SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) "तंमि लक्खे णिरुद्वाए दिट्ठीए अण्णमति अकुणमाणेण सा धिइल्लिया वामे अच्छिम्मि विद्धा, ततो लोगेण उक्किट्टिसीहणादकलकलुमिस्सो साधुकारो कतो, जधा तं चक्कं दुक्खं भेत्तुं एवं माणुसत्तणंपि ७ । 'चम्मे 'त्ति - जधा एगो दहो जोयणसयसहस्सविच्छिण्णो चम्मेण णद्धो, एगं से मज्झे छिड्डुं जत्थ कच्छभस्स गीवा मायति, तत्थ कच्छभो वाससते वाससते गते गीवं पसारेति.. 5 तेण कहवि गीवा पसारिता, जाव तेण छिड्डेण निग्गता, तेण जोतिसं दिवं कोमुदीए पुप्फफलाणि ચ, સો આવતો, સર્વાંગન્નયાળ વામિ, ગળેત્તા સવ્વતો પોતિ, રૂ પેતિ, અવિ મો, य माणसात ८ । 10 15 युगदृष्टान्तप्रतिपादनायाऽऽह ઉપર દૃષ્ટિને સ્થાપિત કરીને, અન્યત્ર મનને જવા દીધા વગર તે પૂતળીની ડાબી આંખને કુમાર વીંધે છે. તેથી લોકોએ હર્ષ, સિંહનાદ અને કલકલથી મિશ્ર એવો “બહુ સરસ—બહુ સરસ’’ એ પ્રમાણે સાધુકાર કર્યો. જેમ તે ચક્રને ભેદી (પૂતળીની આંખ વીંધવી) દુષ્કર છે તેમ મનુષ્યપણું પુનઃ પામવું પણ દુષ્કર છે. – ૭ ૮. ચર્મનું દેષ્ટાન્ત : એક લાખ યોજન વિસ્તારવાળું એક સરોવર કે જે ચર્મથી (અત્યંત પ્રમાણમાં અને અતિ ગાઢ હોવાથી શેવાળના સમૂહને ચામડાની ઉપમા આપી છે. તેથી ચર્મથી=શેવાળથી રૂતિ ઉપવેશપવવૃત્તÎ) ઢંકાયેલું છે, તેમાં એક જ એવું છિદ્ર છે, જેમાં કાચબાનું ગળું સમાય છે. તેમાંથી કાચબો દર એકસો વર્ષે પોતાનું ગળું બહાર કાઢે છે. (એકવાર) તે કાચબાએ કોઈક રીતે તે છિદ્રમાંથી પોતાનું ગળું બહાર કાઢ્યું. તેણે શરદપૂર્ણિમાને દિવસે નક્ષત્રાદિ 20 પરિવાર સહિતનો ચંદ્ર અને પુષ્પફળો જોયા. તે કાચબો (ફરી સરોવરમાં ડૂબકી લગાવી સ્વજનો પાસે) આવ્યો, “મારા સ્વજનોને પણ આ બતાવું.” સ્વજનો સાથે પાછા સપાટીએ આવીને ચારે બાજુ (તે છિદ્રને) શોધે છે પરંતુ ક્યાંય તે મળતું નથી. કદાચ તે (દેવતાના પ્રભાવે ફરી પ્રાપ્ત કરે પણ) મનુષ્યપણાથી ભ્રષ્ટ થયેલ જીવ ફરી મનુષ્યપણાને પામતો નથી. – ૮ ||૮૩૧-૮૩૨ અવતરણિકા : યુગદૃષ્ટાન્તનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ : ગાથાર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો. 25 पुव्वंते होज्ज जुगं अवरंते तस्स होज्ज समिला उ । जुगछिडुंमि पवेसो इय मंसइओ मणुयलंभो ॥ ८३३॥ ' ७२. तस्मिल्लक्ष्ये निरुद्धया दृष्ट्या अन्यत्र मतिमकुर्वता सा शालभञ्जिका वामेऽक्षिण विद्धा, ततो लोकेनोत्कृष्टसिंहनादकलकलोन्मिश्रः साधुकारः कृतः, यथा तच्चक्रं दुःखं भेत्तुमेवं मानुष्यमपि ७ । चर्मेति यथैको हृदो योजनशतसहस्त्रविस्तीर्णश्चर्मणा नद्धः, एकं तस्य मध्ये छिद्रं यत्र कच्छपस्य ग्रीवा माति, तत्र कच्छपो वर्षशते वर्षशते गते ग्रीवां प्रसारयति, तेन कथमपि ग्रीवा प्रसारिता यावत्तेन छिद्रेण 30 નિયંતા, તેન જ્યોતિર્દષ્ટ ૌમુઘાં પુષ્પાનિ વ્ર, મ આવત:, સ્વપ્નનાનાં વર્શયામિ, નીય સર્વન: પ્રશ્નોતિ, ન પ્રેક્ષતે, અપિ સ:, ન ચ માનુષ્યાત્ ૮ ।
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy