SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૩) व्याख्या : आहारकस्तु जीवः प्रतिपद्यते स चतुर्णामन्यतरत्, पूर्वप्रतिपन्नस्तु नियमादस्त्येव, एवमेव च पर्याप्तः षड्भिरप्याहारादिपर्याप्तिभिश्चतुर्णामन्यतरत् प्रतिपद्यते, पूर्वप्रतिपन्नस्त्वस्त्येव, 'सम्मत्तसुए सिया इयरो 'त्ति इतर:- अनाहारको पर्याप्तकश्च तत्रानाहारकोऽपान्तरालगतौ सम्यक्त्वश्रुते अङ्गीकृत्य स्यात् भवेत् पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानकस्तु नैवेति वाक्यशेषः, केवली तु 5 समुद्घातशैलेश्यवस्थायामनाहारको दर्शनचरणसामायिकद्वयस्येति, अपर्याप्तोऽपि सम्यक्त्वश्रुते अधिकृत्य स्यात् पूर्वप्रतिपन्न इति गाथार्थः ॥८९५ ॥ गतं द्वारद्वयं साम्प्रतं सुप्तजन्मद्वारद्वयव्याचिख्यासयेदमाह णिद्दाए भावओऽवि य जागरमाणो चउण्हमण्णयरं । अंडयपोयजराउय तिग तिग चउरो भवे कमसो ||८१६ ॥ व्याख्या : इह सुप्तो द्विविध:- द्रव्यसुप्तो भावसुप्तश्च, एवं जाग्रदपीति, तत्र द्रव्यसुप्तो निद्रया, भावसुप्तस्त्वज्ञानी, तथा द्रव्यजागरो निद्रया रहितः, भावजागरः सम्यग्दृष्टिः, तत्र निद्रया भावतोऽपि च जाग्रत् चतुर्णां सामायिकानामन्यतरत् प्रतिपद्यते, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेत्यध्याहारः, अपिशब्दो ટીકાર્થ : આહારક જીવ ચાર સામાયિકમાંથી કોઈ એકાદ સામાયિકને સ્વીકારનારો હોઈ શકે છે. (અર્થાત્ વિવક્ષિતકાળે પામનારો હોય અથવા ન પણ હોય) જ્યારે પૂર્વપ્રતિપક્ષ નિયમથી 15 હોય છે. (અર્થાત્ આહા૨ક જીવોમાં ચારે સામાયિકના પૂર્વપ્રતિપત્ર કો'કને કો'ક હોય જ છે.) આ જ પ્રમાણે આહારાદિ છ પર્યાપ્તિઓવડે પર્યાપ્તક જીવ ચારમાંથી કોઈ એકાદને સ્વીકારનારો હોઈ શકે. પૂર્વપ્રતિપક્ષ હોય જ છે. 10 ૨૩૮ “સખ્યત્વ‰તે સ્થાત્ ફતર:'' અહીં ઇતર એટલે અનાહારક અને અપર્યાપ્તક જીવ, તેઓ સમ્યક્ત્વ-શ્રુતના પૂર્વપ્રતિપન્ન હોઈ શકે છે. તેમાં અનાહારક જીવ વિગ્રહગતિમાં સમ્યક્ત્વ-શ્રુતના 20 પૂર્વપ્રતિપન્ન હોઈ શકે છે. (અર્થાત્ હોય અથવા ન પણ હોય) પ્રતિપદ્યમાનક તરીકે અનાહારક જીવો હોતા નથી. સમુદ્દાત (૩, ૪, ૫માં સમયે) અને શૈલેશી અવસ્થામાં અનાહારકકેવલી દર્શન અને ચારિત્રસામાયિકના પૂર્વપ્રતિપક્ષ હોય છે. અપર્યાપ્ત પણ સમ્યક્ત્વ-શ્રુતના પૂર્વપ્રતિપક્ષ સંભવે છે. બંને દ્વાર કહ્યા. ॥૮૧૫॥ 25 અવતરણિકા ઃ હવે સુપ્ત અને જન્મ, આ બે દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે → ગાથાર્થ : નિદ્રાથી અને ભાવથી જાગતો ચારમાંથી કોઈ એકાદ સામાયિકને પ્રાપ્ત કરે છે. અંડજ, પોતજ અને જરાયુજ ક્રમશઃ ત્રણ-ત્રણ અને ચાર (સામાયિકના પ્રતિપદ્યમાનક હોય છે.) ટીકાર્થ : સુતેલો પુરુષ બે પ્રકારે હોય છે – દ્રવ્યથી સુતેલો અને ભાવથી સુતેલો, એ પ્રમાણે જાગતો પુરુષ પણ બે પ્રકારે જાણવો, તેમાં દ્રવ્યથી સુતેલો એટલે કે નિદ્રાથી સુતેલો, ભાવથી સુતેલો એટલે અજ્ઞાની. તથા દ્રવ્યથી જાગતો એટલે નિદ્રા વિનાનો અને ભાવથી જાગતો એટલે 30 સમ્યગ્દષ્ટિ, નિદ્રારહિત અને ભાવથી જાગતો જીવ ચાર સામાયિકમાંથી કોઈ એકાદિ સામાયિંકને પ્રાપ્ત કરનારો સંભવે છે. પૂર્વપ્રતિપત્ર તો હોય જ છે એ અધ્યાહારથી જાણી લેવું. ‘“પ” શબ્દ
SR No.005755
Book TitleAvashyak Niryukti Part 03
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy