________________
૨૯૦
* આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩)
जैति अभयं देह, दिण्णं, तेण णियत्तितो अंकुसेण जहा भमित्ता थले ठितो, ताहे उत्तारेत्ता णिव्विसताणि कयाणि । एत्थ पच्चंतगामे सुन्नघरे ठिताणि, तत्थ य गामेल्लयपारद्धो चोरो तं सुन्नघरं अतिगतो, ते भांति - वेढेतुं अच्छामो, मा कोवि पविसउ, गोसे घेंच्छामो, सोऽवि चोरो लुतो किहवि तीसे ढुक्को, तीसे फासो वेदितो, सा दुक्का भणति कोऽसि तुमं ?, सो भणति - 5 चोरोऽहं, तीए भणियं तुमं मम पती होहि, जा एतं साहामो जहा एस चोरोत्ति, तेहिं कल्लं पभाए मेंठो गहिओ, ताहे विद्धो सूलाए भिण्णो, चोरेण समं सा वच्चति, जावंतरा णदी, सा तेण भणिता - जधा एत्थ सरत्थंभे अच्छ, जा अहं एताणि वत्थाभरणाणि उत्तारेमि, सो गतो, उत्तिण्णो पधावितो, सा भणति - " पुण्णा नदी दीसइ कागपेज्जा, सव्वं पियाभंडग तुज्झ हत्थे । जधा
હો તો....'' રાજાએ અભયવચન આપ્યું. મહાવતે હાથીને અંકુશ દ્વારા તે રીતે ફેરવ્યો કે તે 1) હાથી ભમીને ફરી પાછો જમીન ઉપર ઊભો રહ્યો. હાથી ઉપરથી ઉતારીને તે બંનેને રાજાએ દેશબહાર કર્યા. ત્યાંથી નીકળી આ બંને સીમાડાના ગામમાં જઈ શૂન્યઘરમાં રહ્યા અને તે શૂન્યઘરમાં રક્ષકોથી ઘેરાયેલો એવો ચોર પ્રવેશ્યો. ગામના રક્ષકો કહે છે—“ચારે બાજુથી આ શૂન્યઘરને ઘેરીને આપણે ઊભા રહીએ. હમણાં કોઈ પ્રવેશ કરશો નહીં. સવારે ચોરને પકડી લઈશું.” તે ચોરે પણ ભૂમિ ઉપર આળોટતા—આળોટતા કોઇક રીતે તે રાણીને સ્પર્શો અને તેણીનો સ્પર્શ જાણ્યો. 15 સ્પર્શાયેલી તે રાણી ચોરને પૂછે છે—“તું કોણ છે ?” તે કહે છે –“હું ચોર છું.” રાણીએ કહ્યું“ તું મારો પતિ થા, જેથી આ મહાવતને ચોર તરીકે આપણે કહીશું'' ગ્રામવાસીઓએ બીજી સવારે મહાવતને પકડ્યો અને ફાંસીએ ચઢાવ્યો.
આ બાજુ તે રાણી ચોર સાથે આગળ વધે છે. વચ્ચે નદી આવી. ચોરે રાણીને કહ્યું–“તું આ વનસ્પતિ પાછળ ઊભી રહે (સરથંન = સરકડા નામની વનસ્પતિ વિશેષ) જેથી હું તારા 20 આ વ–આભરણાદિ નદીની સામે પાર ઉતારીને આવું.' તે ગયો. નદીની સામે પાર પહોંચ્યો અને વસ્ત્રાદિ લઈને ભાગવા લાગ્યો. તે સમયે રાણી કહે છે—“પૂર્ણ એવી નદી કાગડો સુખેથી (કિનારેથી) પાણી પી શકે તેવી દેખાય છે. પ્રિયાના (મારા) સર્વ ઉપકરણો તારા હાથમાં છે. તું સામે પાર જવની ઇચ્છાવાળો નક્કી મારા અલંકારાદિને ગ્રહણ કરવાની ઇચ્છાવાળો છે. ૧||
८५. यद्यभयं दत्त, दत्तं, तेन निवर्त्तितोऽङ्कुशेन यथा भ्रान्त्वा स्थले स्थितः, तदोत्तार्य निर्विषयीकृतौ । 25 एकत्र प्रत्यन्तग्रामे शून्यगृहे स्थितौ तत्र च ग्रामेयकप्रारब्धश्चौरस्तत् शून्यगृहमतिगतः, ते भणन्ति वेंष्टयित्वा તિષ્ઠામ:, મા જોપિ પ્રવિક્ષત્, પ્રત્યૂષે ગ્રહીષ્કામ:, સોપિ ચૌરો ગચ્છન્ ( હ્યુન્) થપિ તયા સ્પૃષ્ટ:, तस्याः स्पर्शो विदितः, सा स्पृष्टा भणति कोऽसि त्वं ?, स भणति - चौरोऽहं तया भणितं त्वं मम पतिर्भव, यावदेनं कथयावो यथैष चौर इति, तैः कल्ये प्रभाते मेण्ठो गृहीतः, तदावबद्धः शूलायां भिन्नः, चौरेण समं सा व्रजति, यावदन्तरा नदी, सा तेन भणिता यथाऽत्र शरस्तम्बे तिष्ठ यावदहमेतानि 30 વસ્રામરળાયુત્તારવામિ, સ ાત:, ઉત્તીf: પ્રધાવિત:, સા મળતિ-પૂર્યાં નતી દૃશ્યતે જાપેયા, સર્વ प्रियाभाण्डकं तव हस्ते । यथा पेच्छामो । + વડ્ડો ।