सो चिंतेति - जति एताओवि ऍरिसिओ, किंनु ताओ भद्दियाउत्ति सुत्तो, पभाते सव्वो लोगो उट्टितो, सो न उट्टितो, राया भणति - सुवउ, सत्तमे दिवसे उट्ठितो, राइणा पुच्छितेण कहितं - जहेगा देवी ण याणामि कतरत्ति, ताहे राइणा भेंडमओ हत्थी कारितो, सव्वाओ अंतेपुरियाओ भणियाओयस अच्चणियं करेत्ता ओलंडेह, सव्वाहिं ओलंडितो, सा णेच्छति, भणति - अहं बीहेमि, ताहे ૨૮૮ નીકળી જાય છે. ત્યારે બધા જ લોકો વૃદ્ધને નિંદે છે. આ અકૃતિને કારણે વૃદ્ધની ઊંઘ હરામ 10 થઈ ગઈ. આ વાત (અર્થાત્ વૃદ્ધ રાત્રિએ પણ સુતો નથી, તે વાત) રાજાના કાનમાં ગઇ. રાજાએ આ વૃદ્ધને અંતઃપુરનો રક્ષક બનાવ્યો. ત્યાં રાજાના વાસઘરની = ક્રીડાગૃહની નીચે એક અભિષેક કરાયેલો હસ્તિરત્ન બંધાયેલો રાખ્યો હતો. રાણી આ હસ્તિના મહાવત ઉપર આસક્ત હતી. એકવાર રાત્રિએ હાથીએ પોતાની સૂંઢ ઊંચી કરી, ઉપર મહેલમાંથી રાણી સૂંઢદ્વારા નીચે ઉતરી. ફરી પ્રભાતે મહેલમાં આવી ગઈ. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થાય છે. એકવાર 15 આવતા મોડું થયું તેથી મહાવતે હાથીને બાંધવાની સાંકળથી રાણીને મારી. રાણીએ કહ્યું—તમે ગુસ્સો કરો નહીં, તે અંતઃપુરપાલક રાત્રીએ સૂતો નથી (એટલે આવતા મને મોડું થયું). વૃદ્ધ રાણીને જોઇ જાય છે અને પછી વિચારે છે કે—“જો આ રાણીઓ પણ આવી હોય તો બિચારી તે ભોળી સ્ત્રીઓની તો વાત જ શું કરવી ? એમ વિચારી (ઘણાં દિવસ પછી) તે સુતો. સવારે બધા લોકો ઉઠ્યા, પણ તે ઉઠ્યો નહીં. રાજાએ કહ્યું–“ભલે સુતો.” સાતમાં દિવસે તે ઉઠ્યો. 20 રાજાએ પૂછતાં તેણે કહ્યું–“તમારી એક રાણી....તે કોણ હતી ? તે હું જાણતો નથી. ત્યારે રાજાએ તે જાણવા માટે એક ભિંડી નામના વૃક્ષના લાકડાંમાંથી (?) હાથી તૈયાર કરાવ્યો અને સર્વરાણીઓને કહ્યું–“આ હાથીની પૂજા કરીને તેને ઓળંગો (અર્થાત્ તેની ઉપર ચઢી પાછા નીચે ઉતરો.) બીજી બધી રાણીઓએ હાથીને ઓળંગ્યો. પણ તે ઓળંગવાનું ઇચ્છતી નથી અને ૮રૂ. રાજ્ઞસ્તત્ નૈ રાત, રાજ્ઞાન્ત:પુરવાલ: હ્રતઃ, આભિષે ( અભિષિક્ત) = ઇસ્તિત્રં રાજ્ઞો 25 वासगृहस्याधस्ताद्वद्धं तिष्ठति, देवी च हस्तिमेण्ठे आसक्ता, नवरं रात्रौ हस्तिना हस्तः प्रसारितः, सा प्रासादात् अवतारिता, पुनरपि प्रभाते प्रतिविलगिता, एवं व्रजति कालः, अन्यदा चिरं जातमिति हस्तिमेण्ठेन हस्तिश्रृङ्खला हता, सा भणति स पुरुषस्तादृशो न स्वपिति, मा रुषः, तत् स्थविरः पश्यति, स चिन्तयतियता अपि ईदृश्यः किंनु ता भद्रिका इति सुप्तः, प्रभाते सर्वो लोक उत्थितः, स नोत्थितः, राजा भणति - स्वपितु, सप्तमे दिवसे उत्थितः राज्ञा पृष्टेन कथितं यथैका देवी न जानामि कतरेति, तदा 30 राज्ञा भिण्डमयो हस्ती कारितः, सर्वा अन्तःपुरिका भणिताः - एतस्यार्चनिकां कृत्वोल्लङ्घयत, सर्वाभिरुल्लङ्घितः, સા નેવ્ઝતિ, મતિ-અહં વિમેમિ, તવા * સિં તિ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy