SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ યુગદેષ્ટાન્ત (નિ. ૮૩૩-૮૩૫) ૨૭૫ व्याख्या : जलनिधेः पूर्वान्ते भवेद् युगम्, अपरान्ते तस्य भवेत् समिला तु, एवं व्यवस्थिते सति यथा युगच्छिद्रे प्रवेशः संशयितः, 'इय' एवं संशयितो मनुष्यलाभो, दुर्लभ इति गाथार्थः ॥ जह समिला पब्भट्ठा सागरसलिले अणोरपारंमि । पविसेज्ज जुग्गछिड्डुं कहवि भ्रमंती भमंतंमि ॥ ८३४॥ વ્યાધ્રા : યથા સમિતા પ્રભ્રષ્ટા ‘સાસતિને’ સમુદ્રપાનીયે ‘ગોરપાર'મિતિ પેશીવચનં 5 प्रचुरार्थे उपचारत आराद्भागपरभागरहित इत्यर्थः, प्रविशेत् युगच्छिद्रं कथमपि भ्रमन्ती भ्रमति युग इत्येवं दुर्लभं मानुष्यमिति गाथार्थः ॥ सा चंडवायवीचीपणुल्लिया अवि लभेज्ज युगछिडुं । णय मणुसाउ भट्ठो जीवो पडिमाणुसं लहइ ॥ ८३५॥ व्याख्या : सा समिला चण्डवातवीचीप्रेरिता सत्यपि लभेत युगच्छिद्रं, न च मानुष्याद् 10 भ्रष्टो जीवः प्रतिमानुषं लभत इति गाथार्थः ॥ इँदानीं परमाणू, जहा एगो खंभो महापमाणो, सो देवेणं चुपोऊणं अविभागिमाणि खंडाणि काऊण णालियाए पक्खितो, पच्छा मंदरचूलियाए ટીકાર્ય : : ૯ યુગદેષ્ટાન્ત : સમુદ્રના એક કિનારે ધુંસરી હોય અને બીજા કિનારે તેની સમિલા (ધુંસરીમાં નાંખવાનો લાકડાનો ખીલો) હોય. આમ, સમુદ્રના સામસામેના કિનારે આ બંને હોય અને સમુદ્રમાં તરતાં તરતાં ધુંસરીના છિદ્રમાં સમિલા જાતે પ્રવેશે એ જેમ સંદિગ્ધ છે તેમ 15 મનુષ્યપણાની પ્રાપ્તિ પણ સંદિગ્ધ છે અર્થાત્ દુર્લભ છે. ૧૮૩૩॥ ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : આ પાર કે પર પારથી રહિત એવા વિશાળ સમુદ્રના પાણીમાં તણાયેલી મિલા ભમતા એવા યુગના છિદ્રમાં ભમતી ભમતી કો'ક રીતે પ્રવેશે, એ પ્રમાણે માનુષ્ય દુર્લભ છે. (અર્થાત્ સમિલાનો છિદ્રમાં પ્રવેશ જેમ દુર્લભ છે તેમ મનુષ્યપણું દુર્લભ છે.) મૂળગાથામાં 20 ‘‘અળોરવામિ’· શબ્દ દેશી છે, જે પ્રચુર અર્થમાં વપરાય છે. અહીં તેનો ઉપચારથી (અર્થાત્ વાસ્તવિક રીતે સમુદ્રને કિનારા છે છતાં ઉપચારથી = વ્યવહારથી) “આ પાર કે પર પાર રહિત” એ પ્રમાણે અર્થ જાણવો. ૮૩૪ ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : પ્રચંડપવનના તરંગોથી પ્રેરાયેલી તે સમિલા કદાચ યુગના છિદ્રને પામે, પણ 25 મનુષ્યપણાથી ભ્રષ્ટજીવ પુનઃ મનુષ્યપણાને પામતો નથી. II૮૩૫॥ ૧૦. પરમાણુનું દૃષ્ટાન્ત ઃ મોટા પ્રમાણવાળો એક થાંભલો છે. દેવે તે થાંભલાનો ચૂરો કરી અતિસૂક્ષ્મ .(જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા) કણિયાઓ કરીને નળીમાં નાંખ્યા. પછી મેરુપર્વતની ચૂલિકા ઉપર ઊભા રહીને નળીમાં ફૂંક મારી. ७३. इदानीं परमाणुः - यथैकः स्तम्भो महाप्रमाणः, स चूर्णयित्वा देवेनाविभागानि खण्डानि कृत्वा 30 नालिकायां प्रक्षिप्तः, पश्चान्मन्दरचूलायां
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy