________________
સામગ્રીથી યુક્ત યોદ્ધાની જિત (નિ. ૮૪૩)
जाणावरणपहरणे जुद्धे कुसलत्तणं च णीती य । दक्खत्तं ववसाओ सरीरमारोग्गया चेव ॥८४३॥
आह च
૨૭૯
વ્યાવ્યા : યાનું હસ્ત્યાદ્રિ, માવળ-વચાતિ, પ્રશ્નાં-વ્રુતિ, યાનાવરળપ્રહાનિ, યુદ્ધ તત્વ ધ-સમ્યજ્ઞાનમિત્યર્થ:, ‘નૌતિષ્ઠ’ નિર્મામપ્રવેશવા ‘રક્ષત્વમ્' આશુ ત્નિ ‘વ્યવસાય:’ शौर्यं शरीरम् अविकलम् 'आरोग्यता' व्याधिवियुक्तता चैवेति । एतावद्गुणसामग्र्यविकल एव योधो जयश्रियमाप्नोतीति दृष्टान्तः, दाष्टन्तिकयोजना त्वियं
जीवो जोहो जाणं वयाणि आवरणमुत्तमा खंती । झाणं पहरणमिट्टं गीयत्थत्तं च कोसलं ॥१॥ दवाइजहोवायाणुरूवपडिवत्तिवत्तिया णीति । दक्खत्तं किरियाणं जं करणमहीणकालंमि ॥२॥ करणं सहणं च तवोवसग्गदुग्गावतीए ववसाओ । एतेहिं सुणिरोगो कम्मरिडं जिणति सव्वेहिं ||३|| " અવતરણિકા : કહ્યું છે
ગાથાર્થ : વાહન, આવરણ, શસ્ત્ર, યુદ્ધમાં કુશલપણું, નીતિ, દક્ષપણું, શૌર્ય, શરીર અને 15 આરોગ્ય, (આટલી સામગ્રીથી યુક્ત યોદ્ધા જીતે છે.)
ટીકાર્થ : હાથી, ઘોડા વગેરે વાહનો, બૠરાદિ આવરણો, તલવારાદિ શસ્ત્રો, યુદ્ધ કેવી રીતે લડવું વગેરેનું સમ્યજ્ઞાન, યુદ્ધમાં ગમનાગમનની નીતિ, ઝડપથી કાર્યનું ક૨વાપણું, શૌર્ય, સંપૂર્ણશરી૨ અને રોગાદિનો અભાવ, આટલા ગુણો અને સામગ્રીથી યુક્ત એવો જ યોદ્ધા વિજયરૂપ લક્ષ્મીને પામે છે. આ દૃષ્ટાન્ત થયું. હવે દાáન્તિક યોજના આ પ્રમાણે જાણવી.
=
5
દુઃખેથી બહાર નીકળી શકાય એવી આપત્તિ આવવા છતાં ધૃતિપૂર્વક તપને કરવો અને ઉપસર્ગોમાં આકુળ—વ્યાકુળ થયા વિના જે સહન કરવું તે શૌર્ય જાણવું. આ સર્વ સામગ્રીઓવડે
10
યોદ્ધા તરીકે જીવ, વાહન તરીકે વ્રતો, બન્નરાદિના સ્થાને ઉત્તમ ક્ષમા, શસ્ત્રરૂપે ધ્યાન અને કુશળત્વરૂપે ગીતાર્થપણું ઈષ્ટ છે. ।।૧।। દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવમાં જ્યાં જે ઉપાય હોય, જેમકે દ્રવ્યમાં આ વસ્ત્રાદિ દ્રવ્યો આ રીતે લેવા, ક્ષેત્ર—કાળમાં=આવા ક્ષેત્રમાં કે આવા કાળમાં ઉત્સર્ગ - અપવાદથી ધર્મદેશના કરવી, ભાવમાં ગ્લાનાદિની આ રીતે સેવા કરવી વિ. રૂપ જે ઉપાય હોય ત્યાં તેને અનુરુપ જ્ઞાનનું અનુસરણ એ નીતિ જાણવી. તે તે સમયે તે તે ક્રિયાઓ કરવી 25 એ દક્ષત્વ (અર્થાત્ વૈયાવચ્ચના સમયે વૈયાવચ્ચ, પડિલેહણના સમયે પડિલેહણ, સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય કરવો તે દક્ષત્વ જાણવું.) ॥૨॥
20
७५. जीवो योधो यानं व्रतानि आवरणमुत्तमा क्षान्तिः । ध्यानं प्रहरणमिष्टं गीतार्थत्वं च कौशल्यम् 30 ॥ १ ॥ द्रव्यादियथोपायानुरूपप्रतिपत्तिवर्त्तिता नीति: । दक्षत्वं क्रियाणां यत्करणमहीनकाले ॥२॥ करणं सहनं च तपसः उपसर्गदुर्गापत्तौ व्यवसायः । एतैः सुनीरोगः कर्मणि जयति सर्वैः ॥३॥