SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક જન્મમરણો પછી મનુષ્યપણાની પ્રાપ્તિ (નિ. ૮૩૮-૮૪૦) ના ૨૭૭ सो सोयइ मच्चुजरासमोच्छुओ तुरियणिद्दपक्खित्तो । तायारमविंदंतो कम्मभरपणोल्लिओ जीवो ॥८३८॥ व्याख्या : सोऽकृतपुण्यः शोचति, मृत्युजरासमास्तृतो-व्याप्तः, त्वरितनिद्रया प्रक्षिप्तः, मरणनिद्रयाऽभिभूत इत्यर्थः, त्रातारम् ‘अविन्दन्' अलभन्नित्यर्थः, कर्मभरप्रेरितो जीव इति गाथार्थः॥ स चेत्थं मृतः सन् काऊणमणेगाई जम्ममरणपरियट्टणसयाई । दुक्खेण माणुसत्तं जइ लहइ जहिच्छया जीवो ॥८३९॥ व्याख्या : कृत्वाऽनेकानि जन्ममरणपरावर्तनशतानि दुःखेन मानुषत्वं लभते जीवो यदि यदृच्छया, कुशलपक्षकारी पुनः सुखेन मृत्वा सुखेनैव लभत इति गाथार्थः ॥ तं तह दुल्लहलंभं विज्जुलयाचंचलं माणुसत्तं । लद्भूण जो पमायइ सो कापुरिसो न सप्पुरिसो ॥८४०॥ __व्याख्या : तत्तथा दुर्लभलाभं विद्युल्लताचञ्चलं मानुषत्वं लब्ध्वा यः ‘प्रमाद्यति' प्रमादं करोति स कापुरुषो न सत्पुरुष इति गाथार्थः ॥ इत्यलं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुम:-यथैभिर्दशभिदृष्टान्तैर्मानुष्यं दुर्लभं तथाऽऽर्यक्षेत्रादीन्यपि स्थानानि, ततश्च सामायिकमपि दुष्प्रापमिति, ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 ટીકાર્થ : મૃત્યુ અને ઘડપણથી ઘેરાયેલો, મરણનિદ્રાવડે હરાયેલો (મરણ પથારીએ પડેલો), રક્ષણ કરનાર વ્યક્તિને નહીં પામતો, કર્મના સમૂહથી યુક્ત અને પૂર્વભવમાં પુણ્ય જેણે નથી કર્યું તેવો જીવ શોક કરે છે (અર્થાત્ “ધિક્કાર છે મને કે મેં એવું કોઇ પુણ્ય નથી કર્યું કે જેથી આવતાં ભવમાં મને સુખની પ્રાપ્તિ થાય” એ પ્રમાણે શોક કરે છે.) ૧૮૩૮ .. अवत९ि : मा प्रभारी भरीने ते - ___थार्थ : 2ीर्थ प्रभावो . ટીકાર્થ : અનેક સેંકડો જન્મ-મરણના ફેરા કરીને જો ભવિતવ્યતાથી કદાચ જીવ મનુષ્યપણાને પામે તો પણ દુઃખેથી પામે છે. જ્યારે સુકૃતોને કરનારો જીવ સુખેથી કરીને સુખેથી મનુષ્યપણાને पामेछ. ॥८3८ . . थार्थ : 2ीर्थ प्रभा एवो. 25 ટીકાર્થ : તથા પ્રાપ્તિ જેની દુર્લભ છે, વીજળીની લતા જેવું જ ચંચલ છે તેવા મનુષ્યપણાને પામીને જે જીવ પ્રમાદ કરે છે તે જીવ દુર્જન છે પણ સજ્જન નથી. વધુ પ્રસંગોથી સર્યું. પ્રસ્તુત વાત ઉપર આવીએ કે, જેમ આ દસ દષ્ટાન્તો દ્વારા માનુષ્ય દુર્લભ છે તેમ આર્યક્ષેત્રાદિ (ગા. ૮૩૧માં કહેલા) સ્થાનો પણ દુર્લભ છે તેથી સામાયિક પણ દુઃખેથી પ્રાપ્ત થાય છે. I૮૪૦ __ + आत्मनेपदमनित्यमित्यत्र प्राप्तमपि न स्याद् अप्राप्तमपि च स्यादित्यनित्यस्यार्थस्तेन 'सम्यक् 30 प्रणम्य न लभन्ति कदाचनापि' इत्यत्रेवात्र परस्मैपदित्वापेक्षया न शतृर्विरोधावहः * मणुसयत्तं प्र०।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy