SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ धान्याहिनुं दृष्टान्त (नि. ८३१-८३२ ) ૨૬૭ सो थालं गेण्हतु, अह अहं जिणामि तो एगं दीणारं जिणामि, तस्स इच्छाए जंतं पति अतो ण तीरइ जिणितुं, जहा सो पण जिप्पड़ एवं माणुसलंभोऽवि, अवि णाम सो जिप्पेज्ज ण य माणुसातो भट्ठी पुण माणुसत्तणं २ । 'धण्णे' त्ति जत्तियाणि भरहे धण्णाणि ताणि सव्वाणि पिण्डिताणि, तत्थ पत्थो सरिसवाणं छूढो, ताणि सव्वाणि आडुआलित्ताणि, तत्थेगा जुण्णथेरी सुप्पं गहाय ते विणिज्ज पुणोऽविय पत्थं पूरेज्ज, अवि सा देवप्पसादेण पूरेज्ज ण य माणुसत्तणं 5 ३ । 'जू' जधा एगो राया, तस्स सभा अट्ठखंभसतसंनिविठ्ठा जत्थ अत्थायणयं देति, एक्वेक्को य खंभो अट्ठसयंसिओ, तस्स रण्णो पुत्तो रज्जकंखी चिंतेति - थेरो राया, मारिऊण रज्जं गिण्हामि, तं च अमच्चेण णायं, तेण रण्णो सिठ्ठे, ततो राया तं पुत्तं भणति -अम्ह जो ण सहइ अणुक्कमं તો તેણે મને એક દીનાર આપવી. (રમતમાં) પોતાની ઇચ્છા પ્રમાણે પાસાઓ પડતા હતા તેથી કોઈ તેને જીતી શકતું નહોતું. જેમ તે જીતાતો નહોતો તેમ મનુષ્યપણું પણ પ્રાપ્ત થતું નથી. 10 કદાચ, તેને જીતી જવાય પરંતુ મનુષ્યપણામાંથી ભ્રષ્ટ થયેલ જીવ ફરી મનુષ્યપણાને પામી શકો नथी. - २ ૩. ધાન્યનું દષ્ટાન્ત : ભરતક્ષેત્રમાં જેટલું ધાન્ય છે તે બધું ભેગું કરાય. તેમાં એક પ્રસ્થકપ્રમાણ સરસવના દાણા નાંખે પછી બધાને બસબર મિશ્ર કરે. એક ઘરડી ડોશી સૂપડાને લઇ ધાન્યને વીણી ફરી પ્રસ્થકપ્રમાણ સરસવદાણા તે ધાન્યના ઢગલામાંથી બહાર કાઢે. કદાચ તે ડોશી દેવના પ્રભાવે 15 जव्हार डाढे पए। जरी, परंतु (मनुष्यपणाथी यूडेलाने) मनुष्यपशुं प्राप्त थाय नहीं. -3 ४. दुगारनुं दृष्टान्त: खेड राभ हतो. तेनी सभा (सभा भाटेनो महेत ) १०८ थलला ઉપર ઊભી હતી, જ્યાં રાજસભા ભરાતી હતી. દરેક થાંભલે ૧૦૮ ખૂણા હતા. રાજાનો પુત્ર રાજ્ય આંચકી લેવાની ઇચ્છાથી વિચારે છે કે “આ રાજા ઘરડો થયો છે. તેથી તેને મારીને હું રાજ્ય ગ્રહણ કરું.'' આ વાત મંત્રીએ જાણી. તેણે રાજાને વાત કરી. તેથી રાજા તે પુત્રને કહે 20 છે– જે અમારી પરિપાટીને સહન - નથી (અર્થાત્ ક્રમશઃ રાજા બનવાની પદ્ધતિને જે ઇચ્છતો નથી અને અકાળે રાજા બનવા ઇચ્છ છે) તેણે જુગાર રમવો પડે છે. જો તેમાં તે જીતે તો રાજ્ય ६५. स स्थालं गृह्णातु, अथाहं जयामि तदैकं दीनारं जयामि, तस्येच्छया यन्त्रं पतति अतो न शक्यते जेतुं यथा स न जीयते एवं मानुष्यलाभोऽपि, अपि नाम स जीयेत न च मानुष्याद्भ्रष्टः पुनर्मानुष्यम् २ । 'धान्यानी 'ति यावन्ति भरते धान्यानि तानि सर्वाणि पिण्डितानि, तत्र प्रस्थः सर्षपाणां क्षिप्त:, 25 तानि सर्वाणि मिश्रितानि (विलोडितानि ) तत्रैका जीर्णस्थविरा सूर्पं गृहीत्वा तानि उच्चिनुयात् पुनरपि च पूरयेत्प्रस्थम् अपि सा देवप्रसादेन पूरयेत् न च मानुष्यम् ३ ) 'द्यूतं' यथा एको राजा, तस्य सभाऽष्टोत्तरस्तम्भशतसन्निविष्टा यत्रास्थानिकां ददाति एकैकश्च स्तम्भोऽष्टशतांस्त्रिकः, तस्य राज्ञः पुत्रो राज्यकाङ्क्षी चिन्तयति वृद्धो राजा, मारयित्वा राज्यं गृह्णामि, तच्चामात्येन ज्ञातं तेन राज्ञे शिष्टं, ततो राजा तं पुत्रं भणति - अस्माकं यो न सहतेऽनुक्रमं 30
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy